________________
16
१५६०
છુ યન્તીતિ વક્ષ્યતે બન્ને (૧૦/૧૭+૧૧) ત્યવધેયમ્ ।
रा
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - नैश्चयिक - व्यावहारिककालयोः कोऽपि गत्यवरोधकः (Speed -Breaker), તિવાધઃ (Break), તિપ્રત્યાવર્ષ: T (Reverse Gear) નાસ્તીતિ જ્ઞાત્વા અપ્રમત્તતયા म् जिनाज्ञा पालनीयेत्युपदेशः । तत्पालनतश्च “नीसेसकम्मविगमो मुक्खो जीवस्स सुद्धरूवस्स। साइ र्श - अपज्जवसाणं अव्वाबाहं अवत्थाणं । । ” ( श्रा. प्र. ८३ ) इति श्रावकप्रज्ञप्तिदर्शितं सिद्धस्वरूपं प्रत्यासन्नतरं સત્।।૧૦/૧૯||
ખ્યાલમાં રાખવી.
அ
* कालगतिरोधकाद्यभावः
=
અપ્રમત્તતાને કેળવીએ
립
આધ્યાત્મિક ઉપનય :- (૧) નૈૠયિક અને વ્યાવહારિક કાળને કોઈ સ્પીડબ્રેકર નડતું નથી. (૨) [] કાળને કોઈ બ્રેક લાગતી નથી. (૩) કાળને કોઈ રિવર્સ ગિયર (Reverse Gear) પણ નથી. આ ત્રણ વાતને જાણીને જિનાજ્ઞાપાલનમાં અપ્રમત્તતા કેળવવાની હિતશિક્ષા આ શ્લોક દ્વારા મેળવવા જેવી સુ છે. જિનાજ્ઞાપાલનથી શ્રાવકપ્રજ્ઞપ્તિમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ અત્યંત નજીક આવે. ત્યાં જણાવેલ છે કે ‘સર્વકર્મવિયોગ મોક્ષ. શુદ્ધસ્વરૂપવાળા જીવનું સાદિ-અનંત કાળ પીડારહિત અવસ્થાન =
મોક્ષ.'
(૧૦/૧૫)
લખી રાખો ડાયરીમાં......જ
• સાધનાનું સ્વરૂપ બુદ્ધિગમ્ય છે.
દા.ત. અભિનવ શેઠ. ઉપાસનાનું સ્વરૂપ માત્ર અનુભવગમ્ય છે. દા.ત. જીરણ શેઠ.
વાસના માત્ર બાહ્ય પરિવર્તન ઝંખે છે. ઉપાસના અપરિવર્તનશીલ તત્ત્વને પકડે છે.
१०/१५
• વાસનામાં કેવળ વિચારવાયુના તોફાન છે. ઉપાસના નિર્વિચાર-નિર્વિકલ્પ
દશા તરફ્ની યાત્રા છે.
• બુદ્ધિ બહારથી પોતાને સાફ કરવામાં રાજી છે. શ્રદ્ધા અંતઃકરણથી બીજાને માફ કરવામાં ખુશ છે.
1. निःशेषकर्मविगमः मोक्षः जीवस्य शुद्धस्वरूपस्य । सादि - अपर्यवसानम् अव्याबाधम् अवस्थानम् ।।