SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ १४४४ ० सिद्धानाम् ऊर्ध्वगत्यविरामाऽऽपादनम् । ધર્માસ્તિકાય દ્રવ્યનઈ વિષઈ પ્રમાણ કહઈ છઈ - સહજ ઊર્ધ્વગતિગામી મુક્તનઈ, વિના ધર્મ પ્રતિબંધ; ગગનિ અનંતઈ રે કહિ નવિ કલઈ, ફિરવા રસનો રે ધંધ /૧૦/દી (૧૬૭) સમ. જો ગતિનઈ વિષઈ (ધર્મ ) ધર્માસ્તિકાય દ્રવ્યનો પ્રતિબંધ કહેતાં નિયમ (વિના=) ન હોઈ, તો સહજઈ ઊર્ધ્વગતિગામી જે મુક્ત કહિઈ સિદ્ધ, તેહનઈ “એક સમયઈ લોકાગ્રે જાઈ” એહવઈ સ્વભાવઇ અનંતઈ ગગનઈ જતાં હજી લગઈ ફિરવાના રસનો ધંધ નટલ), જે માટઈ અનંતલોકાકાશપ્રમાણ અલોકાકાશ છઈ. ___ लक्षणनिरूपणाऽवसरे गतिकारणतावच्छेदकाश्रयविधया अनुमानादिप्रमाणेन प्रसाधितस्य धर्मास्तिकायस्याऽनभ्युपगमे बाधकं प्रमाणमुपदर्श्यते - 'स्वत' इति । स्वत ऊर्ध्वगतौ मुक्ते धर्मकारणतां विना। કર્ણાત્યવિરામ થાત્ સ્થાનત્તવતો યુવા/દ્દા प्रकृते दण्डान्वयस्त्वेवम् – धर्मकारणतां विना मुक्ते स्वतः ऊर्ध्वगतौ (स्वीक्रियमाणायां) ध्रुवम् * કર્તુત્યવિરામ: રચાતું, વસ્ત્ર અનન્તત્વતઃ II૧૦/દ્દા । अथ धर्मकारणतां = धर्मास्तिकायद्रव्यगतां गत्यपेक्षाकारणतां विना अखिलकर्ममुक्तो जीवः णि स्वतः एव एकेन समयेन अस्पृशद्गत्या गच्छति इति चेत् ? न, इत्थं मुक्ते = मुक्तात्मनि स्वतः = सहजतः ऊर्ध्वगतौ स्वीक्रियमाणायां सत्यां मुक्तात्मनो ध्रुवं = नियमेन ऊर्ध्वगत्यविरामः = अद्यापि ऊर्ध्वगमनाऽविश्रामः स्यात्, खस्य = अलोकाकाशस्य अनन्तत्वतः = अनन्तलोकाकाश અવતરણિકા :- ધર્માસ્તિકાયનું લક્ષણ બતાવવાના અવસરે ગતિકારણતાઅવચ્છેદકના આશ્રય તરીકે અનુમાન વગેરે પ્રમાણથી સિદ્ધ કરેલ ધર્માસ્તિકાયના અસ્વીકારમાં બાધક પ્રમાણ જણાવાય છે : ધર્માસ્તિકાયના અસ્વીકારમાં બાધ છે શ્લોકાર્થ :- ધર્માસ્તિકાય દ્રવ્યની કારણતા સ્વીકારવામાં ન આવે અને મુક્તાત્મા પોતાની જાતે છે જ ઊર્ધ્વગતિ કરે છે - તેવું માનવામાં આવે તો ચોક્કસ ઊર્ધ્વગતિ ક્યારેય પણ અટકશે નહિ. કારણ કે આકાશ તો અનન્ત છે. (તેથી સિદ્ધગતિમાં અધર્માસ્તિકાય અપેક્ષાકારણ સિદ્ધ થાય છે.) (૧૦/૬) Cી વ્યાખ્યાર્થ - “ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિ પ્રત્યે અપેક્ષાકારણ છે - એવું માન્યા વિના “સર્વકર્મમુક્ત જીવ સ્વતઃ જ એક સમયમાં અસ્પૃશદ્ગતિથી સિદ્ધશિલાએ પહોંચે છે' - આવું માનવામાં શું વાંધો?” આવી દલીલ કરવી વ્યાજબી નથી. કારણ કે આ રીતે “મુક્તાત્મા પોતાની જાતે જ ઊર્ધ્વગતિ કરે છે' - તેવું સ્વીકારવામાં આવે તો નિયમા મુક્તાત્મા અવિરતપણે હજુ પણ ઊર્ધ્વગતિ કરે જ રાખશે. મુક્તાત્માની ઊર્ધ્વગતિ ક્યારેય અટકશે જ નહિ, મુક્તાત્મા ઉપર-ઉપર ફરવાના રસનો ધંધો બંધ કરશે જ નહિ. કારણ કે અલોકાકાશ તો અનંત લોકાકાશપ્રમાણ વિશાળ છે. પ્રસ્તુતમાં ભગવતીસૂત્રનું વચન • આ.(૧)માં “મુક્ત જીવનૈ” પાઠ. # કો.(૧)માં ‘નવિ વિના ધર્મ બંધ.. નવિ મલઈ.. ફિરવા તેહનો રે..' પાઠ. જ પુસ્તકોમાં ‘લોકાગ’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ૪B(૨)માં ‘ન નથી...ચિહ્નયમધ્યવર્તી પાઠ કો. (૧૪)માં નથી.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy