________________
0 अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिकासंवादः ० ઉé a "શ્રીમાવા - आदीपमाव्योम समस्वभावं स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु। 'तन्नित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां प्रलापाः।। (अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका-५)
उक्तञ्च श्रीहेमचन्द्रसूरिवरैः अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिकायाम् “आदीपमाव्योम समस्वभावं स्याद्वादमु-ए ત્રાડનતિમટિ વસ્તુ “ન્નિત્યમેવૈઋનિત્યમન્ય’તિ ત્યાજ્ઞપિતાં પ્રતાપી: II” (બ.વ્ય..) તિ |
अत्र श्रीमल्लिषेणसूरिकृतायां स्याद्वादमञ्जर्याम् एतद्व्याख्यालेशस्त्वेवम् “आदीपं = दीपादारभ्य आव्योम = व्योम 'मर्यादीकृत्य सर्ववस्तुपदार्थस्वरूपं समस्वभावं = समः तुल्यः स्वभावः स्वरूपं यस्य तत् तथा। समस्वभावत्वं कुतः? इति विशेषणद्वारेण हेतुमाह -
स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु। स्याद्वादः = अनेकान्तवादः = नित्यानित्याद्यनेकधर्मशबलैकवस्त्वभ्युपगम इति यावत्, तस्य मुद्रा = मर्यादा, तां नातिभिनत्ति = नातिक्रामतीति स्याद्वादमुद्रानतिभेदि। सर्ववस्तूनां समस्वभावत्वकथनञ्च पराऽभीष्टस्यैकं वस्तु व्योमादि नित्यमेव, अन्यच्च प्रदीपादि अनित्यमेव इति वादस्य ण છે. તથા લોકો જે આકાશને નિત્ય જ માને છે, તે આકાશ અનિત્ય પણ છે. આ રીતે દીવો તથા આકાશ પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ છે.
જ સ્યાદ્વાદમંજરીની સુવાસ છે (૩૨) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે અન્યયોગવ્યવચ્છેદકાત્રિશિકામાં જણાવેલ છે કે “દીવાથી માંડીને આકાશ સુધીની તમામ વસ્તુ સમાન સ્વભાવવાળી છે. કારણ કે કોઈ પણ વસ્તુ સ્યાદ્વાદની મર્યાદાનું ઉલ્લંઘન કરતી નથી. તેથી “આકાશ વગેરે દ્રવ્ય એકાંતે નિત્ય છે અને દીવા વગેરે કેટલાંક દ્રવ્યો સર્વથા અનિત્ય જ છે' - આવો બકવાટ હે પ્રભુ ! તારી આજ્ઞા ઉપર દ્વેષ કરનારાઓનો છે.” શ્રીમલ્લિષેણસૂરિજી મહારાજે ઉપરોક્ત શ્લોકની સ્યાદ્વાદમંજરી નામની ટીકામાં જે વ્યાખ્યા જણાવેલ છે, તેનો પ્રસ્તુતમાં ઉપયોગી અમુક અંશ આ મુજબ છે.
(સત્ર.) “દીવાથી માંડીને આકાશ સુધીના તમામ પદાર્થનું સ્વરૂપ સમાનસ્વભાવવાળું છે. શંકા :- સઘળા પદાર્થોનું સ્વરૂપ સમાનસ્વભાવવાળું કઈ રીતે હોય ?
- સર્વ પદાર્થ સ્યાદ્વાદમચંદાવતી જી. સમાધાન :- (ચા.) ઉપરોક્ત તમારી શંકાના નિરાકરણ માટે કલિકાલસર્વજ્ઞ ભગવંતે વસ્તુના વિશેષણ દ્વારા હેતુને જણાવેલ છે કે – દરેક વસ્તુ સ્યાદ્વાદની મર્યાદાને ઓળંગતી નથી. તેથી સર્વ વસ્તુ તુલ્ય સ્વભાવવાળી છે. સ્યાદ્વાદ એટલે અનેકાંતવાદ. અર્થાત નિત્યતા, અનિત્યતા વગેરે અનેક વિરોધી ધર્મોથી વ્યાપ્ત એવી પ્રત્યેક વસ્તુનો સ્વીકાર એટલે સ્યાદ્વાદ. દરેક વસ્તુ પ્રસ્તુત સ્યાદ્વાદની મર્યાદાનું અતિક્રમણ કરતી નથી. સર્વ વસ્તુઓ સમાનસ્વભાવવાળી છે' - આ કથન જ “આકાશ વગેરે અમુક વસ્તુ એકાંતે નિત્ય છે અને પ્રદીપ વગેરે અમુક વસ્તુ એકાંતે અનિત્ય છે' - આવા પ્રકારના અન્ય દર્શનના પક્ષનું ખંડન કરવામાં કારણભૂત છે. કારણ કે દરેક ભાવ = પદાર્થ દ્રવ્યાર્થિકનયની દ્રવ્યને મુખ્ય કરનાર '... ચિલયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો. (૯+૧૦) + લી.(૧+૨+૩+૪) + આ.(૧)માં છે. 1. “વધીવૃત્વ' ચર્ચા