SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/૧૨ ० द्रव्याऽभिन्नपर्यायरूपत्वात् काले द्रव्यत्वोक्तिः १४९१ કંઠથી પણિ સૂત્રઈ જીવાજીવથી અભિન્ન કાલ કહિઉં છઈ. તે દેખાડઈ છઈ - જીવ-અજીવ જ સમયમાં તે કહિઉં, તેણિ કિમ જુદો રે તેહ?; એક વખાણઈ રે આચારય ઇચું, ધરતા “શુભમતિરેહ /૧૦/૧૧ (૧૭૩) સમ.. સમયઈ કહતાં સૂત્ર છે, તે કાલ જીવ-અજીવ રૂપ જ કહિઉં છઇ. તેણઈ કારણઈ જુદો = ભિન્નદ્રવ્યરૂપ (તેહ) કિમ કહિઈ ? शब्दतोऽपि जीवाजीवाऽभिन्नत्वं कालस्य आगमे प्रोक्तमिति दर्शयति - 'जीवे'ति । जीवाजीवौ हि सिद्धान्ते काल इत्युदितं ततः। कस्मान्नु पृथगुक्तः स ? प्रवदन्तीति सूत्रगाः।।१०/११।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - सिद्धान्ते जीवाजीवौ हि कालः इति उदितम् । ततः कस्माद् नु सः । પૃથ ૩rt: ? રૂતિ સૂત્ર: પ્રવન્તિા૧૦/૧૧TI सिद्धान्ते = आगमे जीवाजीवौ हि = एव कालः, न तु क्लृप्तद्रव्यपञ्चकातिरिक्तं कालद्रव्यम् । इति उदितं = कण्ठत उक्तम् । ततः = तस्मात् कस्मात् कारणाद् नु इति आक्षेपे सः = कालः ण पृथक् = क्लृप्तजीवादिद्रव्यपञ्चकातिरिक्त उक्तः ? અવતરણિકા :- “કાળતત્ત્વ જીવથી અને અજીવથી અભિન્ન છે' - આ વાત માત્ર અર્થપત્તિથી કે અનુમાન પ્રમાણથી સિદ્ધ થાય છે - તેવું નથી. શબ્દત પણ આગમમાં આ વાત જણાવેલ છે. આ હકીક્તને ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં જણાવે છે : હs કાળ જીવાજીવ સ્વરૂપ છે શ્લોકાર્થ :- “સિદ્ધાન્તમાં “જીવ અને અજીવ જ કાળ છે' - આવું જણાવેલ છે. તેથી શા માટે શું તમે કાળને સ્વતંત્ર દ્રવ્ય કહો છો ?” – આ પ્રમાણે આગમસૂત્રને અનુસરનારા આચાર્ય ભગવંતો પ્રતિપાદન કરે છે. (૧૦/૧૧) વ્યાખ્યાર્થ:- “જૈનસિદ્ધાન્તપ્રતિપાદક આગમસૂત્રમાં શબ્દતઃ સ્પષ્ટપણે જણાવેલ છે કે “જીવ અને અજીવ જ કાળ તત્ત્વ છે. પરંતુ પ્રમાણસિદ્ધ જીવ-પુદ્ગલાદિ પાંચ દ્રવ્યથી ભિન્ન = સ્વતન્ત કાળ દ્રવ્ય નથી. મૂળ શ્લોકમાં રહેલ “,” શબ્દ આક્ષેપના અર્થમાં છે. તેથી આગળનું અર્થઘટન એવું થશે કે “જીવ -અજીવ જ કાળ છે' - એવું આગમમાં બતાવેલ છે તેથી શા કારણે તમે કાળને પ્રમાણસિદ્ધ જીવાદિ પાંચ દ્રવ્યથી અતિરિક્ત = ભિન્ન = સ્વતત્ર દ્રવ્ય તરીકે કહો છો ?” – આ પ્રમાણે આગમસૂત્રાનુસારી આચાર્ય ભગવંતો કાળને સ્વતંત્ર દ્રવ્ય માનનાર વિદ્વાનોની સામે પોતાની હૈયાવરાળને ઠાલવે છે. 5 B(૨)માં “અન્યત્ર પાઠ. જે પુસ્તકોમાં “કવિઓ પાઠ. સિ.કો.(૯)માં “કહ્યો પાઠ. આ.(૧)પા.નો પાઠ લીધો છે. લા.(૨) + મેં. + શાં.માં “તિણિ પાઠ. કો.(૧+૬+૮)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “ઈસ્યું આચરય’ આમ પાઠ છે. કો. (૯+૧૨+૧૩) + P(૨+૩+૪) + સિ. + આ.(૧)નો પાઠ લીધો છે. • પુસ્તકોમાં “શ્રુતમતિ પાઠ. આ.(૧) + સિ. + કો. (૫+૬+૭+૮+૧૨+૧૩)નો પાઠ લીધો છે. જે આ.(૧)માં “માનીએ. તથોક્ત' પાઠ.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy