________________
१०/५
* सिद्धानामपि अधर्मास्तिकायोपकृतत्वम्
अस्मान् उपकुरुतः इति न विस्मर्तव्यमात्मार्थिना । “सर्वकर्माऽपगमाऽऽविर्भूतचैतन्यसुखस्वभावात्मस्वरूपस्य प मोक्षस्य” (स.त.३/६३/पृ. ७३७) सम्मतितर्कवृत्तिदर्शितस्य लाभे सिद्धावस्थायामपि अनन्तस्थितिः अधर्मास्तिकायप्रयुक्तेति कृतज्ञैः चेतसि कर्तव्यम् ।
म
प्रकृतार्थे “कालमणंतमधम्मोपग्गहिदो ठादि गयणमोगाढो । सो उवकारो इट्ठो ठिदिसभावो ण जीवाणं ।।” (મ.બા.૨૧૩૬/મા-૨/પૃ.૧૮૩૮) તિ માવતી ગારાધના ન વિસ્મર્તવ્યા||૧૦|||
शे
રહેલ છે. આ વાત સાધકની નજર બહાર નીકળી જવી ન જોઈએ. આ રીતે આ બન્ને દ્રવ્યોનો આધ્યાત્મિક ઉપકાર ખ્યાલમાં રાખવાનો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. ‘સર્વ કર્મોનો નાશ થવાથી પ્રગટ થયેલ ચૈતન્યસ્વભાવમય અને સુખસ્વભાવમય આત્મા એ જ મોક્ષ છે' આવું સમ્મતિતર્કવ્યાખ્યામાં દર્શાવેલ છે. તે મોક્ષ મળે ત્યારે સિદ્ધદશામાં પણ લોકાગ્રભાગે અનંતકાલીન સ્થિતિ અધર્માસ્તિકાયપ્રયુક્ત છે આ વાત કૃતજ્ઞ સાધકોએ મનમાં રાખવા જેવી છે. છ મોક્ષમાં પણ અધર્માસ્તિકાય ઉપકારી છે
-
લખી રાખો ડાયરીમાં...જ
શંકા અને સક્રિયતા સ્વરૂપ બે વિશાળ પાંખ હોવા છતાં બુદ્ધિ શાહમૃગની જેમ અધ્યાત્મ જગતમાં બહુ ઉડવા માટે અસમર્થ છે.
१४४३
જ્ઞાન અને ચારિત્ર સ્વરૂપ બે પાંખ દ્વારા શ્રદ્ધા હંસની જેમ અધ્યાત્મ જગતમાં સરળતાથી ઉડે છે.
ર
(પ્ર.) પ્રસ્તુત બાબતમાં ભગવતીઆરાધના ગ્રંથની એક ગાથા ભૂલવા જેવી નથી. ત્યાં દિગંબર શિવાર્યજીએ (= શિવકોટિ આચાર્યએ) જણાવેલ છે કે “લોકાગ્રઆકાશભાગમાં અનંત કાલ સુધી અધર્માસ્તિકાયથી ઉપકૃત થયેલ સિદ્ધ ભગવંત સ્થિર રહે છે. સિદ્ધદશામાં પણ અધર્માસ્તિકાયનો આ ઉપકાર શાસ્ત્રકારોને માન્ય છે. કારણ કે જીવનો સ્વતઃ સ્થિતિ સ્વભાવ નથી.” જેમ આત્માનો ચૈતન્યસ્વભાવ કોઈની પણ સહાય વિના છે, તેમ કોઈની પણ સહાય વિના સ્થિતિ કરવાનો સ્વભાવ જીવનો નથી. આ અપેક્ષાએ ‘જીવનો સ્વભાવ સ્થિતિ નથી’ એવું શિવાર્યવચન ઘટાવવું. (૧૦/૫)
1. कालमनन्तमधर्मोपगृहीतः तिष्ठति गगनमवगाढः । स उपकार इष्टः स्थितिस्वभावो न जीवानाम् ।।
-
Attract