________________
२०६२
• नानानयानुसारेण एकप्रदेशत्वप्रतिपादनम् । १३/१३ કાલ-પુદ્ગલાણ તણો રે, એકપ્રદેશ સ્વભાવ; પરમનયઈ પરદ્રવ્યનઈ રે, ભેદકલ્પનાઅભાવો રે .૧૩/૧૩ (૨૨૧) ચતુર. (કાલ-પુદ્ગલાણ તણોઃ) કાલાણનઈ તથા પુદ્ગલાણુનઇં, પરમભાવગ્રાહક નયઈ એકપ્રદેશ સ્વભાવ दिगम्बरप्रक्रियानुसारेणाऽवशिष्टस्वभावयोजनामुपदर्शयति - ‘समयेति ।
समय-पुद्गलाणूनामेकप्रदेशभावता।
अन्यद्रव्येषु भेदोहशून्य-द्रव्यार्थतो हि सा।।१३/१३ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - समय-पुद्गलाणूनां एकप्रदेशभावता (अस्ति)। अन्यद्रव्येषु हि सा - મેવોશૂદ્રવ્યર્થતઃ (3) TI૧૩/૦રૂ II
समय-पुद्गलाणूनां = कालाणूनां स्वतन्त्राणाञ्च पुद्गलाणूनाम् एकप्रदेशभावता = एकप्रदेशस्वभावता परमभावग्राहकनयेन उच्यते, द्रव्यात्मक-नानाप्रदेशशून्यत्वात् । पण एतेन “अणूनां प्रदेशा न भवन्ति” (त.सू.५/११ भा.) इति तत्त्वार्थभाष्ये उमास्वातिवाचकवचनमपि व्याख्यातम्, श्वेताम्बरमतेऽपि स्वतन्त्रपुद्गलाणूनां नानाप्रदेशशून्यतया एकप्रदेशस्वभावान्वितत्वात् ।
अन्यद्रव्येषु = धर्मास्तिकायाऽधर्मास्तिकायाऽऽकाशास्तिकाय-जीवास्तिकाय-ट्यणुकादिपुद्गलઅવતરણિકા:- દિગંબરપ્રક્રિયા મુજબ બાકીના સ્વભાવોના દ્રવ્યમાં સંયોજનને ગ્રંથકાર જણાવે છે :
છે અણુમાં એકપ્રદેશસ્વભાવ શું શ્લોકાથી - કાલાણમાં અને પુદ્ગલાણુમાં એકપ્રદેશસ્વભાવ રહેલ છે. તે સિવાયના દ્રવ્યોમાં ભેદકલ્પનાનિરપેક્ષ (શુદ્ધ) દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ એકપ્રદેશસ્વભાવ જાણવો. (૧૩/૧૩)
વ્યાખ્યાર્થ :- કાલાણમાં અને સ્વતંત્ર પુદ્ગલ પરમાણુમાં પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયથી એકપ્રદેશ| સ્વભાવ કહેવાય. કાલાણુના અને પુદ્ગલાણુના દ્રવ્યાત્મક અનેક પ્રદેશો નથી. જે દ્રવ્યના તેવા અનેક અવયવો ન હોય તે પરમભાવગ્રાહકનયથી એકપ્રદેશસ્વભાવવાળું કહેવાય.
# તત્ત્વાર્થભાષ્ય સંદર્ભ વિચાર & 2 (ર્તન.) તત્ત્વાર્થભાષ્યમાં વાચકશિરોમણિ ઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે કે “સ્વતંત્ર પુદ્ગલ
પરમાણમાં પ્રદેશો = અવયવો હોતા નથી.” આ વાતની પણ ઉપરોક્ત નિરૂપણ દ્વારા સ્પષ્ટતા થઈ જાય છે. કહેવાનો મતલબ એ છે કે શ્વેતાંબર જૈન સંપ્રદાય મુજબ પણ પુદ્ગલ પરમાણુ અનેક અવયવોથી શૂન્ય હોવાથી એકપ્રદેશસ્વભાવવાળા સિદ્ધ થાય છે. આ વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.
છે ધમસ્તિકાય વગેરેમાં પણ એકપ્રદેશસ્વભાવ છે (૨) સમય અને પુદ્ગલાણ સિવાયના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય ૧ મ.માં “કલપના' પાઠ. કો.(૨)નો પાઠ લીધો છે. કો.(૧)માં “કલાય’ પાઠ.
શાં.ધ.+મ.માં “પરભાવ...” અશુદ્ધ પાઠ. સિ. + કો.(૯+૧ +૧૧) + આ.(૧)નો પાઠ લીધો છે.