________________
२१०६ ० मिथ्यात्वाधुच्छेदोपायनिर्देश: ०
१३/१७ प वि य ते अवेदा अवेयणा निम्ममा निसंगा य । संजोगविप्पमुक्का अपएसा निच्च एगसंठाणा ।।” (ती.प्र.१२५४) ग इति तीर्थोद्गालिप्रकीर्णकदर्शितं सिद्धस्वरूपं तरसा प्रादुर्भवति ।।१३/१७।। સ થાય છે. ત્યાં સિદ્ધસ્વરૂપનું વર્ણન કરવાના અવસરે જણાવેલ છે કે “સિદ્ધશિલામાં પણ તે સિદ્ધાત્માઓ આ વેદરહિત, વેદનાશૂન્ય, નિર્મમ, નિઃસંગ, સંયોગથી વિપ્રમુક્ત, ચંચલપ્રદેશશૂન્ય તથા કાયમ એક જ Tી સંસ્થાનવાળા હોય છે.' (૧૩/૧૭)
લખી રાખો ડાયરીમાં....૪
• વાસનાના ઉદ્દેકમાં ચારેબાજુ ઘોર અંધકાર હોય છે.
ઉપાસનાની ચરમ સીમાએ ઉત્કૃષ્ટ જ્ઞાનપ્રકાશ હોય છે. સાધના બહારનું પરિવર્તન કરે છે.
ઉપાસના આંતરિક પરિવર્તન કરે છે. • વાસના નિવહિલક્ષી અને નિમણલક્ષી છે.
ઉપાસના સદા નિવણલક્ષી છે.
વાસનામાં પૂનમની બીજી જ ક્ષણે અમાસ હોય છે. ઉપાસનામાં સદા બહાર શરદપૂનમની શીતળ-ચમકતી.
ચાંદની ચોમેર રેલાય છે. • વાસના જંગલ તરફની આંધળી દોટ છે.
ઉપાસના ઉપવન તરફનું મંગલ પ્રયાણ છે.
• પ્રાણની ભૂમિકાએ સાધના અટકે છે.
ઉપાસના વ્યાસની ભૂમિકાએ પહોંચે છે.
• સાધનામાર્ગનો મુસાફર પ્રભુથી વિભક્ત હોઈ શકે.
દા.ત. સુકુમાલિકા સાધ્વી. ઉપાસનામાર્ગનો યાત્રી પ્રભુથી વિભક્ત ન જ હોય.
દા.ત. પેથડશા.