________________
૨૦/૪
* द्रव्य-क्षेत्र - कालादितो धर्मास्तिकायवर्णनम्
१४२५
खेत्तओ णं लोगप्पमाणमेत्ते । कालओ न कयावि न आसि, न कयाइ नत्थि, जाव निच्चे । भावओ अवणे, ગાંધે, ગરસે, ગાસે। ગુજો મનુને ।” (મ.મૂ., શ.૨, ૩.૧૦, સૂ.૧૧૮) ત્ત્તમુત્તમ્ |
इह द्रव्यानुयोगतर्कणायां मूलश्लोके तद्वृत्तौ च बहु स्खलितं तद् विमृश्यं विबुधैः । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अस्मदीयान्तःकरणाऽशुद्धाऽध्यवसायाः शुद्धतामापद्यन्ते, वाग्योगश्च प्रशस्ततया अस्खलिततया च प्रवर्तते, कायेन च जिनाज्ञानुसारेण सदनुष्ठान-यतनादिः शे परिपाल्यते तत्र भगवतीसूत्रानुसारेण धर्मास्तिकाय उपष्टम्भको भवतीति न विस्मर्तव्यम् । इत्थं धर्मास्तिकायोपकारस्मरणतः कृतज्ञतागुणो विशुध्यति । ततश्च सप्तदशविधसंयमगतः मानसिकः Y अजीवसंयमोऽपि विशुध्यति । एतादृशः सूक्ष्म उपदेशोऽत्र लभ्यते । ततश्च “ अशेषकर्मवियोगलक्षण मोक्षः” (स.त.भाग-५/काण्ड-३/गा.६३/पृ.७३७) इति सम्मतितर्कवृत्तिदर्शितो मोक्षः प्रत्यासन्नः भवेत् का ||૧૦|૪||
બતાવાયેલ છે. તે આ રીતે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને ગુણથી. (૧) દ્રવ્યથી ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે. (૨) ક્ષેત્રથી ધર્માસ્તિકાય દ્રવ્ય કેવલ ચૌદ રાજલોક પ્રમાણ છે. (૩) કાળની અપેક્ષાએ ક્યારેય પણ ધર્માસ્તિકાય દ્રવ્ય ન હતું તેવું નથી. તથા ક્યારેય પણ ધર્માસ્તિકાય નહિ હોય તેવું નથી. યાવત્ ધર્માસ્તિકાય દ્રવ્ય કાળની અપેક્ષાએ નિત્ય છે. (૪) ભાવની અપેક્ષાએ ધર્માસ્તિકાય દ્રવ્ય વર્ણશૂન્ય, ગંધશૂન્ય, રસશૂન્ય અને સ્પર્શશૂન્ય છે. તથા (૫) ગુણની કાર્યની અપેક્ષાએ ગમનકાર્યવાળું (= ગમન જેનું કાર્ય છે તેવું) ધર્માસ્તિકાય દ્રવ્ય છે.'
=
(F.) પ્રસ્તુત સ્થળે દ્રવ્યાનુયોગ તર્કણા ગ્રંથમાં મૂળ શ્લોકમાં અને તેની વ્યાખ્યામાં ઘણી સ્ખલના ભોજકવિ દ્વારા થયેલી છે. તેની વિચારણા પંડિતોએ સ્વયમેવ કરી લેવી.
रा
01
છે ધર્માસ્તિકાયનું ઋણ સ્વીકારીએ છુ
遇
આધ્યાત્મિક ઉપનય :- આપણા મનના ભાવો અશુદ્ધમાંથી શુદ્ધ બને, સુંદર મજાના વચનયોગો અસ્ખલિતપણે પ્રવર્તે તથા કાયાથી જિનાજ્ઞા મુજબ સુંદર મજાનું આચારપાલન, જયણાનું પાલન વગેરે થાય તેમાં ધર્માસ્તિકાય દ્રવ્ય પણ સહાય કરે છે. ભગવતીસૂત્રમાં આ વાત જણાવી છે. આ વાત આપણા મગજની બહાર નીકળવી ન જોઈએ. આ રીતે ધર્માસ્તિકાય દ્રવ્યનું ઋણ સ્વીકારીને કૃતજ્ઞતા ગુણને આપણે વધુ વિશુદ્ધ બનાવીએ તો સત્તર પ્રકારના સંયમમાંથી અજીવસંબંધી માનસિક સંયમ વિશુદ્ધ બને. આવો સૂક્ષ્મબુદ્ધિગમ્ય આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત કરવા જેવો છે. તે વિશુદ્ધ સંયમના કારણે સમ્મતિતર્કવ્યાખ્યામાં દર્શાવેલ સર્વકર્મવિયોગસ્વરૂપ મોક્ષ નજીક આવે. (૧૦/૪)
લખી રાખો ડાયરીમાં.....S
• બુદ્ધિ અતૃપ્ત તૃષ્ણાના શરણે જાય છે.
શ્રદ્ધા પરમ તૃપ્તિની શરણાગતિ સ્વીકારે છે.