________________
/૬ ० कालाणूनामूर्ध्वताप्रचय: ०
१५६१ પ્રચયઊર્ધ્વતા રે એહનો સંભવઈ, પૂર્વ અપર પર્યાય; તિર્યકુ પ્રચય ઘટઇ નહી બંધનો, વિણ પ્રદેશસમુદાય ll૧૦/૧૬ll (૧૭૭) સમ. 21
એ દિગંબરપ્રક્રિયાઈ લોકાકાશને એકેક પ્રદેશે એકેક અણુવા દીઠા = કહ્યા યોગેન્દ્રદેવજીઈ એહ કાલાણુ દ્રવ્યનો ઊર્ધ્વતાપ્રચય સંભવઈ, જે માટઈ જિમ મૃદ્રવ્યનઈ સ્થાસ, કોશ, કુશૂલાદિ પૂર્વાપરપર્યાય રા છઈ, તિમ એહનઈ સમય, આવલિ પ્રમુખ પૂર્વાપરપર્યાય છઈ.
कालाणोः द्रव्यत्वे किम् ऊर्ध्वताप्रचयरूपता तिर्यक्प्रचयरूपता ? इत्याशङ्कायां दिगम्बरमताનુસારેદ – ‘થ્વત તિા
ऊर्ध्वताप्रचयः तस्य स्यात् पूर्वाऽपरपर्ययात्।
न तिर्यक्प्रचयः स्कन्ध-प्रदेशौघं विना भवेत् ।।१०/१६ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - तस्य (कालाणुद्रव्यस्य) ऊर्ध्वताप्रचयः स्यात्, पूर्वापरपर्ययात् । (ર) તિર્યસ્ત્રાય ન થાતા (થત:) = જીન્યપ્રદેશોઘં વિના તિર્યક્ટવર મહેતા૧૦/૧દ્દા
“कालु मुणिज्जहि दब्बु तुहुँ वट्टणलक्खणु एउ। रयणहं रासि विभिण्ण जिम तसु अणुयहँ तह भेउ ।।” + (प.प्र.२/२१) इति परमात्मप्रकाशे योगीन्द्रदेवोक्त्या तस्य = नैश्चयिककालत्वेनाऽऽशाम्बराऽभिमतस्य णि प्रतिलोकाकाशप्रदेशस्थस्य कालाणुद्रव्यस्य ऊर्ध्वताप्रचयः स्यात् = सम्भवेत्, पूर्वापरपर्यायात् = का पूर्वोत्तरपर्यायसद्भावात् । यथा मृद्रव्यस्य स्थास-कोश-कुशूलादिपूर्वाऽपरपर्यायाः सन्ति तथा कालाणु
અવતરણિત - “કાલાણુ દ્રવ્ય છે' - આ વાત જાણ્યા પછી શંકા થાય કે “કાલાણુ શું ઊર્ધ્વતાપ્રચયસ્વરૂપ છે કે તિર્યકુપ્રચયસ્વરૂપ ?' તો તેવી શંકાનું નિવારણ કરવા માટે ગ્રંથકારશ્રી દિગંબરમત મુજબ આગળના શ્લોકમાં જણાવે છે કે :
# કાલાણુ દ્રવ્ય ઊર્ધ્વતાપ્રચયરવરૂપઃ દિગંબર 8 શ્લોકાથી - દિગંબરસંત કાલાણુ દ્રવ્ય ઊર્ધ્વતાપ્રચયસ્વરૂપ છે. કારણ કે તેમાં પૂર્વાપરપર્યાયો છે. છે. તે તિર્યફપ્રચય નથી. કેમ કે સ્કંધના પ્રદેશસમૂહ (સ્કંધાદિપરિણામપરિણત પ્રદેશસમુદાય) વિના | તિર્યકપ્રચય સંભવે નહિ. (૧૦/૧૬)
વ્યાયાણી - યોગીન્દ્રદેવ નામના દિગંબરાચાર્યે પરમાત્મપ્રકાશ ગ્રન્થમાં જણાવેલ છે કે “હે ભવ્ય જીવ ! તું આ વર્તનાલક્ષણવાળા કાળુ દ્રવ્યને જાણ. રત્નોના ઢગલા જેવા કાલદ્રવ્યો છે. જેમ રત્નરાશિમાં રહેલા રત્નો પરસ્પર જુદા છે, એકબીજામાં ભળી જતા નથી તેમ કાલાણુદ્રવ્યો પરસ્પર જુદા છે, એકબીજામાં તેઓ ભળી જતા નથી.” આ કાલાણુઓ નૈૠયિક કાળ તરીકે દિગંબર સંમત છે. લોકાકાશના પ્રત્યેક પ્રદેશમાં રહેલા, કાલાણુ દ્રવ્યો ઊર્ધ્વતાપ્રચયસ્વરૂપ બની શકે છે. કારણ કે તેમાં પૂર્વાપરપર્યાય રહેલા છે. જેમ માટીદ્રવ્યમાં સ્થાસ, કોશ, કુશૂલ વગેરે પૂર્વાપર પર્યાયો રહેલા છે, તેમ કાલાણુદ્રવ્યમાં સમય, આવલિકા, '... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે. 1. कालं मन्यस्व द्रव्यं त्वं वर्तनलक्षणम् एतत्। रत्नानां राशिः विभिन्नः यथा तस्य अणूनां तथा भेदः।।