________________
S
१४९६
० कालस्य स्वतन्त्रद्रव्यतायां षडस्तिकायापत्तिः 0 ૨૦/૧૨ *એક આચાર્ય (ઈસ્યુ=) ઈમ કાલદ્રવ્ય વખાણઈ છઈ, સું કરતા? સિદ્ધાંતપાઠ અનુસારછે જિનોક્ત એ વાણી જાણીને શુભમતિની (રેહ=) રેખા *= સુબુદ્ધિ લક્ષણને* ધરતા. ૧૦/૧૧ पोग्गलत्थिकाए” (भ.सू.१३/४/४८१) इति पूर्वम् (१०/९) उपदर्शितमत्रानुसन्धेयम् ।
आवश्यकनियुक्तिवृत्तौ श्रीहरिभद्रसूरयोऽपि “लोकं पञ्चास्तिकायात्मकम्” (आ.नि.१०७९) आहुः ।
इत्थं प्रशस्तमतिमन्तः सूत्रगा: = उत्तराध्ययनसूत्राद्यनुगामिन एके आचार्याः आदिष्टद्रव्यतया कालं प्रवदन्ति। भी एतन्मतं पुरस्कृत्य तत्त्वार्थवृत्तौ सिद्धसेनगणिभिः “एके मन्यन्ते - जीवाऽजीवद्रव्ययोरेव पर्यायः ___ कश्चिद् विशिष्टो वर्तनापरिणामक्रियापरापरत्वलक्षणः काल इति व्यपदिश्यते, न पुनर्जीवाकाशधर्माधर्मपुद्गल
द्रव्यव्यतिरिक्तोऽतिस्पष्टलिङ्गः कश्चिद् द्रव्यविशेषः समस्ति, यमुररीकृत्येदमभिधानं प्रवर्तिष्यते – ‘कालोऽयमिति । अपि च - पञ्चास्तिकाया उक्ताः प्रवचने। यदि कालोऽपि पृथक् स्यात् षडस्तिकायाः प्रसज्येरन्, अनिष्टं
ઉત્તર :- “હે ગૌતમ ! પાંચ અસ્તિકાય એ જ લોક કહેવાય છે. પંચાસ્તિકાયપ્રમાણ જ લોક કહેવાય છે. તે આ રીતે (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય તથા (૫) પુદ્ગલાસ્તિકાય.” પૂર્વે (૧૦) આ સંદર્ભ જણાવેલ છે. તેનું અહીં અનુસંધાન કરવું.
(વ.) આવશ્યકનિયુક્તિવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજી જણાવે છે કે “લોક પંચાસ્તિકાયસ્વરૂપ છે.”
(ઘં.) આ પ્રમાણે ઉત્તરાધ્યયનસૂત્ર, જીવાજીવાભિગમસૂત્ર વગેરે આગમોનું અનુસરણ કરનારા પ્રશસ્તબુદ્ધિના નિધાન અમુક આચાર્ય ભગવંતો કાળને ઔપચારિક દ્રવ્યસ્વરૂપે જણાવે છે. અર્થાત્ પરમાર્થથી
કાળ તત્ત્વ વર્તનાપર્યાયસ્વરૂપ હોવા છતાં પણ તેમાં દ્રવ્યત્વનો ઉપચાર કરીને “કાળ દ્રવ્ય છે' - આમ તે કહેવાય છે. આવી હકીકતને તે આચાર્ય ભગવંતો દર્શાવે છે.
છ પર્યાયકાલવાદીના અભિપ્રાયની સ્પષ્ટતા છે (તિનત.) કાળને અતિરિક્ત દ્રવ્યાત્મક માનવાના બદલે વર્તનાપર્યાયસ્વરૂપ કાળ તત્ત્વનો સ્વીકાર કરનારા ઉપરોક્ત આચાર્ય ભગવંતના મતને જ આગળ કરીને તત્ત્વાર્થભાષ્યવૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણિવરે જણાવેલ છે કે “અમુક આચાર્ય ભગવંતો એવું માને છે કે - “જીવ અને અજીવ દ્રવ્યનો જ વર્તના પરિણામ - ક્રિયા-પરત્વ-અપરત્વસ્વરૂપ કોઈક વિશિષ્ટ પર્યાય એ કાળતત્ત્વ છે' - એવું કહેવાય છે. પરંતુ જીવ, આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન અત્યંત સ્પષ્ટ દ્રવ્યલક્ષણવાળું કોઈ વિશેષ દ્રવ્ય નથી કે જેને ઉદ્દેશીને આવો વ્યવહાર થઈ શકે કે “આ કાળ છે.” વળી, જિનશાસનમાં પાંચ જ અસ્તિકાય જણાવેલા છે. જો કાળ પણ સ્વતંત્ર દ્રવ્ય હોય તો અસ્તિકાય છે બની જાય. પરંતુ આ તો ઈષ્ટ નથી. તેથી કાળ દ્રવ્યાત્મક નથી પરંતુ પર્યાયવિશેષાત્મક છે - તેમ સિદ્ધ થાય છે.” તત્ત્વાર્થસૂત્રભાષ્યવૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણિવરે પર્યાયસ્વરૂપકાલવાદી આચાર્ય ભગવંતનો મત ઉપર મુજબ
* આ.(૧)નો પાઠ “એક આચાર્ય એમ કહે છે. જૈનોક્ત વાણી જાણીનઈ તે શુભમતિ સિદ્ધાંતનેં અનુસારૈ.” * પુસ્તકોમાં “વખણાઈ પાઠ. કો.(૧૦+૧૧)નો પાઠ લીધો છે.... ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે. * * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત પાલિ.માં છે.