SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ १०/५ • सर्वकर्मक्षयजन्य: ऊर्ध्वगतिपरिणामः । १४३९ વંથળછેયાયાપુ, () નિરિંથાયા), (૬) પુદ્ગણોને કમ્પસ પતી જ્ઞાતિ” (મ.ફૂ.૭/૧/પ્રશ્ન-99) इति भगवतीसूत्रवचनात् । तदुक्तं तत्त्वार्थसूत्रेऽपि “पूर्वप्रयोगात्, असङ्गत्वात्, बन्धच्छेदात्, तथागतिપરિણામઘુ તત્ તિઃ” (ત.ફૂ.૩૦/૬) તિા न च ऊर्ध्वगतिपरिणाम एव कर्मरहितस्याऽसिद्ध इति शङ्कनीयम्, यतः “यथा हि समस्तकर्मक्षयाद् अपूर्वं सिद्धत्वपरिणामं जीवः समासादयति तथा ऊर्ध्वगतिपरिणाममपि" (વિ.મ.મી.૭૮૪૪ મ.વૃ) રૂતિ વિશેષાવયમાધ્યમનધારવૃત્ત વ્યરુમ્ | यथोक्तम् आवश्यकनियुक्तौ पूर्वप्रयोगादिहेतुकसिद्धगतिसमर्थनकृते सोदाहरणं “लाउअ एरंडफले कृ अग्गी धूमे उसू धणुविमुक्के । गइ पुव्वपओगेणं एवं सिद्धाणवि गईओ।।” (आ.नि.९५७) इति । स्थितिपरिणामाच्च तेषां स्थितिः। तत्र च तयोरेवापेक्षाकारणत्वमिति लाघवात्सिद्धम् । न चोर्ध्वाऽधःप्रभृतिगतिषु तत्तद्गतिपरिणतद्रव्याणामेव अपेक्षाकारणतास्त्विति शङ्कनीयम्, ઉત્તર :- “હે ગૌતમ ! (૧) નિઃસંગતાના લીધે, (૨) નિરંજનપણાના (= નીરાગતાના) લીધે, (૩) ગતિપરિણામથી, (૪) બંધનનો છેદ થવાથી, (૫) નિરિધનપણાથી (= કર્મરૂપી ઈંધનથી છૂટવાના લીધે) અને (૬) પૂર્વપ્રયોગથી કર્મરહિત જીવની ગતિ બતાવેલી છે. તેથી જ તત્ત્વાર્થસૂત્રમાં શ્રીઉમાસ્વાતિજી મહારાજે પણ જણાવેલ છે કે “(૧) પૂર્વ પ્રયોગથી, (૨) અસંગપણાથી, (૩) કર્માદિ બંધનોનો વિચ્છેદ થવાથી તેમજ (૪) તથાવિધ ગતિપરિણામથી સિદ્ધ ભગવંતોની ગતિ થાય છે.' જિજ્ઞાસા :- (૪) કર્મરહિત એવા સિદ્ધ ભગવંતમાં ઊર્ધ્વગતિ પરિણામ જ અમારી સમજણમાં આવતો નથી. અમારા મતે સૌપ્રથમ તે જ અસિદ્ધ છે. * કર્મક્ષચનિમિત્તે સિદ્ધમાં ઊર્ધ્વગતિપરિણામ # સમાધાન :- (વ.) તમારી જિજ્ઞાસાના સમાધાન માટે વિશેષાવશ્યકભાષ્યમલધારવ્યાખ્યામાં જણાવેલ છે કે “જેમ સમસ્ત કર્મના ક્ષયથી અપૂર્વ સિદ્ધત્વપરિણામને જીવ પ્રાપ્ત કરે છે, તેમ સર્વકર્મનાશથી ઊર્ધ્વગતિપરિણામને પણ મેળવે છે.” ૪ સિદ્ધગતિ માટે ઉદાહરણ પ્રદર્શન જ (ચો.) આવશ્યકનિયુક્તિ ગ્રંથમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ ‘પૂર્વપ્રયોગ' નામના હેતુથી સિદ્ધગતિનું સમર્થન કરવા માટે જણાવેલ છે કે “(૧) તુંબડું, (૨) એરંડિયાનું ફળ, (૩) અગ્નિ, (૪) ધૂમાડો, (૫) ધનુષ્યમાંથી છૂટેલ બાણ - આ પાંચેયની ગતિની જેમ સિદ્ધ ભગવંતોની પણ પૂર્વપ્રયોગથી ગતિ પ્રવર્તે છે.” પાંચેય ઉદાહરણ સ્પષ્ટ જ છે. તે જ રીતે સ્થિતિ પરિણામના લીધે સિદ્ધ ભગવંતોની સિદ્ધશિલાની ઉપર લોકાગ્રભાગે સાદિ-અનંત કાળ સુધી સ્થિરતા રહે છે. તથા તે ગતિ અને સ્થિતિ પ્રત્યે ક્રમશઃ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્ય કારણ છે - આવું લાઘવ પ્રમાણથી સિદ્ધ થાય છે. (ચો.) “ઉપર-નીચે જુદી જુદી ગતિ વગેરે પ્રત્યે તે તે ગતિપરિણત દ્રવ્યો જ ફક્ત અપેક્ષાકારણ છે' - એવું માનવામાં આવે તો તત્ તત્ ગતિપરિણતત્વને કારણતાઅવચ્છેદક ધર્મ તરીકે માન્ય કરવાથી 1. अलाबुः एरण्डफलम् अग्निः धूम इषुः धनुर्विमुक्तः। गतिः पूर्वप्रयोगेण एवं सिद्धानामपि गतयः।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy