________________
१०/१२
० अनेकान्तवादे प्रकारान्तरेण परदर्शनसम्मति:
१५१३ ___ सप्तपदार्थ्यां “कालस्तु उत्पत्ति-स्थिति-विनाशलक्षणः त्रिविधः” (स.प.१५/पृ.२१) इति शिवादित्यवचनं प तु प्रकारान्तरेण अनेकान्तवादमनुपततीति भावनीयम्।। ___ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'युक्तिग्राह्येऽर्थे आज्ञाग्राह्यतापादनेन सन्तोषः न कार्यः' । इत्यनेनेदं सूच्यते यदुत यौक्तिकशास्त्रोक्तपदार्थचिन्तने यो यावान् क्षयोपशमः प्रत्यलः तद्द्वारा आगमानुसारेण ऊहापोहः कर्तव्य एव । इत्थमेव आगमिकः पदार्थः स्थिरो भवति, परमार्थः सम्प्राप्यते, तीर्थङ्करगोचरश्रद्धा अभग्ना सम्पद्यते, अन्तरङ्गापवर्गमार्गाभिसर्पणञ्चोपजायते । ततश्चक “कर्मपाशवियोजनम् = आत्मनो मोक्षः” (स्था.१/७ वृ.पृ.२५) इति स्थानाङ्गवृत्तिदर्शितो मोक्षः सुलभो णि મતિા ૧૦/૧૨
BB ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યલક્ષણ કાળ - શિવાદિત્ય 68 (સત.) વૈશેષિતત્રને અનુસરનાર શિવાદિત્યમિશ્ર સપ્તપદાર્થી ગ્રંથમાં “કાળ તત્ત્વ તો ઉત્પાદ, ધ્રૌવ્ય, વિનાશ લક્ષણવાળું છે' - આ પ્રમાણે જે જણાવે છે તે બીજી રીતે અનેકાન્તવાદને જ અનુસરે છે. આ બાબતને ઊંડાણથી વિચારવી.
ક યુક્તિ પણ શ્રદ્ધાપોષક જ આધ્યાત્મિક ઉપનય :- “યુક્તિગ્રાહ્ય પદાર્થને આશાગ્રાહ્ય બનાવીને સંતોષ ન ધરવો' - આ પ્રમાણે સ્વોપજ્ઞ ટબામાં જણાવેલ વાતથી એવું ફલિત થાય છે કે યુક્તિગ્રાહ્ય શાસ્ત્રોક્ત જે જે બાબતોમાં પોતાનો એ ક્ષયોપશમ પહોંચે, ત્યાં સુધી આગમાનુસારે ઊહાપોહ કરવો જ જોઈએ. તો જ શાસ્ત્રોક્ત પદાર્થ સ્થિર થાય, પરમાર્થ પ્રાપ્ત થાય, તીર્થકર ભગવંત પ્રત્યેની શ્રદ્ધા અકાટ્ય અને વિશુદ્ધ બને. તથા આંતરિક મોક્ષમાર્ગે આપણી આગેકૂચ થાય. તેનાથી સ્થાનાંગસૂત્રવ્યાખ્યામાં જણાવેલ, કર્મના પાશમાંથી આત્માને છોડાવવા સ્વરૂપ મોક્ષ સુલભ બને. (૧૦/૧૨)
--(લખી રાખો ડાયરીમાં.....૪ સાધનાનું સૌંદર્ય ભપકાદાર હોય છે.
દા.ત. કમઠ તપ. ઉપાસનાનું સૌંદર્ય સાદગીપૂર્ણ છતાં દિવ્ય હોય છે.
દા.ત. પુણીયો શ્રાવક. અણસમજુની સાધના ભીખ મંગી બની જાય. બિનશરતી શરણાગતિ સ્વરૂપ ઉપાસના મહાદાનેશ્વરી છે. • વિકૃત વાસના બાહ્ય આડંબરમાં ગળાડૂબ છે.
સૌંદર્યપૂર્ણ ઉપાસના આડંબરશૂળ્યું છે.