SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ११२६ ० परस्परविरोधपरिहारः । ૧/૨ પરસ્પર પરિહારઈ કિહાંઈ પ્રત્યક્ષસિદ્ધ નથી. તો એ વિરોધનો ઠામ કિમ હોઈ? (એ વિરોધતણો ન ઠામ) -ध्रौव्याणां परस्परपरिहारविरोधः प्रत्यक्षसिद्धः । तस्माद् एकस्मिन्नधिकरणे तत्र = उत्पाद-व्यय -ध्रौव्येषु स्वीक्रियमाणेषु विरोधिता = परस्परपरिहारलक्षणविरोधः कुतः स्यात् ? “न हि एकत्र नानाविरुद्धधर्मप्रतिपादकः स्याद्वादः किन्तु अपेक्षाभेदेन तदविरोधद्योतकस्यात्पदसमभिव्याहृतवाक्यविशेषः" (ચા.વ.વિ. પૃ.૪૨૮) રૂતિ વ્ય$ ચાયવર્ણવી દિ ગ્રંટેડનુપપન્ન નામ” (સિ.વિ.૪/રૂ/.પૃ.૨૪૬) इति सिद्धिविनिश्चयोपटीकायाम् अनन्तवीर्यः । स न हि येनैव धर्मेण यदा उत्पादः तेनैव धर्मेण तदा व्ययादिः कक्षीक्रियते, येनैकत्र युगपत् क त्रितयाऽभ्युपगमे विरोधः स्यात् । न हि ऋजुत्वेन अङ्गुल्या उत्पादे, वक्रत्वेन नाशे अङ्गुलित्वेन । च स्थिरत्वे कोऽपि विरोधं मन्यते । तदुक्तं विशेषावश्यकभाष्ये अपि “उप्पाय-व्वय-धुवया समयं धम्मतरेण न विरुद्धा । जह रिउ-वक्कंगुलिता सुर-नर-जीवत्तणाई वा ।।” (वि.आ.भा.७५५) इति । देवत्वेनोत्पादः नरत्वेन नाशो जीवत्वेन च ध्रौव्यम् एकस्मिन्नेव आत्मनि युगपद् नैव विरुध्यन्ते । જોવા મળતો નથી. તેથી એક જ અધિકરણમાં = આધારભૂત વસ્તુમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો સ્વીકાર કરવામાં આવે તો પરસ્પર પરિવાર નામના વિરોધને અવકાશ ક્યાંથી મળે ? સ્યાદ્વાદમાં વિરોધને કોઈ અવકાશ નથી. કારણ કે “એક જ વસ્તુમાં અનેક વિરુદ્ધ ગુણધર્મોનું પ્રતિપાદન કરવું તે યાદ્વાદ નથી. પરંતુ જુદી-જુદી વિવેક્ષાથી અનેકવિધ ધર્મોમાં અવિરોધને જણાવનાર “ચા” પદથી યુક્ત વિશેષ પ્રકારનું વાક્ય એ સ્યાદ્વાદ છે” - આ પ્રમાણે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે ન્યાયખંડખાદ્ય ગ્રંથમાં જણાવેલ છે. સિદ્ધિવિનિશ્ચય ગ્રંથની ઉપાટીકામાં અનન્તવીર્ય નામના દિગંબર વિદ્વાને પણ કહેલ છે કે “જે હકીકત પ્રત્યક્ષસિદ્ધ હોય તેમાં અસંગતિ કઈ રીતે હોય ?' સ્યાદ્વાદવિષય પ્રત્યક્ષસિદ્ધ જ છે. I ધર્મભેદથી ઉત્પાદાદિ ત્રણમાં અવિરોધ ? (દિ.) અમે અનેકાન્તવાદીઓ જે સ્વરૂપે જે વસ્તુની જ્યારે ઉત્પત્તિને માનીએ છીએ તે જ ( સ્વરૂપથી તે જ વસ્તુનો ત્યારે નાશ કે ધ્રૌવ્ય માનતા નથી, કે જેના લીધે એકત્ર યુગપદ્ ઉત્પાદાદિ ત્રણનો સ્વીકાર કરવામાં વિરોધ આવે. અમે તો જુદા સ્વરૂપે વસ્તુની ઉત્પત્તિને, અન્ય સ્વરૂપે વસ્તુના નાશને તથા અલગ સ્વરૂપે વસ્તુના ધ્રૌવ્યને માનીએ છીએ. તે રીતે માનવામાં વિરોધને અવકાશ જ ક્યાં છે ? જ્યારે કોઈ માણસ આંગળીને સીધી કરે ત્યારે આંગળી સરળતાસ્વરૂપે ઉત્પન્ન થાય છે, વક્રતાસ્વરૂપે નાશ પામે છે અને આંગળી સ્વરૂપે તે સ્થિર રહે છે. આ બધું એકીસાથે થાય છે. તેથી કોઈ પણ માણસ આ અંગે વિરોધ માનતો નથી. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “જુદા -જુદા ગુણધર્મની અપેક્ષાએ એકીસાથે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એકત્ર માનવામાં કોઈ વિરોધ નથી. જેમ સરળતા, વક્રતા અને અંગુલિતા અથવા તો દેવત્વ, મનુષ્યત્વ અને જીવત્વ એકીસાથે રહી શકે છે.” અથવા “સરળતા વગેરે ત્રણ ગુણધર્મોની અપેક્ષાએ અને દેવત્વ વગેરે ત્રણ ગુણધર્મોની અપેક્ષાએ ક્રમશઃ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય એકીસાથે આંગળીમાં અને જીવમાં રહી શકે છે. તેમાં કોઈ વિરોધ માનતું નથી.” દેવરૂપે 1. उत्पाद-व्यय-ध्रुवताः समकं धर्मान्तरेण न विरुद्धाः। यथा ऋजु-वक्राऽङ्गुलीताः सुर-नर-जीवत्वानि वा।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy