________________
• भावसम्यक्त्वस्वरूपद्योतनम् ।
१०/२ એ સમકિત વિના સર્વ ક્રિયા ધંધરૂપ જાણવી. સમકિત વિના જે અગીતાર્થ તથા અગીતાર્થ નિશ્રિત સ્વ સ્વાભિનિવેશઈ હઠમાર્ગ પડિઆ છઈ, તે સર્વ જાતિઅંધ સરખા જાણવા. તે “ભલું” જાણી કરઈ છે, પણિ ભલું ન હોઈ.
ग्रन्थिभेद-द्रव्यानुयोगपरिशीलन-जिनोक्ततत्त्वश्रद्धानादिगोचरप्रयत्नोपेक्षया तत् = प्रतिमाशतकवृत्त्युक्तं (प्र.श.श्लो.१५ वृ.) रागादिरहितोपयोगरूपं भावसम्यक्त्वं प्रधानद्रव्यसम्यक्त्वं वा विना ये अगीतार्था अगीतार्थनिश्रिताश्च स्व-स्वोत्प्रेक्षितमोक्षमार्गाभिनिवेशेन हठमार्गस्थाः = हाठिकक्रियाकाण्डमार्गवर्तिनः तेषां जात्यन्धता = जन्मान्धता ध्रुवा = निश्चिता ज्ञेया, भावसम्यक्त्व-प्रधानद्रव्यसम्यक्त्वान्यतरઘટ્યુર્વિજત્વીત્ |
षट्खण्डागमधवलावृत्तौ वीरसेनाचार्येण “(१) तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्, (२) अथवा तत्त्वरुचिः - सम्यक्त्वम्, (३) अथवा प्रशम-संवेगाऽनुकम्पाऽऽस्तिक्याऽभिव्यक्तिलक्षणं सम्यक्त्वम्” (ष.ख.२/१/२ क्षुद्रकबन्ध -पृ.७) इत्येवं यत् सम्यग्दर्शनलक्षणं दर्शितं तदत्राऽनुसन्धेयम् । ___ न च स्वक्षयोपशमानुसारेण सुन्दरत्वप्रकारकबुद्ध्या शास्त्रोक्तशुद्धोञ्छ-तपश्चर्यादिक्रियाकरणे कथं ध्यन्धता ? शास्त्रदृष्टिसम्पन्नत्वाद् इति शङ्कनीयम्, કુંદકુંદસ્વામીએ જે કહેલું છે, તે વાત પણ પોતાના મનમાં સ્થિર રાખવી.
છે કિયાહઠી જન્માંધ છે. છે (ન્યિ.) ગ્રંથિભેદ, દ્રવ્યાનુયોગનું પરિશીલન, જિનોક્ત જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા વગેરે બાબતમાં સૌપ્રથમ પ્રયત્ન કરવો જોઈએ. તેવા પ્રયત્નની ઉપેક્ષા કરવાથી પ્રતિમાશતક ગ્રંથની વ્યાખ્યામાં મહોપાધ્યાયજી મહારાજે જણાવેલ રાગાદિ ભાવોથી શૂન્ય નિષ્કષાયઉપયોગસ્વરૂપ ભાવસમકિત તો મળતું નથી. પરંતુ તેની દઢ ભૂમિકાસ્વરૂપ પ્રધાન દ્રવ્યસમકિત પણ નિષ્પન્ન થતું નથી. તેથી તેવા ભાવસમકિત વિના અથવા તો પ્રધાનદ્રવ્યસમકિત વિના જે અગીતાર્થ મહાત્માઓ તથા અગીતાર્થનિશ્રિત સાધકો પોતપોતાની માન્યતાથી કલ્પેલા મોક્ષમાર્ગના અભિનિવેશથી = કદાગ્રહથી હઠમાર્ગમાં રહેલા છે, અર્થાત્ હઠપૂર્વક ક્રિયાકાંડના માર્ગમાં રહેલા છે તે સાધકો ચોક્કસ જન્માંધ છે - તેમ જાણવું. કેમ કે તેઓ ભાવસમ્યક્ત કે પ્રધાનદ્રવ્યસમ્યક્ત સ્વરૂપ ચક્ષુથી રહિત છે.
૪ સમકિતના ત્રણ સ્વરૂપ xx | (s.) પખંડાગમની ધવલા નામની વ્યાખ્યામાં વીરસેનાચાર્યએ સમ્યગ્દર્શનનું જ સ્વરૂપ દર્શાવેલ છે, તેનું અહીં અનુસંધાન કરવા જેવું છે. ત્યાં તેમણે જણાવેલ છે કે “(૧) તત્ત્વાર્થની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે. અથવા (૨) તત્ત્વરુચિ એ સમ્યગ્દર્શન છે. અથવા (૩) પ્રશમ, સંવેગ, (નિર્વેદ) અનુકંપા અને આસ્તિક્યની અભિવ્યક્તિ સ્વરૂપ સમ્યગ્દર્શન છે.”
શંકા :- (ન ઘ.) પોતાના ક્ષયોપશમ મુજબ અગીતાર્થ મહાત્માઓ કે અગીતાર્થનિશ્રિત સાધુઓ સુંદર બુદ્ધિથી શાસ્ત્રોક્ત ક્રિયા કરે તો તેમનામાં જન્માંધતા કે મતિઅંધતા કઈ રીતે આવી શકે ? મતલબ જ શાં.માં “અગીતાર્થ તથા પદ નથી. લી.(૪)નો પાઠ લીધો છે. • પુસ્તકોમાં “છે' પદ નથી. આ.(૧)માં છે.