SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ १४९० पौरुषहीनता त्याज्या 0 १०/१० प्रकृते दिगम्बरमतं तु '“जीवा अणंतसंखाऽणंतगुणा पुग्गला हु तत्तो दु। धम्मतियं एक्केक्कं लोगपदेसप्पमो कालो ।।” (गो.सा.जी.का.५८८) इति गोम्मटसारानुसारेणाऽवसेयम् । यथा चैतत् तथाऽग्रे रा व्यक्तीभविष्यति (१०/१४)। म प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - कालस्य अस्मदीयवर्तनापर्यायरूपतां विज्ञाय ‘मदीयः र्श आराधनाकालः मोक्षकालश्च न परिपक्वः' इति दैन्यं न विधेयम्, अपितु 'अस्मदधीनं कालके स्वरूपम्' इति निर्णीय मुक्तिमार्गसाधनाप्रवणतया भाव्यमस्माभिः। अस्मत्पर्यायशोधनमस्मदधीनम् । - तद्धि अस्मत्प्रणिधानमवलम्बते । ततश्च ‘मदीयः कालपरिपाको न सञ्जात' इत्यादिरूपां पौरुषहीनतां परित्यज्य अपवर्गाराधनागोचर उत्साहः वर्धनीयः। तद्वर्धनमेव अस्मदीयं कर्तव्यमित्युपदेशः। तदनुसरणेन च “अशेषबन्धनाऽपगमस्वभावो मोक्षः” (सू.कृ.श्रु.स्क.२/अ.५/गा.१५/वृ.पृ.१०९७) सूत्रकृताङ्गसूत्रवृत्तिदर्शितः સુત્તમઃ ચાત /૧૦/૧૦ દિગંબર સંમત છ દ્રવ્યનું પ્રમાણ જ (પ્રકૃતિ.) પ્રસ્તુતમાં દિગંબરસંમત છ દ્રવ્યનું પ્રમાણ ગોમ્મસાર ગ્રંથ મુજબ નિમ્નોક્ત રીતે સમજવું. ત્યાં જીવકાંડમાં નેમિચન્દ્રાચાર્યએ જણાવેલ છે કે “જીવો અનંત છે. તેનાથી અનંતગુણા અધિક પુદ્ગલો છે. ધર્મ-અધર્મ-આકાશ એક-એક દ્રવ્ય છે. તથા લોકાકાશના જેટલા પ્રદેશ છે તેટલા પ્રમાણમાં કાલદ્રવ્ય છે' - આ જ શાખામાં આગળ ચઉદમા શ્લોકમાં આ વાત જે મુજબ છે તે મુજબ સ્પષ્ટ થઈ જશે. I ! કાળપરિપાકની રાહ ન જુઓ (8 આધ્યાત્મિક ઉપનય :- “કાળ આપણા વર્તનાપર્યાય સ્વરૂપ છે' - એવું જાણીને “મારો સાધનાનો કાળ પાક્યો નથી, મારો મોક્ષનો કાળ પાકેલ નથી' – આવી ફરિયાદ કરવાના બદલે “આપણા હાથમાં આ જ કાળ ઉપરનું વર્ચસ્વ છે' - એવો નિર્ણય આધ્યાત્મિક દૃષ્ટિથી કરી મુક્તિમાર્ગની સાધના માટે કટિબદ્ધ બનવું જોઈએ. આપણા પર્યાયને સુધારવા એ આપણા હાથની વાત છે. આપણા પ્રણિધાન ઉપર તેનો આધાર છે. માટે “કાળપરિપાક નથી થયો” ઈત્યાદિ નામર્દાનગી છોડીને સાધનાનો ઉત્સાહ વધારવો એ જ આપણું અંગત કર્તવ્ય છે. આવો આધ્યાત્મિક બોધપાઠ આ શ્લોક દ્વારા મેળવવા યોગ્ય છે. આ બોધપાઠને અનુસરવાથી સૂત્રકૃતાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ દર્શાવેલો સર્વ બંધનમાંથી છુટકારાના સ્વભાવવાળો મોક્ષ સુલભ બને. (૧૦/૧૦) (લખી રાખો ડાયરીમાં....? • તપ વગેરેની સાધના સમૂહમાં સરળ બને. દેવ-ગુરુની ઉપાસના એકાકીને ચ સરળ છે. 1. जीवा अनन्तसङ्ख्या अनन्तगुणाः पुद्गला हि ततस्तु। धर्मत्रिकमेकैकं लोकप्रदेशप्रमः कालः।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy