________________
? ૦/
• आशाम्बरमते समय-तदितरद्रव्योर्ध्वप्रचयप्रज्ञापना
१५६७ सांशत्वाद् द्रव्यवृत्तेः सर्वद्रव्याणाम् अनिवारित एव । अयं तु विशेषः – समयविशिष्टवृत्तिप्रचयः शेषद्रव्याणाम् ... ऊर्ध्वप्रचयः समयप्रचयः एव कालस्योर्ध्वप्रचयः। शेषद्रव्याणां वृत्तेहि समयाद् अर्थान्तरभूतत्वाद् अस्ति । समयविशिष्टत्वम् । कालवृत्तेस्तु स्वतः समयभूतत्वात् तन्नाऽस्ति” (प्र.सा.२/४९, वृ.) इति निरूपितम् इति रा પૂર્વોક્ટ્રમ્ (૨/૬) રૂદાનુસન્થયન્TI
प्रवचनसारस्य तात्पर्यवृत्तौ जयसेनाचार्येण तु “तिर्यक्प्रचयः इति तिर्यक्सामान्यमिति विस्तारसामान्यमिति । अक्रमानेकान्त इति च भण्यते। ऊर्ध्वप्रचय इत्यूर्ध्वसामान्यम् इत्यायतसामान्यमिति क्रमानेकान्त इति च । भण्यते” (प्र.सा.२/५० ता.वृ.पृ.१८२) इति तत्पर्यायनामानि दिगम्बरमतानुसारेण दर्शितानि इति पूर्वोक्तम् क (૨/૬) ત્રાગનુસન્ધયમ્ |
दिगम्बरहरिचन्द्रेण तु धर्मशर्माऽभ्युदये पारमार्थिकौपचारिककालतत्त्वनिरूपणाऽवसरे “जीवादीनां - पदार्थानां परिणामोपयोगतः। वर्त्तनालक्षणः कालोऽनंशो नित्यश्च निश्चयात् ।। कालो दीनकरादीनामुदનિવારી શકાય તેમ છે જ નહિ. કારણ કે ઊર્ધ્વપ્રચય તો અતીત-અનાગત-વર્તમાન ત્રણ બાળકોટિને સ્પર્શી છે. તેથી કાળની અપેક્ષાએ તે અંશયુક્ત છે. તેથી ધ્રુવ તત્ત્વમાં = દ્રવ્યમાં તે રહે છે. માટે ઊર્ધ્વપ્રચય સર્વદ્રવ્યવૃત્તિ છે. તેમ છતાં વિશેષતા એટલી છે કે કાળ સિવાયના પાંચ દ્રવ્યોમાં જે ઊર્ધ્વતાપ્રચય છે તે સમયવિશિષ્ટવૃત્તિપ્રચયાત્મક છે. તથા કાળ દ્રવ્યમાં તો સમયપ્રચય એ જ ઊર્ધ્વતાપ્રચય છે. કાળ સિવાયના ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યોની વર્તના સમય કરતાં જુદી છે. તેથી કાળભિન્ન પાંચ દ્રવ્યની વૃત્તિ સમયવિશિષ્ટ છે. જ્યારે કાળવૃત્તિ = કાળદ્રવ્યવર્તના તો સ્વતઃ સમયાત્મક છે. તેથી કાળવૃત્તિ સમયવિશિષ્ટ નથી પણ સમય-પ્રચયાત્મક છે.” પૂર્વે (૨/૫) જણાવેલ આ સંદર્ભનું અહીં અનુસંધાન કરવું.
સ્પષ્ટતા :- દિગંબરમતે નૈૠયિક કાળદ્રવ્યમાં ફક્ત ઊર્ધ્વતાપ્રચય છે. તે સમયપ્રચયાત્મક = પર્યાય- છે સમયસમુદાયસ્વરૂપ = વ્યાવહારિક-પર્યાયસમયસમૂહસ્વરૂપ છે. કાળ સિવાયના પાંચ દ્રવ્યમાં ઊર્ધ્વપ્રચય અને તિર્યપ્રચય બન્ને વિદ્યમાન છે. પંચાસ્તિકાયમાં રહેનાર ઊર્ધ્વપ્રચય સમયવિશિષ્ટવૃત્તિસમૂહ સ્વરૂપ છે. તે
ઊર્ધ્વ-તિર્થક પ્રચયના પર્યાયશદોનો પરિચય . (વચન) પ્રવચનસાર ગ્રંથની તાત્પર્યવૃત્તિમાં જયસેન આચાર્ય તિર્યપ્રિચયના અને ઊર્ધ્વપ્રચયના પર્યાયવાચી શબ્દો દિગંબરમત મુજબ આ પ્રમાણે જણાવે છે કે “તિર્યપ્રચય, તિર્યક્ર સામાન્ય, વિસ્તારસામાન્ય અને અક્રમાનેકાંત - આ પર્યાયવાચી શબ્દો કહેવાય છે. તથા ઊર્ધ્વપ્રચયને ઊર્ધ્વસામાન્ય, આયત સામાન્ય અને ક્રમ-અનેકાંત પણ કહેવાય છે. આ સંદર્ભ પૂર્વે (૨/૫) દર્શાવેલ. તેથી આ અંગે વિશેષ વિચારણાનું અનુસંધાન ત્યાંથી કરી લેવું.
હરિશ્ચન્દ્રમતપ્રદર્શન જ (વિ.) દિગંબર વિદ્વાન હરિશ્ચન્દ્રજીએ ધર્મશર્મઅભ્યદય ગ્રંથમાં ધર્મનાથ સ્વામીની દેશનામાં પારમાર્થિક કાલદ્રવ્ય અને ઔપચારિક કાલતત્ત્વ - આ બન્નેનું નિરૂપણ કરવાના અવસરે જણાવેલ છે કે “જીવાદિ પદાર્થોમાં રહેલ (નવા-જૂના વગેરે) પરિણામમાં ઉપયોગી બનવાના કારણે કાલદ્રવ્ય વર્તનાલક્ષણવાળું છે. તે નિશ્ચયથી નિરંશ અને નિત્ય છે. તથા સૂર્ય વગેરેની ઉદય-અસ્તક્રિયાસ્વરૂપ જે કાળ છે, તે