SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ १३/१३ ० एकप्रदेशस्वभावयोजनम् । २०६३ કહિયઈ. પરદ્રવ્યનઈ = એ ૨ ટાલી બીજાં દ્રવ્યનઈ ભેદકલ્પના (અભાવોઃ) રહિત, શુદ્ધ દ્રવ્યાર્થિકઈ ) એક પ્રદેશસ્વભાવ કહિઈ. ll૧૩/૧all स्कन्धद्रव्येषु हि सा = एकप्रदेशस्वभावता भेदोहशून्यद्रव्यार्थतः = भेदकल्पनानिरपेक्षशुद्धद्रव्यार्थिकनयतो રેયા, તfમઝાથે તેષામvg–ાત્ દિ પદ્ધપૂરો દેતો” (..gવાક્ષરનામમાતા-૪૨) રૂતિ मेदिनीकोशवचनादत्र पादपूर्ती हि: बोध्यः। यद्यपि धर्मास्तिकायादिषु बहुप्रदेशाः सन्त्येव तथापि 'अयम् अवयवी, इमे तस्याऽवयवा' इति रा अवयवाऽवयविषु भेदकल्पनाऽनाधानाद् भेदकल्पनानिरपेक्षद्रव्यार्थिकनयानुसारेण तेषाम् एकप्रदेश- म स्वभावः। इदमेवाऽभिप्रेत्योक्तम् आलापपद्धतौ “परमभावग्राहकेण काल-पुद्गलाणूनामेकप्रदेशस्वभावत्वम्। । भेदकल्पनानिरपेक्षेण इतरेषां धर्माऽधर्माऽऽकाश-जीवानाम् अखण्डत्वाद् एकप्रदेशत्वम्” (आ.प.पृ.१६) इति। । कार्तिकेयानुप्रेक्षावृत्तौ (गा.२६१) शुभचन्द्रस्याऽप्ययमेवाभिप्रायोऽत्र । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - आत्मनोऽसङ्ख्येयप्रदेशात्मकत्वेऽपि भेदकल्पनानिरपेक्षशुद्ध-णि द्रव्यार्थिकनयतः एकप्रदेशता ज्ञायते । इत्थं समग्रात्मद्रव्ये ऐक्याऽखण्डत्वदर्शनतः भेदस्वभावविकल्पा विलीयन्ते । ततश्चात्मा एकाऽखण्डाऽसङ्गनिजस्वभावस्थैर्येण ग्रन्थिभेद-क्षपकश्रेण्यादिकृतेऽमोघसामर्थ्य का પ્રયતા અને ઘણુક આદિ પુદ્ગલસ્કંધ દ્રવ્યોમાં ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ એકપ્રદેશસ્વભાવ જાણવો. કારણ કે ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય અખંડ છે. મેદિનીકોશમાં પાદપૂર્તિ, હેતુ વગેરે અર્થમાં “દિ' શબ્દ જણાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલ “દિ' શબ્દ પાદપૂર્તિ અર્થમાં જાણવો. (થઇ.) યદ્યપિ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યમાં અનેક પ્રદેશો રહેલા છે. છતાં “આ એક અવયવી અને આ તેના અનેક અવયવો' - આમ અવયવ-અવયવીમાં ભેદબુદ્ધિને ભેદકલ્પનાનિરપેક્ષ દ્રવ્યાર્થિકનય કરતો રસ ન હોવાથી ધર્માસ્તિકાય આદિ એકપ્રદેશસ્વભાવવાળા છે. આ જ અભિપ્રાયથી દેવસેનજીએ આલાપપદ્ધતિમાં જણાવેલ છે કે પરમભાવગ્રાહકનયથી કાલાણ અને પુદ્ગલાણુ એકપ્રદેશસ્વભાવવાળા છે. ભેદકલ્પનાનિરપેક્ષ (વી દ્રવ્યાર્થિકનયથી ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશ અને જીવ અખંડ હોવાથી એકપ્રદેશસ્વભાવવાળા છે.' આ અંગે કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં શુભચંદ્રજીનો પણ આ જ અભિપ્રાય છે. જ આત્માની એકપ્રદેશતાને ઓળખીએ . આધ્યાત્મિક ઉપનય-:- આત્માના અસંખ્ય પ્રદેશ હોવા છતાં ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયનું આલંબન કરવામાં આવે તો આત્મામાં એકપ્રદેશતા જણાય છે. આ રીતે સમગ્ર આત્મામાં ઐક્યનું, અખંડતાનું દર્શન કરવાથી ભેદસ્વભાવના વિકલ્પો નષ્ટ થાય છે. તેથી આત્મા એક, અખંડ, અસંગ નિજસ્વભાવમાં સ્થિર બની ગ્રંથિભેદ અને ક્ષપકશ્રેણિ વગેરે માટે અમોઘ-પ્રબળ સામર્થ્ય પ્રગટાવે છે. ૧ લા.(૨)માં “શુદ્ધપર્યાયા..' પાઠ.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy