SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ १०/११ શ્વેત” (ત.મૂ.૪/૧૬, સિદ્ધ.ટીા) ત્યાધુમિત્વનુસન્થેયમ્ । पञ्चकल्पभाष्यचूर्णी (गा.७२२) अजीवद्रव्यकल्पनिरूपणे बृहत्कल्पभाष्यवृत्ती (गा.६९) चाऽजीवद्रव्यप्रतिपादने धर्मास्तिकायादीनां निर्देशेऽपि कालस्य अनिर्देशात् तन्मतेऽपि कालस्य स्वतन्त्रद्रव्यत्वं नास्तीति पर्यवस्यति । * दिगम्बरमते कालः जीवादिपरिणामरूपः १४९७ “काल एव हि विश्वात्मा” (वा.प.३/९/१२ पृ. ५३२) इति वाक्यपदीये भर्तृहरिवचनमपि प्रकारान्तरेण जीवाजीवात्मकं कालं सूचयति । 1“जदि जीव-पोग्गलपरिणामो कालो होदि, तो सव्वेसु जीव-पोग्गलेसु संठिएण कालेण होदव्वं । तदो क माणुसखेत्तेक्कसुज्जमंडलट्ठिदो कालो त्ति ण घडदे ? ण एस दोसो, णिरवज्जत्तादो। किंतु ण तहा लोगे समए णि वा संववहारो अत्थि । अणाइ-पिहणरूवेण सुज्जमंडलकिरियापरिणामेसु चेव कालसंववहारो पयट्टो । तम्हा एदस्सेव गहणं कायव्वं । ” ( ष. ख. भा-४ / १-५-१ /ध. पृ.३२१) इति षट्खण्डागमधवलावृत्तिप्रबन्धोऽप्यवश्यमत्र 霸 स्मर्तव्यः । બતાવેલ છે. તેનું અહીં અનુસંધાન કરવું. છે પંચકલ્પભાષ્યચૂર્ણિ-બૃહત્કલ્પભાષ્યવૃત્તિ મુજબ કાલદ્રવ્ય સ્વતંત્ર નથી છ (પડ્ય.) પંચકલ્પભાષ્યસૂર્ણિમાં અજીવદ્રવ્યકલ્પનું વિસ્તારથી નિરૂપણ મળે છે. તેમાં અજીવદ્રવ્ય તરીકે ધર્માસ્તિકાય વગેરેનો નિર્દેશ મળે છે. પરંતુ કાળનો ત્યાં નિર્દેશ કરવામાં આવેલ નથી. તેથી પંચકલ્પભાષ્યચૂર્ણિકા૨ના મતે પણ ‘કાલ એ સ્વતંત્ર દ્રવ્ય નથી’ - તેવું ફલિત થાય છે. તે જ રીતે બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં અજીવદ્રવ્યના પ્રતિપાદનપ્રસંગે ધર્માસ્તિકાયાદિ ચાર જ દ્રવ્ય જણાવેલ છે. તેથી તેમના મતે પણ કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી - તેવું સિદ્ધ થાય છે. Ø કાળ અંગે ભર્તૃહરિમત છે CI (“નિ.) ‘કાળ જ વિશ્વસ્વરૂપ છે’ આ પ્રમાણે વાક્યપદીયમાં ભર્તૃહરિએ જે જણાવેલ છે, તે પણ બીજી રીતે જીવાજીવસ્વરૂપ કાળને સૂચવે છે. ૐ અઢીદ્વીપની બહાર કાળવ્યવહાર અસંમત : દિગંબર - (“વિ.) પ્રસ્તુતમાં ષટ્ખંડાગમની ધવલા વ્યાખ્યામાં કાલાનુગમ પ્રકરણમાં દિગંબર વીરસેનાચાર્યએ શંકા-સમાધાનસ્વરૂપે એક પ્રબંધ દર્શાવેલ છે તે પણ અવશ્ય યાદ કરવા યોગ્ય છે. તે પ્રબંધ નિમ્નોક્ત છે. શંકા :- “જો જીવ-પુદ્ગલનો પરિણામ એ જ કાળ હોય તો સર્વ જીવોમાં અને સર્વ પુદ્ગલોમાં કાળે રહેવું પડશે. તો પછી તેવી અવસ્થામાં ‘એકમાત્ર મનુષ્યક્ષેત્રવર્તી સૂર્યમંડલમાં જ કાળ રહે છે' આ વાત સંગત નહિ થઈ શકે. કેમ કે જીવ-પુદ્ગલ તો મનુષ્યક્ષેત્રની બહાર પણ રહે છે.” સમાધાન :- “આ દોષ નહિ આવે. કારણ કે ‘જીવ-અજીવપરિણામસ્વરૂપ કાળ છે' આ કથન 1. यदि जीव - पुद्गलपरिणामः कालो भवति तर्हि सर्वेषु जीव- पुद्गलेषु संस्थितेन कालेन भवितव्यम् । ततः मानुषक्षेत्रैकसूर्यमण्डलस्थितः काल इति न घटते ? नैष दोषः, निरवद्यत्वात् । किन्तु न तथा लोके समये वा संव्यवहारोऽस्ति। अनादि-निधनरूपेण सूर्यमण्डलक्रियापरिणामेषु चैव कालसंव्यवहारः प्रवृत्तः ।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy