________________
२०६४ • सिखस्वरूपवर्णनम् ।
૨૩/૧૩ इत्थं भेदकल्पनानिरपेक्षशुद्धद्रव्यार्थिकनयावलम्बनतः आत्मा निजाऽखण्डाऽमलाऽन्यानपेक्षैकप्रदेशस्वभावे सुस्थिरो भवति । निजैकप्रदेशस्वभावे दृष्टिं स्थिरीकृत्य सानुबन्ध-सकाम-प्रबल। कर्मनिर्जरां सम्पाद्य केवलज्ञानश्रियञ्च सम्प्राप्य शीघ्रं “अवाग्गोचरमव्यक्तमनन्तं शब्दवर्जितम् । अजं
जन्मभ्रमातीतं निर्विकल्पम्” (ज्ञाना.३१/३३) इति ज्ञानार्णवे श्रीशुभचन्द्राचार्येण वर्णितं सिद्धपदमासादनीयमिति શિ793/9રૂ I
# આત્માને સ્થિર કરીએ , એ (ઘં) આ રીતે ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયના આલંબનથી આત્મા પોતાના અખંડ, અમલ,
અનિરપેક્ષ એકપ્રદેશસ્વભાવમાં સદા માટે સુસ્થિર બને છે. આમ ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયના Cી દૃષ્ટિકોણથી પોતાના એકપ્રદેશસ્વભાવ ઉપર દૃષ્ટિને કેન્દ્રિત કરવાથી આત્મા સાનુબંધ-સકામ-પ્રબળ
કર્મનિર્જરા કરી કેવલજ્ઞાન પામી શીવ્રતયા જ્ઞાનાર્ણવ ગ્રંથમાં શ્રી શુભચંદ્રાચાર્યે વર્ણવેલ, (૧) શબ્દઅવિષયભૂત (૨) અવ્યક્ત (૩) અનંત (૪) શબ્દશૂન્ય (૫) અજન્મા (૬) જન્મભ્રમઅતીત (૭) નિર્વિકલ્પ એવા સિદ્ધપદને પ્રાપ્ત કરે - તેવી મંગલ કામના. આત્મા અજન્મા-અનાદિ હોવા છતાં સંસારી જીવોને અવાર-નવાર “હું જભ્યો’ - આવો ભ્રમ થતો હોય છે. આવા ભ્રમનો ભોગ સિદ્ધ ભગવાન બનતા નથી. તેથી જ્ઞાનાર્ણવમાં સિદ્ધ ભગવાનને “જન્મભ્રમાતીત જણાવેલ છે. હું જભ્યો' - એવા ભ્રમને પેલે પાર સિદ્ધ ભગવાન પહોંચી ગયા છે. (૧૩/૧૩)
(લખી રાખો ડાયરીમાં....X
વાસના સુખી હોવાનો દેખાવ ઉભો કરે છે. ઢગલાબંધ પ્રતિકૂળતામાં પણ ઉપાસના આનંદની અનુભૂતિ
કરે છે. • સાધનામાં દુઃખની દોસ્તી કેળવવી પડે.
દા.ત. સૌભરી ત્રાષિ. ઉપાસનામાં દેવગુરુની શરણાગતિ લેવી પડે. દા.ત. ધર્મરુચિ અણગાર. બુદ્ધિ પ્રયોગશાળા રચે છે. કારણ કે તેને ખતરા અને અખતરા સાથે રમવું છે. શ્રદ્ધા મંદિરનું નિર્માણ કરે છે, કારણ કે તેને અરિહંતની સાથે રમવું છે.