________________
१३/१४ ० अस्तिकायतानियामकोपदर्शनम् ।
२०६५ ભેદકલ્પનાયુત નયઈ રે, અનેકપ્રદેશસ્વભાવ; અણુ વિન પુદ્ગલ અણુતણો રે, ઉપચારઈ તેહ ભાવો રે૧૩/૧૪ (૨૨૨) ચતુર. રણ
ભેદકલ્પનાસાપેક્ષ ( યુત) અશુદ્ધદ્રવ્યાર્થિક નઈ, અણુ કહતા પરમાણુ વિના સર્વ દ્રવ્યનઈ અનેક છે, પ્રદેશસ્વભાવ કહિયઈ. पूर्वोक्तस्य (१२/५) षष्ठविशेषस्वभावस्य ग्राहकं नयमुपदर्शयति - 'भेदे'ति ।
भेदापेक्षनयेनैव नानाप्रदेशभावता।
विनाऽणोः, पुद्गलाणौ च साऽऽरोपात्, समये तु न।।१३/१४॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् – भेदापेक्षनयेन एव अणोः विना नानाप्रदेशभावता (वर्तते)। पुद्गलाणौ म ૨ સ યારોપત્ (થ્થ7) | સમયે તુ સા ન (ઉધ્યતે) ૨૩/૧૪
भेदापेक्षनयेन = भेदकल्पनासापेक्षाऽशुद्धद्रव्यार्थिकनयेन एव अणोः = परमाणोः विना सर्वद्रव्येषु नानाप्रदेशभावता = अनेकप्रदेशस्वभावता उच्यते, तदभिप्रायेण तेषां सखण्डत्वात्, तस्याऽवयव- १ भेदग्रहणपरायणत्वात् । बहुप्रदेशस्वभावत्वादेव धर्मास्तिकायादीनां पञ्चानाम् अस्तिकायता उच्यते । र्णि धर्माधर्मजीवेषु असङ्ख्यप्रदेशता, आकाशेऽनन्तप्रदेशता पुद्गलस्कन्धेषु च सङ्ख्येयाऽसङ्ख्येयाऽनन्तप्रदेशता ज्ञेया। तदुक्तं द्रव्यस्वभावप्रकाशे “पंचेव अत्थिकाया उवदिट्ठा बहुपदेसादो।। 2जीवे धम्माधम्मे
અવતરણિકા :- પૂર્વે બારમી શાખાના પાંચમા શ્લોકમાં અનેક પ્રદેશત્વ નામનો છઠ્ઠો વિશેષસ્વભાવ દર્શાવેલ હતો. તેને ગ્રહણ કરનાર નયને ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં જણાવે છે :
શ્લોકોથી :- ભેદસાપેક્ષનયથી જ અણુ વિના સર્વ દ્રવ્યમાં અનેકપ્રદેશસ્વભાવ રહેલ છે. પુદ્ગલ પરમાણુમાં અનેકપ્રદેશસ્વભાવ આરોપથી છે. કાલાણુમાં તો (આરોપથી પણ) અનેકપ્રદેશસ્વભાવ નથી. (૧૩/૧૪)
સ્કંધ દ્રવ્યમાં અનુપચરિત અને પ્રદેશતા જ વ્યાખ્યાર્થ:- ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી પરમાણુ (પુદ્ગલાણુ અને કાલાણ) વિના સર્વ દ્રવ્યોમાં અનેક પ્રદેશસ્વભાવ કહેવાય છે. કારણ કે ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયના બગ અભિપ્રાયથી અણુ સિવાયના સર્વ દ્રવ્યો સખંડ છે. ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના અવયવોમાં રહેલ અનેકતા = ભેદ ઉપર પોતાની દૃષ્ટિને સ્થિર કરે છે. તેથી તેને તેમાં અનેકપ્રદેશતાનું દર્શન થાય છે. પ્રસ્તુત નય અવયવીના અવયવોમાં રહેલ ભેદનું જ્ઞાન કરવામાં તત્પર હોવાથી તેની દષ્ટિએ “અણુ સિવાયના સર્વ દ્રવ્યો અનેક પ્રદેશસ્વભાવવાળા છે' - આવું જણાવવાનું અહીં તાત્પર્ય છે. અનેક પ્રદેશસ્વભાવ હોવાના લીધે જ ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવ દ્રવ્યના અસંખ્ય પ્રદેશ છે. આકાશના અનંત પ્રદેશ છે. 1, નૈવાસ્તિયા ૩દ્વિદા વદુ શત:// 2. जीवे धर्माऽधर्मयोर्भवन्ति प्रदेशा हि सङ्ख्यापरिहीणाः। गगनेऽनन्ताऽनन्ताः त्रिविधाः पुनः पुद्गले ज्ञेयाः।।