________________
१०/८ • गगनोपदेशदर्शनम् ।
१४७५ पक्षपातं विमुच्याऽस्माभिरपि मैत्र्यादिभावितान्तःकरणेऽखिलजीवाः निष्कपटं समावेश्याः। यथा चाकाश-प द्रव्यं स्वस्मिन् सर्वद्रव्यसमावेशेऽपि न लिप्यते तथाऽस्माभिः अपि हृदयस्थसर्वजीवगोचरकामराग रा -स्नेहराग-दृष्टिरागादिलक्षणलेपशून्यतया भाव्यमित्युपदेशः। तदनुसरणेन च “जीव-कर्मवियोगश्च मोक्षः” म (સ્થા.ફૂ.૧/૭ પૃ./y.ર૬) થાનાવૃત્તિશતઃ સુત્તમ ચા/૧૦/૮ પોતાનામાં સમાવે છે, તેમ આપણે પણ કોઈ જાતના પક્ષપાત વિના સર્વ જીવોને મૈત્રી આદિ ભાવોથી ભાવિત સ્વહૃદયમાં સમાવવાનો પ્રામાણિકપણે પ્રયાસ કરવો જોઈએ. તથા આકાશ બધાને પોતાનામાં રાખવા છતાં કોઈનાથી લેવાતું નથી. તે સર્વદા અસંગ અને અલિપ્ત રહે છે. તેમ બધા જીવોને આપણા હૈયામાં રાખવા છતાં કામરાગ, સ્નેહરાગ કે દષ્ટિરાગ વગેરેથી આપણે લેપાઈ ન જઈએ તેની જાગૃતિ રાખવી જોઈએ. આવો આધ્યાત્મિક બોધપાઠ આ શ્લોક દ્વારા મેળવવા જેવો છે. તેને અનુસરવાથી એ સ્થાનાંગસૂત્રવ્યાખ્યામાં દર્શાવેલ જીવ-કર્મવિયોગસ્વરૂપ મોક્ષ સુલભ બને. (૧૦/૮)
(લખી રાખો ડાયરીમાં..૪ બીજાનો ઉપયોગ કરવાનું વલણ જાગે તો સાધના નિમ્ન સ્તરે પહોંચે છે. દા.ત. કપિલગુરુ મરિચી. ઉપાસનામાં તો સદા બીજાના ઉપયોગમાં આવવાનું વલણ છે. દા.ત. વૈયાવચ્ચી નદીષેણ. વાસના “અહમ્'પ્રેરિત હોય છે. ઉપાસના “અહંમ પ્રેરિત હોય છે;
આગળ વધીને તે સ્વયંભૂ બને છે. વિવેકના અભાવમાં સાધના અભિપ્રાયના સુખને મેળવી, અનુભૂતિના આનંદથી વંચિત રહે છે. દા.ત. કુંતલા દેવી. ઉપાસના સદા નિજાનંદની અનુભૂતિમાં ગળાડૂબ રહે છે. દા.ત. ઈલાયચીકુમારપ્રતિબોધક મુનિ.