________________
१४३८ ० सिद्धगतिकारणताविचारः ।
१०/५ ન, કર્તુત્વ પરમાવાનામો નાગચુપચ્છતા ક્રિયાકાં દિ નૈચ દ્રવ્યચાડમિત્તિ નિનૈઃ II” (ગ.સી. . १८/९८) इति अध्यात्मसारानुसारेण निश्चयतः अन्यधर्मस्य अन्यत्र क्रियारम्भे सामर्थ्याऽभावात्,
सिद्धगत्यादौ व्यभिचाराच्च । यदाह – “सिद्धानां पुण्याऽपुण्याऽत्ययेऽपि गति-स्थितिदर्शनाद्” (त.सू.५/ 9૭/રા.વા.રૂ૭-૪૦) તિ તત્ત્વાર્થનવર્સિવ વિદ્યાર્થા .
पुण्यादिकर्मविरहेऽपि निःसङ्गतादिना सिद्धगतेः अभ्युपगमो नो मते, “कहं णं भंते ! સવમ્પસ ની પન્નાથતિ ? જોયા ! (૧) નિસંડયા, (૨) નિરTITU, (૩) અતિપરિણામે, (૪)
જ એક વસ્તુનો ગુણધર્મ અન્યત્ર કાર્ચઅજનક છે જૈન :- () ના, તમારી આ વાત બરાબર નથી. કારણ કે અધ્યાત્મસારમાં જણાવેલ છે કે “નિશ્ચયનય (ઋજુસૂત્રનય) પરભાવોનું કર્તુત્વ માનતો નથી. કારણ કે એક દ્રવ્ય બે ઠેકાણે ક્રિયાને ન કરે - તેવું જિનેશ્વરોને માન્ય છે.” તે મુજબ નિશ્ચયથી જે વ્યક્તિ પાસે અદૃષ્ટ વગેરે જે ગુણધર્મ રહેલ હોય તે ગુણધર્મ તે જ વ્યક્તિમાં કોઈક ક્રિયા વગેરે ઉત્પન્ન કરવા માટે સમર્થ છે. એક જીવમાં રહેલ પુણ્યાદિ કર્મ બીજી વ્યક્તિમાં ક્રિયાને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ધરાવતું નથી. બાકી તો “એકના પાપથી બધા જીવો નરકમાં જાય અથવા એક જીવના પુણ્યથી બધા જીવ સ્વર્ગમાં જાય'... ઈત્યાદિ કલ્પનાને પણ રોકી નહિ શકાય. તેથી “આત્મામાં રહેલ પુણ્યાદિ અદષ્ટ દ્વારા પુદ્ગલમાં ગતિ-સ્થિતિ ઉત્પન્ન થાય છે' - આવી તૈયાયિકની કલ્પના વ્યાજબી નથી.
કફ સિદ્ધગતિ-રિસ્થતિવિચાર - (સિદ્ધ) વળી, પુણ્ય-પાપસ્વરૂપ અદષ્ટ જ તમામ ગતિ-સ્થિતિ પ્રત્યે કારણ છે' - એવું માનવામાં [ આવે તો જે સાધક તમામ પુણ્ય-પાપ કર્મનો ક્ષય કરીને મોક્ષમાં જાય છે અને ત્યાં સાદિ-અનંત કાળ
માટે સ્થિતિ કરે છે તે જીવની ગતિમાં અને સ્થિતિમાં અષ્ટગત અપેક્ષાકારણતાસામાન્ય પુનઃ વ્યતિરેકવ્યભિચારગ્રસ્ત બનશે. કારણ કે “સિદ્ધ ભગવંત તો તમામ પુણ્ય કર્મથી અને પાપ કર્મથી રહિત છે. તેમ છતાં સિદ્ધગતિ-સ્થિતિસ્વરૂપ કાર્ય, તમે માનેલ કારણ વિના, ઉત્પન્ન થવાથી વ્યતિરેક વ્યભિચાર સ્પષ્ટ છે. “સંસારી જીવના અદષ્ટથી સિદ્ધોની ગતિ-સ્થિતિ ઉત્પન્ન થાય છે' - તેવી કલ્પના તો કરી જ શકાતી નથી. બાકી તો સિદ્ધ ભગવંત સતત ગતિ કર્યા જ કરશે. આમ ‘જીવની અને પુદ્ગલની ગતિ અને સ્થિતિ માટે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યની કલ્પના આવશ્યક જ છે' - તેવું સિદ્ધ થાય છે.” આ પ્રમાણે તત્ત્વાર્થરાજવાર્તિક ગ્રંથમાં દિગંબરાચાર્ય અકલંકસ્વામીએ જણાવેલ છે.
0 સિદ્ધગતિના છ કારણો છે, (Tખ્યાતિ) સિદ્ધ ભગવંતોમાં પુણ્ય-પાપ કર્મ ન હોવા છતાં નિઃસંગતા વગેરેના નિમિત્તે સિદ્ધની ગતિ અમારા મતમાં સ્વીકારવામાં આવે છે. કારણ કે ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરરૂપે જણાવેલ છે કે :
પ્રશ્ન :- “હે ભગવંત ! કર્મશૂન્ય જીવની ગતિ ક્યા કારણે બતાવેલી છે ?'
1. વર્ષ નં મદ્રત્ત ! સંવર્મળ: તિઃ પ્રજ્ઞાયતે ? શૌતમ ! નિ:સતિયા, નિરતિયા, જતિપરિમેન, વશ્વનછેનતથી, ५निरिन्धनतया, पूर्वप्रयोगेण अकर्मणः गतिः प्रज्ञायते।