SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ स १४२६ * स्थितिसामान्यकारणतामीमांसा ઈમ હિવઈં અધર્માસ્તિકાયનું લક્ષણ કહઈં છÛ – થિતિપરિણામી રે પુદ્ગલ-જીવની, થિતિનો હેતુ અધર્મ; સવિસાધારણ ગતિ-થિતિહેતુતા, દોઈ દ્રવ્યનો રે ધર્મ ।।૧૦/૫॥ (૧૬૬) સમ. સ્થિતિપરિણામી જે પુદ્ગલ-જીવ દ્રવ્ય, તેહોની સ્થિતિનો હેતુ કહિઈ અપેક્ષાકારણ જે દ્રવ્ય, તે (અધર્મ=) અધર્માસ્તિકાય જાણવો. * ગદ્દો ટાળનવધળો' (ઉત્ત.૨૮/૬) કૃતિ વચનાત્* साम्प्रतमधर्मास्तिकायलक्षणमाविष्करोति- 'अधर्मे 'ति । अधर्मद्रव्यजन्येष्टा पुद्गल - जीवयोस्थितिः । गतेः सामान्यहेतुत्वं धर्मेऽधर्मे स्थिते: तथा । । १०/५ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - पुद्गल - जीवयोः स्थितिः अधर्मद्रव्यजन्या इष्टा । (यथा) गतेः સામાન્યહેતુત્વ ધર્મો તથા સ્થિતેઃ (સામાન્યહેતુત્વમ્) અધર્મે (સિધ્ધતિ) ।।૧૦/૧|| = णि. 1 पुद्गल-जीवयोः द्वयोरेव द्रव्ययोः स्थितिः कार्यत्वाऽऽक्रान्ता भवति व्यवहारनयानुसारेण, न तु गगनादेः । सा च पुद्गल - जीवस्थितिः अधर्मद्रव्यजन्या अधर्मास्तिकायद्रव्यजनिता शास्त्रकृताम् દૃષ્ટા તદ્રુમ્ ઉત્તરાધ્યયનસૂત્રે “બ્રહમ્મો ટાળવવો” (ઉત્ત.૨૮/૬) કૃતિ। શ્રીશાન્તિસૂરિષ્કૃતતવૃત્તિका लेशस्त्वेवम् “अधर्मः स्थानं तल्लक्षणम् अस्येति स्थानलक्षणः । स हि स्थितिपरिणतानां जीव- पुद्गलानां स्थितिलक्षणकार्यं प्रति अपेक्षाकारणत्वेन व्याप्रियते इति तेनैव लक्ष्य અવતરણિકા :- ધર્માસ્તિકાયના નિરૂપણ બાદ ગ્રંથકારશ્રી અધર્માસ્તિકાયના લક્ષણને દર્શાવે છેઃ# અધર્માસ્તિકાય દ્રવ્યની પ્રરૂપણા अधर्मास्तिकायः स्थितिः - શ્લોકાર્થ :- અધર્માસ્તિકાય દ્રવ્યથી પુદ્ગલની અને જીવની સ્થિતિ સ્થિરતા ઉત્પન્ન થાય છે આ પ્રમાણે માન્ય છે. જે રીતે ગતિનું સામાન્ય કારણ ધર્માસ્તિકાય છે તે રીતે સ્થિતિનું સામાન્ય શું કારણ અધર્માસ્તિકાય છે. (૧૦/૫) આ બે જ દ્રવ્યની સ્થિતિ કાર્યસ્વરૂપ ... = વ્યાખ્યાર્થ ::- વ્યવહારનયના મંતવ્ય મુજબ પુદ્ગલ અને જીવ = જન્ય હોય છે. આકાશ વગેરે દ્રવ્યની સ્થિતિ તો અકાર્ય નિત્ય છે. તેથી ‘પુદ્ગલ અને જીવ દ્રવ્યની જે સ્થિતિ છે તે અધર્માસ્તિકાય દ્રવ્યથી ઉત્પન્ન થાય છે' - એવું શાસ્ત્રકારોને ઈષ્ટ છે. તેથી ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલ છે કે “અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થાન છે.” પ્રસ્તુત બાબતની સ્પષ્ટતા કરતા શ્રીશાંતિસૂરિજી મહારાજાએ ઉત્તરાધ્યયન બૃહવૃત્તિમાં જે કહ્યું છે, તેનો ઉપયોગી અંશ આ મુજબ જાણવો. “સ્થિતિ સ્થાન એ અધર્મનું અધર્માસ્તિકાયનું લક્ષણ છે. સ્થિતિ પરિણામથી પરિણમેલા જીવની અને પુદ્ગલોની સ્થિતિસ્વરૂપ કાર્ય પ્રત્યે અપેક્ષાકારણરૂપે અધર્માસ્તિકાય પ્રવૃત્ત થાય છે. તેથી સ્થિતિસ્વરૂપ = = = १०/५ = - = ૪ મો.(૨)માં ‘તિથિનો’ પાઠ. જી મ.માં ‘પુગ' અશુદ્ધ પાઠ. કો.(૮+૯+૧૧) + આ.(૧)નો પાઠ લીધો છે. • આ.(૧)માં પાઠ છે - ‘સ્થિતિ હેતુ અધર્માસ્તિકાય છે. સર્વ સાધારણ ૨ દ્રવ્યગતિ-સ્થિતિ ૫ દ્રવ્યનઈં કરઈ છઈ.’ * * ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત પાલિ.માં છે. 1. ધર્મ: સ્થાન ક્ષ:/
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy