SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ २११४ • सदागमाः समादरणीयाः । १४/१ *વધુના મતિપર્યાયત્તમાં વસ્યામ: તિ રચાય. હવું પર્યાયના ભેદ કહે છે, તે ભવિ પ્રાણી ! (સુણોત્ર) સાંભળો. તે પર્યાય સંક્ષેપ) ૨ પ્રકારઈ (સાર) હોઈ. એક વ્યંજન પર્યાય બીજો અર્થ પર્યાય રસ એ (વિભેદથી) ૨ ભેદ જાણવો. સંક્ષેપઈ કહ્યા. *શ્રી જિન વીતરાગની વાણી ભાવણ્યે આદરો. D૧૪/૧ भाष्यवृत्तौ (वि.आ.भा.गा.५५ + ८३ + ५४४ वृ.) श्रीहेमचन्द्रसूरिभिः दर्शिताः, पञ्चाध्यायीप्रकरणे च “अपि चांशः पर्यायो भागो हारो विधा प्रकारश्च । भेदश्छेदो भङ्गः शब्दाश्चैकार्थवाचका एते ।।” (पञ्चा.१/६०) १ इत्युक्ताः। तेऽत्र पूर्वोक्ताः (२/२) इह स्मर्याः । समानार्थकपदैः ज्ञातैः अन्यस्थानेषु अन्यनामश्रवणतः म श्रोतॄणां व्यामोहो न भवति, नानादेशजशिष्याणाञ्च सुखेनैवार्थप्रतिपत्तिर्भवति । यदुक्तं विशेषावश्यकभाष्ये ૨ “વ્યામોહનમિત્તમાદ પત્નીનીમાડું” (વિ..મ.૮૭9) તિા. क हे कल्याणकामिनः ! साम्प्रतं पर्यायभेदान् श्रुणुत। ते पर्यायाः सिद्धान्ते = जिनागमे समासतः of = सक्षेपमाश्रित्य व्यञ्जनार्थविभेदेन द्विधा = द्विप्रकाराः प्रदर्शिताः सन्ति । व्यञ्जनपर्यायः अर्थपर्याय- श्चेत्येवं प्रकारद्वितयं पर्यायसत्कं जिनागमे निर्दिष्टमिति जिनागमं हि = एव सम्यक् श्रुत्वा समाद्रियध्वम् । “हिः स्याद्धेत्ववधारणे” (ए.को.३६) इति एकाक्षरकोषे पुरुषोत्तमदेववचनादत्रावधारणार्थे हिः योजितः। સમાનાર્થક શબ્દો આ પ્રમાણે જણાવેલા છે કે “(૧) અંશ, (૨) પર્યાય, (૩) ભાગ, (૪) હાર, (૫) વિધા, (૬) પ્રકાર, (૭) ભેદ, (૮) છેદ, (૯) ભંગ - આ શબ્દો ખરેખર એકાર્યવાચક છે.” આ ગ્રંથમાં પૂર્વે (૨૨) પણ તેને જણાવેલ છે. અહીં તેને યાદ કરવા. પર્યાયવાચી = સમાનાર્થક. અલગ-અલગ નામો જાણેલા હોય તો જુદા-જુદા સ્થાને જુદા-જુદા નામો સાંભળવાથી વાચકવર્ગને વ્યામોહ એ નથી થતો તથા જુદા-જુદા દેશમાં ઉત્પન્ન થયેલા શિષ્યોને સુખેથી અર્થબોધ થાય છે. તે માટે પણ સમાનાર્થક શબ્દો શાસ્ત્રમાં જણાવાય છે. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “વ્યામોહ ન થાય તેવા બ! કારણસર ગ્રંથકાર એકાર્યવાચક પદોને જણાવે છે.” - પર્યાયના પ્રકારોનું પ્રતિપાદન મe (રે.) હે કલ્યાણકામી ઉત્તમ જીવો ! હવે તમે પર્યાયના પ્રકારોને સાંભળો. શ્રીજિનાગમમાં સંક્ષેપની અપેક્ષાએ તે પર્યાયો વ્યંજનના અને અર્થના ભેદથી બે પ્રકારે બતાવેલ છે - વ્યંજનપર્યાય અને અર્થપર્યાય. આ રીતે પર્યાયસંબંધી પ્રકારયુગલ = ભેદયુગ્મ જે શ્રીજિનાગમમાં દર્શાવેલ છે તે જિનાગમને જ તમે સારી રીતે સાંભળીને સાચી રીતે આદરો. “હેતુ તથા અવધારણ અર્થમાં દિ' વપરાય” - આ મુજબ એકાક્ષરકોષમાં પુરુષોત્તમદેવે જણાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલો “દિ' અવ્યય અવધારણ અર્થમાં યોજેલ છે. *...* ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત પા.(૧)માં છે. 8 ‘તિ ચાયા તિ પર નિરુપયોગ જ લા.(૨)માં “શ્રી જિનવાણી ભવિક નર તુહે આદર કરો.” પાઠ. D શ્રી વીતરાગવાણી ધારો. ભાવે હે ભવિક પ્રાણી શ્રી વીતરાગ કથિત વચન સમ્યગુ પ્રકારે કરીને સાંભળીને આશરો. પાલિ૦ મે.... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. 1, સામોદવિનિમિત્તમદ પંથનામના
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy