________________
૨૦/૮
• आधारतावच्छेदकम् आकाशत्वम् । - ૨૪૬૨ “ફુદ પક્ષી, નૈદ પક્ષી” ઇત્યાદિ વ્યવહાર જ દેશ ભેદઈ હુઈ, તર્દશી અનુગત આકાશ જ પર્યવસન્ન હોઈ.
आलोकाऽभावेऽपि रात्रौ 'तत्रैव' इति प्रत्यभिज्ञानात्।।
वस्तुतो देशविशेषमेवाऽवच्छेदकतया प्रतीत्यैव ‘इह पक्षी, नेह पक्षी' इत्यादिव्यवहारो भवति । यद्देशविशेषमपेक्ष्य ‘इह पक्षी, नेह पक्षी' इत्यादिव्यवहारो भवति तद्देशि तु लाघवेन गगनमेकमेव द्रव्यमिति पर्यवस्यति, तस्याननुगतत्वे गौरवात् ।
ननु ‘इह पक्षी, नेह पक्षी' इत्यादिव्यवहारे मूर्त्तद्रव्याभावस्यैव तदाधारत्वेन प्रतीतिरिति ज છતાં આલોત્વસામાન્યરૂપે આલોકને પક્ષીના આધારસ્વરૂપે ઉપરોક્ત પ્રતીતિનો વિષય માનવામાં ઉપરોક્ત પ્રત્યભિજ્ઞા બાધિત થતી નથી. આનું કારણ એ છે કે તે સમયે થનારી પ્રત્યભિજ્ઞાનો અર્થ એટલો જ થશે કે “અત્યારે પણ આલોકમાં = પ્રકાશમાં જ પક્ષી છે.” તથા આવો અર્થ સ્વીકારવામાં કોઈ અસંગતિ નથી. કેમ કે “આલોક' પદાર્થ ત્યાં વિદ્યમાન છે.
ર આલોકત્વ આધારતાઅવચ્છેદક નથી ? સમાધાન :- (કન્નોવા.) તમારી આ દલીલ વ્યાજબી નથી. કારણ કે દિવસે જ્યાં પક્ષી દેખાયેલ હતું ત્યાં રાત્રે પ્રકાશનો અભાવ હોવા છતાં પણ જો પક્ષીના અવાજથી કે પાંખોના ફફડાટાદિ દ્વારા તે સ્થાનમાં પક્ષીનો ખ્યાલ આવે તો પક્ષીના આધારરૂપ દેશમાં આ રૂપે પ્રત્યભિજ્ઞા થાય છે કે “દિવસે
જ્યાં પક્ષી હતું ત્યાં જ અત્યારે રાત્રે પણ પક્ષી હાજર છે.” તેથી ઉપરોક્ત પ્રત્યભિજ્ઞાનો વિષય આલોકત્વઅવચ્છિન્નને માનવામાં તે પ્રત્યભિજ્ઞાની જ સંગતિ થઈ નહિ શકે. કારણ કે, રાત્રિના સમયે પંખી આલોકસામાન્યમાં રહેતું નથી. ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રકાશ જ હાજર નથી તો પ્રકાશ ત્યારે પક્ષીનો કે આધાર કઈ રીતે બની શકે ?
છે. લાઘવથી આકાશની સિદ્ધિ છે. (વસ્તુ) વાસ્તવમાં તો દેશવિશેષનું અવચ્છેદકરૂપે પ્રતીતિમાં અવગાહન કરીને જ “અહીં પક્ષી છે. ત્યાં પક્ષી નથી” - ઈત્યાદિ વ્યવહાર થાય છે. જે દેશવિશેષની અપેક્ષાએ “અહીં પક્ષી છે. ત્યાં પક્ષી નથી” - ઈત્યાદિ વ્યવહાર થાય છે તે દેશ-પ્રદેશયુક્ત દ્રવ્ય તો લાઘવથી એક ગગન જ છે - તેવું ફલિત થાય છે. કારણ કે આધારભૂત દ્રવ્યને અનનુગત-અનેક માનવામાં ગૌરવ છે. આમ
અહીં પક્ષી છે” - ઈત્યાદિ વાક્યપ્રયોગમાં નિમિત્ત બનનાર પ્રતીતિને પક્ષીઆધારતાના અવચ્છેદકરૂપે દેશવિશેષની ગ્રાહક માનવાથી દેશ-પ્રદેશયુક્ત એક અનુગત નિત્ય આકાશદ્રવ્યની લાઘવ સહકારથી સિદ્ધિ થાય છે.
પૂર્વપક્ષ :- (ન.) “અહીં પક્ષી છે, અહીં પક્ષી નથી” - ઈત્યાદિ વ્યવહારમાં મૂર્તિદ્રવ્યનો અભાવ જ પક્ષીના આધાર તરીકે પ્રતીત થાય છે. તેથી મૂર્તદ્રવ્યાભાવને જ પક્ષીના આધાર તરીકે ઉપરોક્ત જ કો.(૯+૧૦+૧૧)માં ‘જ નથી. • પુસ્તકોમાં “ભેદ પાઠ. લી.(૧)માં “નયદેશ” અશુદ્ધ પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. જે પા.માં “તદ્દેશાનુ....” પાઠ છે.