________________
શરૂ/૨ • आरोपे प्रसिद्ध सति निमित्तानुसरणम् ०
२०३१ "અનુગમવશિ એક સંબંધ જોડતા દોષઈ જેહ સ્વભાવ વ્યવહારિઈ તે ઉપચરિઈ પણિ સર્વ ધર્મનો ઉપચાર ન હોઈ. _____तथा च ‘आरोपे सति निमित्तानुसरणम्, न तु निमित्तमस्तीत्यारोपः' इति न्यायोऽत्राऽऽश्रयणीयः, अ ત્તિ ભાવ: ll૧૩/લા. (आ.प.पृ.१९) इति पूर्वोक्तम् (११/२) आलापपद्धतिवचनमनुसन्धेयम् । तथा च शरीरादौ रूपाद्युपलब्धेः प कथममूर्त्तत्वव्यवहारः स्यात् ? सम्बन्धाद् = अन्योन्यानुगमपरिणामवशाद् व्यावहारिकाः = व्यवहारयोग्या । हि = एव भावाः = स्वभावा उपचर्यन्ते, न तु सर्वे एव । ____ अनेन अन्योन्यानुगमपरिणामवशाद् मिथ्यात्वादिदोषतः यथा देहादौ आत्मगतं चैतन्यमुपचर्यते तथा अमूर्त्तत्वमुपचर्यताम्, उपचारनिमित्ताऽविशेषाद् इति निराकृतम्,
“आरोपे सति निमित्ताऽनुसरणात्, न तु निमित्तमस्तीति आरोपः” (किर.पृ.१११ सादृश्या.) इति के किरणावल्याम् उदयनोक्तस्य न्यायस्याऽत्र जागरूकत्वात् । ભાવ = પરિણામ તે મૂર્તતા. આ મૂર્તતા રૂપાદિમત્ત્વસ્વરૂપ છે. તથા અમૂર્ત દ્રવ્યનો ભાવ = પરિણામ એટલે અમૂર્તતા. રૂપાદિશૂન્યતા એટલે અમૂર્તતા.” તેથી શરીરમાં રૂપ-રસાદિ જણાવાથી તે કઈ રીતે અમૂર્ત તરીકે વ્યવહાર્ય બને ? દ્રવ્યનો પરસ્પર = એકબીજામાં અનુગમ = અનુવેધ (= એકમેકપણું) થવા સ્વરૂપ પરિણામના લીધે વ્યવહાર કરવા યોગ્ય એવા જ સ્વભાવનો ઉપચાર થાય. બધા જ સ્વભાવોનો ઉપચાર ન થાય. તેથી શરીર અને આત્મા એકબીજા સાથે એકમેક થવા છતાં શરીરમાં આત્મગત ચૈતન્યસ્વભાવનો ઉપચાર થાય છે. પણ અમૂર્તિત્વસ્વભાવનો ઉપચાર થતો નથી. કેમ કે પરસ્પરઅનુગમસ્વરૂપ પરિણામના આધારે ઉપચાર કરવા યોગ્ય સ્વભાવ ચૈતન્ય છે, અમૂર્તત્વ નથી.
શંકા :- (ગનેન) અન્યોન્ય અનુગમસ્વરૂપ પરિણામના આધારે મિથ્યાત્વાદિ દોષના લીધે જેમ શરીર સ. વગેરેમાં આત્મગત ચૈતન્યનો ઉપચાર થાય છે, તેમ આત્મગત અમૂર્તત્વનો પણ ઉપચાર ભલે ને થાય ! કારણ કે ઉપચારમાં નિમિત્ત બનનાર અન્યોન્ય અનુગમસ્વરૂપ નિમિત્ત તો સમાન જ છે. ઉપચારનિમિત્તમાં (વો. કોઈ વિશેષતા ન હોવાથી એક સ્વભાવનો ઉપચાર થાય અને બીજા સ્વભાવનો ઉપચાર ન થાય - આવું શા માટે?
૬ નિમિત્ત હોવા માત્રથી આરોપ ન થાય છે સમાધાન :- (“મારોપે.) તમારી દલીલ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે “એક વસ્તુનો બીજી વસ્તુમાં ઉપચાર થતો હોય તો ત્યાં કોઈક નિમિત્ત હોવું જોઈએ. કોઈક નિમિત્તને અનુસરીને તેવા પ્રકારનો આરોપ પ્રસિદ્ધ થયેલ હોવો જોઈએ. આ પ્રમાણે માનીને વિદ્વાનો પ્રસિદ્ધ ઉપચારWલમાં નિમિત્તને શોધી કાઢે છે. પરંતુ આરોપનું નિમિત્ત હોય એટલા માત્રથી શિષ્ટ લોકો આરોપ કરવા માંડતા નથી' - આ પ્રમાણે પ્રાચીન નૈયાયિક ઉદયનાચાર્યે કિરણાવલી ગ્રંથમાં જણાવેલ છે. ઉદયનાચાર્યપ્રદર્શિત નિયમ ૧ મો.(૨)માં “અનુગમ્યવન્ય’ - અશુદ્ધ પાઠ. • સિ.+શાં.માં “સંબંધ જોડતાં' પાઠ. તથા મ.માં “સબંધ દોષઈ” પાઠ. 8 શાં.માં “દોષઈ પાઠ નથી. લી.(૨+૩+૪)માં છે. * પુસ્તકોમાં “ત્તમુરરીત્યા ...” પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.