________________
૧૨/૧૮ ० परकीयमपि सद्वचनं ग्राह्यम् ।
२१०७ સ્વભાવભેદ સહિત કહિયા રે, ઇમ એ ગુણહ પ્રકાર; હવઈ ભેદ પર્યાયના રે, સુણિઈ સુજસ ભંડાર] રે ૧૩/૧૮ (૨૨૬) ચ. સ.
ઈમ એ સ્વભાવભેદસહિત (ગુણહs) ગુણના પ્રકાર કહિયા. હવઈ પર્યાયના ભેદ (સુણિઈ=) સ સાંભળો. સુયશના ભંડાર એહવા શ્રોતા પુરુષો. ./૧૩/૧૮ प्रकृतम् उपसंहरति - ‘गुणे'ति।
गुणभेदाः स्वभावस्य भेदैस्सहाऽत्र दर्शिताः।
साम्प्रतं श्रुणु पर्याय-विभेदान् सुयशोनिधे ! ।।१३/१८।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – स्वभावस्य भेदैः सह अत्र गुणभेदाः दर्शिताः। सुयशोनिधे ! साम्प्रतं पर्यायविभेदान् श्रुणु।।१३/१८।।
स्वभावस्य भेदैः = भेद-प्रभेदैः सह एवम् अत्र गुणभेदाः = गुणप्रकाराः देवसेनप्रक्रियानुसारेण श क्वचिच्च स्वप्रक्रियया उपोबलेन दर्शिताः = व्याख्याताः लेशतः समालोचिताश्च ।
हे सुयशोनिधे ! श्रोतः ! साम्प्रतं पर्यायविभेदान् = पर्यायप्रकारान् श्रुणु दत्तावधानतया।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अन्यदर्शन-सम्प्रदायमतनिरूपणाऽवसरे तत्खण्डनमात्राभिप्रायमपाकृत्य अन्यदीयसत्योक्तिसमर्थनमपि अस्मदीयदर्शन-सम्प्रदायानुसारेण निष्कपटतया उदारचित्तेन का कार्यम् । इत्थमेव मध्यस्थता-गुणग्राहिता-निष्कपटता-मृदुता-सम्यग्दर्शनादिसद्गुणयोग-क्षेम-वृद्धि-शुद्धिसम्भवात् । અવતરણિકા :- પ્રસ્તુત બાબતનો ઉપસંહાર ગ્રંથકારશ્રી અઢારમા શ્લોક દ્વારા કરે છે :
ગુણ-સ્વભાવપ્રકારપ્રતિપાદનનો ઉપસંહાર છે. શ્લોકાર્થ :- સ્વભાવના ભેદની સાથે અહીં ગુણના ભેદો દેખાડાયેલા છે. હે સુયશોનિધિ વાચકો ! હવે તમે પર્યાયના ભેદોને સાંભળો. (૧૩/૧૮)
વ્યાખ્યાર્થી:- સ્વભાવના ભેદ અને પ્રભેદની સાથે આ પ્રમાણે અહીં ગુણના પ્રકારોનું વર્ણન દિગંબર છે દેવસેનજીની પ્રક્રિયા મુજબ કરવામાં આવેલ છે. તથા ક્યાંક અમારા શ્વેતાંબર સંપ્રદાયની પ્રક્રિયાથી તેનું સમર્થન કરીને પણ અહીં તેને અમે સમજાવેલ છે. તથા આંશિક રીતે તેની સમાલોચના પણ કરેલ છે. હે સુયશોનિધિ શ્રોતાઓ ! હવે તમે સાવધાનીથી પર્યાયના પ્રકારોને સાંભળો.
- જિનશાસનની સેવા માટે જરૂરી ગુણોનો નિર્દેશ જ આધ્યાત્મિક ઉપનય :- અન્ય દર્શનીના કે અન્ય સમ્પ્રદાયના મતનું નિરૂપણ કરતી વખતે માત્ર તેના મતનું આંખ મીંચીને ખંડન કરવાનો જ અભિપ્રાય રાખવાના બદલે તેમાં જે જે બાબતો સાચી હોય તેનું આપણા દર્શનની-સંપ્રદાયની પ્રક્રિયા મુજબ પ્રામાણિકપણે સમર્થન કરવાની ઉદારતા આપણે ૧ કો.(૧૧)માં “ભેદ ભાવ' પાઠ. 8 મો.(૨)માં “સ્વહિત પાઠ. જે પુસ્તકોમાં “ભેય’ પાઠ. કો. (૬)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “પજ્જાય' પાઠ. કો.(૯)માં “પાયતણા' પાઠ. કો.(૪)નો પાઠ લીધો છે. આ પુસ્તકોમાં “ભંડારો પાઠ. કો.(૪)નો પાઠ લીધેલ છે.