SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ २१०८ • माध्यस्थ्यं सद्गुणप्रवाहबीजम् ० १३/१८ एवमेव अस्मदीयशिष्टता-सभ्यता-विश्वसनीयताऽऽदरणीयतादिकमन्यचेतोनिहितं स्यात् । श्रीजिनागमप् प्रणालिकाविपरीतपदार्थप्रज्ञापनोपलब्धौ तु मध्यस्थतया हितबुद्ध्या निर्भीकतया च तत्समालोचनमपि जा अर्हति। साम्प्रतं श्रीजिनशासनसेवा-रक्षा-प्रभावनादिकृते एतादृशगुणकदम्बकः विशेषत आवश्यक ___ इत्यवधेयमत्र । तादृशगुणगणबलेन “मुक्ता एकस्वभावाः स्युर्जन्मादिक्लेशवर्जिताः। अनन्तदर्शन-ज्ञान-वीर्याऽऽनन्द मयाश्च ते।।” (त्रि.श.पु.४/४/२२५) इति त्रिषष्टिशलाकापुरुषचरित्रवर्णितं सिद्धस्वरूपं प्रत्यासन्नं स्यात् ૨ સારૂ/૧૮ __इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्न पद्ममणितीर्थोद्धारक-पार्श्वप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवरशिष्य__ मुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य परामर्शकर्णिकाऽभिधानायां स्वरचितवृत्तौ त्रयोदशशाखायां स्वभावनययोजनाख्यः त्रयोदश: अधिकारः ।।१३।। અવશ્ય કેળવવી જોઈએ. તો જ આપણામાં મધ્યસ્થતા, ગુણગ્રાહિતા, ખેલદિલી, નિખાલસતા, કોમળતા, સમ્યગ્દર્શન વગેરે સગુણો આવે, ટકે, વધે અને શુદ્ધ બને. તથા તેવું બને તો જ આપણી શિષ્ટતા, સભ્યતા, વિશ્વસનીયતા, આદરણીયતા આપણા પ્રતિસ્પર્ધી કે પ્રતિપક્ષી માણસના મનમાં ટકી શકે. તથા શ્રીજિનાગમની પવિત્ર પ્રણાલિકાથી વિરુદ્ધ પદાર્થપ્રરૂપણા જાણવા - જોવા મળે તો મધ્યસ્થતાથી, હિતબુદ્ધિથી અને નિર્ભયતાથી તેની સમાલોચના કરવી પણ જરૂરી છે. આ કાળમાં શ્રીજિનશાસનની (I સેવા-રક્ષા-પ્રભાવના વગેરે કરવા માટે આ બધા ગુણો હોવા અત્યંત જરૂરી અને વિશેષતઃ ઈચ્છનીય છે. આટલો બોધપાઠ આપણે સૌએ આ શ્લોકની પરામર્શકર્ણિકાવ્યાખ્યા દ્વારા લેવા જેવો છે. તથાવિધ ગુણસમુદાયના બળથી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે. ત્યાં શ્રીહેમચન્દ્રસૂરિજીએ સિદ્ધસ્વરૂપને વર્ણવતા જણાવેલ છે કે “તે કર્મમુક્ત જીવોનો એકસ્વભાવ હોય છે. જન્માદિ ક્લેશથી તેઓ રહિત હોય છે. તથા તેઓ અનન્ત દર્શન-જ્ઞાન-શક્તિ-આનંદમય હોય છે.” (૧૩/૧૮) પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પદ્મમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ મુનિ યશોવિજયગણી દ્વારા સ્વરચિત કવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસઅનુસારી) ગ્રંથની “પરામર્શકર્ણિકા’ નામની સ્વરચિત વૃત્તિના “કર્ણિકા સુવાસ' નામના ગુજરાતી વિવરણમાં સ્વભાવનયયોજના” નામનો તેરમો અધિકાર પૂર્ણ થયો. ઈ તેરમી શાખા સમાપ્ત ઈ
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy