SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ १३/१२ * युगपदेकत्र मूर्त्तत्वाऽमूर्त्तत्वसमावेशः २०५५ સ્મૃતા ।।* (આલાપપદ્ધતિ-પૃ.૫) એ વચન વ્યાઘાતથી અપસિદ્ધાંત થાઈ. (તેણિ=) તે ટાલવાનઈ કાર્જિ અસદ્ભૂત વ્યવહારનયઈ પરોક્ષ જે પુદ્ગલ (અણુય=) પરમાણુ છઈં, તેહનŪ અમૂર્ત કહિયઈ. વ્યાવહારિપ્રત્યક્ષાોવરત્વમમૂર્ત્તત્વ પરમાળો માત્તે સ્વીયિતે નૃત્યર્થઃ ||૧૩/૧૨/ ततश्च “एकविंशतिभावाः स्युर्जीव-पुद्गलयोर्मताः” (आ.प.पू. ५) इति आलापपद्धतिवचनव्याघाताद् देवसेनस्य प अपसिद्धान्तः प्रसज्येत । तेन अपसिद्धान्तनिवारणोद्देशेन असद्भूताद् नयाद् व्यवहारनयात् परोक्षाणी अतीन्द्रिये पुद्गलपरमाणौ अमूर्त्तता अमूर्त्तस्वभावः अभ्युपगन्तुं युज्यते । र्श यथा कुन्दकुन्दस्वामिना प्रवचनसारे “ अपदेसो परमाणू” (प्र.सा.गा. १३७ ) इत्युक्तेऽपि देवसेनेन म् आलापपद्धतौ “स्वजात्यसद्भूतव्यवहारः, यथा 'परमाणु : बहुप्रदेशी'ति कथनम् ” ( आ.प. पृ. १०) इत्युक्तम्, तथैवाऽत्रापि पुद्गलाणोः निश्चयेन मूर्त्तत्वेऽपि व्यवहारेण अमूर्त्तत्वमिति देवसेनेनाऽवश्यम् अङ्गीकर्तव्यम्, युक्तेरुभयत्र तुल्यत्वात् । = = - = = क णि वस्तुतः पुद्गलपरमाणौ तात्त्विकव्यवहारेणैव अमूर्त्तस्वभावः स्वकार्यकारितया कक्षीकर्त्तव्यः, न ઉપચારથી પણ પુદ્ગલમાં અમૂર્રસ્વભાવ ન માનો તો ‘જીવમાં અને પુદ્ગલમાં એકવીસ સ્વભાવ માન્ય છે' - આ પ્રકારે આલાપપદ્ધતિ ગ્રંથના વચનનો વ્યાઘાત થવાના લીધે દેવસેનને અપસિદ્ધાંત નામનો દોષ લાગુ પડશે. આ અપસિદ્ધાંત દોષનું નિવારણ કરવાના ઉદેશથી અસદ્ભૂત વ્યવહારનયની અપેક્ષાએ જ અતીન્દ્રિય પુદ્ગલ પરમાણુમાં દેવસેનજીએ અમૂર્તસ્વભાવનો સ્વીકાર કરવો વ્યાજબી જણાય છે. ષ્ટતા :- આલાપપદ્ધતિ અને લઘુનયચક્ર ગ્રંથમાં દેવસેનજીએ જીવમાં અને પુદ્ગલમાં એકવીસ સ્વભાવ દર્શાવેલ છે. તથા આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ પુદ્ગલમાં અમૂર્તસ્વભાવનો તદન નિષેધ પણ કરેલો છે. આ નિષેધના લીધે પુદ્ગલદ્રવ્યમાં એકવીસના બદલે વીસ સ્વભાવ સિદ્ધ થશે. એકવીસમા સ્વભાવનો લોપ થશે. તેથી દિગંબર દેવસેનજીને અપસિદ્ધાંત લાગુ પડશે. આ દોષમાંથી બચવા માટે દેવસેનજીએ પુદ્ગલ પરમાણુમાં ઔપચારિક અમૂર્તપણું માનવું જોઈએ. તો જ તેનું નિવારણ થઈ શકે. હજી પરમાણુમાં અમૂર્તતાનો સ્વીકાર જરૂરી ) Cu (થયા.) જેમ કુંદકુંદસ્વામીએ પ્રવચનસારમાં ‘પરમાણુ અપ્રદેશ છે' - તેવું જણાવવા છતાં પણ દેવસેનજીએ આલાપપદ્ધતિમાં “સ્વજાતિઅસદ્ભૂતવ્યવહાર તેને સમજવો, જેમ કે ‘પરમાણુ બહુપ્રદેશી છે' - આવું કથન” આમ જણાવેલ છે. બરાબર તે જ રીતે પ્રસ્તુતમાં પણ પુદ્ગલાણુ નિશ્ચયથી મૂર્ત હોવા છતાં પણ ‘વ્યવહારથી પરમાણુ અમૂર્ત છે' - આમ દેવસેનજીએ કહેવું જોઈએ. કારણ કે યુક્તિ તો બન્ને સ્થળે સમાન જ છે. પુદ્ગલપરમાણુમાં બહુપ્રદેશીસ્વભાવ માનવો અને અમૂર્તસ્વભાવ ન માનવો આમાં કોઈ તર્ક કે તથ્ય નથી જણાતું. * → પરમાણુમાં અમૂર્તસ્વભાવ તાત્ત્વિકવ્યવહારમાન્ય કે (વસ્તુ.) વાસ્તવમાં તો પુદ્ગલ પરમાણુમાં તાત્ત્વિકવ્યવહારનયથી જ અમૂર્તસ્વભાવને માનવો જોઈએ. કારણ કે તે પોતાનું કાર્ય કરે છે. અમૂર્ત સ્વભાવના જ કારણે તો પુદ્ગલ પરમાણુ દેખાતો નથી. ♦ લી.(૧)માં ‘અમૂર્ત્તત્વ' પાઠ. 1. અપ્રવેશઃ પરમાણુ:।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy