________________
१४/१ • आगमपरिणतिप्रादुर्भावोपायोपदर्शनम् ।
२११५ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - (१) सैद्धान्तिकतत्त्वनिरूपणं सर्वदा शास्त्रानुसारेणैव कर्त- प व्यम्। तत्कृते (२) शास्त्राणि स्वभ्यस्यानि। (३) शास्त्राणि तदुपदेशकञ्च प्रति सम्यग् आदरः रा कार्यः। इत्थमागमः सकलसम्यग्ज्ञानं चात्मनि तत्त्वतः परिणमतः। आगमपरिणतिप्रादुर्भावोपायो-म ऽयमात्मार्थिनाऽवधेयः। तत एव “अनन्तमपरायत्तमनाबाधमनुत्तरम् । अनौपम्यं सुखं तत्र तस्य स्वाभाविकं : સાપ” (.ત.સં. ૧૦૮) રૂતિ નવતત્ત્વસંવેદને અશ્વપ્રસિદ્ધતિ સિદ્ધસુવું સુત્તમ ચાત્T9૪/
& આગમપરિણતિને પ્રગટાવવાના ઉપાય છે માધ્યમિક ઉપનય :- (૧) સૈદ્ધાંતિક બાબતોનું નિરૂપણ હંમેશા શાસ્ત્રાનુસારે જ કરવું જોઈએ. તે માટે (૨) શાસ્ત્રોને સારી રીતે ભણવા જોઈએ તથા (૩) શાસ્ત્રો પ્રત્યે અને શાસ્ત્રના ઉપદેશક છે પ્રત્યે સાચો આદરભાવ કેળવવો જોઈએ. આ ત્રણેય બાબતની કાયમ પૂરતી કાળજી રાખવામાં આવે તો જ આગમનું અને સમ્યજ્ઞાનનું આપણામાં તાત્ત્વિક પરિણમન થાય. આગમપરિણતિનો ઉઘાડ કરવા અને માટેની આ ચાવી પ્રત્યેક આત્માર્થી જીવે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. તેનાથી જ નવતત્ત્વસંવેદનમાં દર્શાવેલ સિદ્ધસુખ સુલભ થાય. ત્યાં શ્રાદ્ધવર્ય અંબપ્રસાદજીએ જણાવેલ છે કે “તે સિદ્ધશિલામાં સિદ્ધ ભગવંતનું સુખ (૧) અનન્ત, (૨) સ્વાધીન, (૩) પીડારહિત, (૪) સર્વશ્રેષ્ઠ, (૫) નિરુપમ, (૬) સ્વાભાવિક તથા (૭) સદા રહેનારું હોય છે.” (૧૪/૧)
(લખી રાખો ડાયરીમાં...
સાધનામાં જગતનો વિયોગ મહત્ત્વનું પરિબળ છે. દા.ત. કુલવાલક મુનિ. ઉપાસનામાં જગતનું વિસ્મરણ મહત્ત્વનું પરિબળ છે. દા.ત. નરસિંહ મહેતા. વાસના બજારુ ચીજ છે; વાસનાપૂર્તિના સાધન પણ બજારુ બની શકે છે. ગુપ્ત અને ગહન ઉપાસનાના કદી કયાંય બજાર
હોતા નથી. ૦ સાધના દુખ વેઠીને પણ પાપને છોડી પુણ્યને પકડે છે,
ઉપાસના દોષને છોડી ગુણને આત્મસાત કરે છે. વાસના આત્માને મલિન કરે છે. ઉપાસના આત્માને ઉજ્જવળ કરે છે.