SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ १०/२ १३९५ 'तु' रक्धारणे भवन्ति दानादिक्रिया अपि हु जायन्ते । यस्मात् कारणाद् एता अपि मुक्तिनिबन्धनाः । तस्मात् सम्यक्त्वे सत्येव पराः = प्राकृतत्वादवधारणे अवधारणे भवन्तीति प मोक्षफला एव = श्रेष्ठा एव च = शेषः । अयं भावः - चित्तानुरूपफलं सर्वव्यापाराणामिति मोक्षैकचित्तस्य सम्यग्दृष्टेः सर्वाः क्रिया मोक्षप्रापिकाः । उक्तं च “भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः । तस्य तत्सर्व एवेह योगो योगो हि भावतः । । " (યોવિન્તુ - ૨૦૩)” (વિ.પ્ર.૬/૨૦ રૃ.) કૃતિ। વિઘ્ન ‘સુદ્ધાગો’ રૂત્યંતસ્થાને ‘સહનાનો’ રૂતિ પાઠઃ। તંત્ર ચ‘સત્તાઃ” કૃત્યર્થઃ વ્હાર્યઃ। प्रकृते “તંતળવો દિ સાળિ કુંતિ તવ-નાળ-વરાડું” (આ.શ્રુ.૧/૬.૪/૩.૧/ ન.૨૨૨) કૃતિ आचाराङ्गनिर्युक्तिगाथाशकलं स्मर्तव्यम् । “सिज्झंति चरणरहिया दंसणरहिया न सिज्झति ( आ.नि.११७३) णि इति आवश्यकनिर्युक्तिगाथाशकलमपि न विस्मर्तव्यम् । “दंसणमूलो धम्मो उवइट्ठो जिणवरेहिं” (द.प्रा.२) का इति दर्शनप्राभृतगाथाशकलमपि स्वचेतसि निधेयम् । મોક્ષનિમિત્તભૂત = મોક્ષજનક જ થાય છે, તે કારણથી સમ્યક્ત્વ હોય તો જ દાન વગેરે ક્રિયાઓ શ્રેષ્ઠ જ બને છે. મૂળ ગાથામાં રહેલ ‘૩’ = ‘તુ’ શબ્દ તથા ‘દુ’ શબ્દ અવધારણમાં = ‘જ’ કાર અર્થમાં પ્રયોજાયેલ છે. ગાથાના ઉત્તરાર્ધમાં ‘મન્તિ’ ક્રિયાપદનો અધ્યાહાર કરવો. (અથવા ગાથાના પૂર્વાર્ધમાં રહેલ ‘ઢુંતિ’ ‘ભવન્તિ’ ક્રિયાપદને ગાથાના ઉત્તરાર્ધમાં પણ જોડવું.) વિંશિકાની ઉપરોક્ત ગાથાનો ભાવ એ છે કે દરેક ક્રિયાઓ હંમેશા ચિત્તના પરિણામ મુજબ જ ફળ આપે છે. સમ્યગ્દષ્ટિ જીવનું મન સદા મોક્ષમાં જ હોય છે. તેથી સમકિતી જીવ જે કોઈ ક્રિયાને કરે તે તમામ ક્રિયા મોક્ષપ્રાપક જ બને છે. તેથી શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જ યોગબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે ‘જેમણે ગ્રન્થિભેદ કરેલ છે તેવા ચતુર્થગુણસ્થાનવર્તી સમ્યગ્દષ્ટિ જીવનું મન જે કારણે પ્રાયઃ મોક્ષમાં હોય છે તથા શરી૨ સંસારમાં હોય છે. તે કારણે તેવા સમકિતીની બધી જ ક્રિયા અહીં યોગસ્વરૂપ બને છે. કારણ કે મોક્ષપ્રયોજક યોગ ખરેખર ભાવની અપેક્ષાએ બનતો હોય છે’ આ વાત અહીં ધ્યાનમાં રાખવી.” આ પ્રમાણે વર્તમાનકાલીન શ્રીકુલચન્દ્રસૂરિજીએ વ્યાખ્યા કરેલ છે. (સ્વ.) વિંશિકા પ્રકરણની ઉપરોક્ત ગાથાના પૂર્વાર્ધમાં ‘મુદ્ધાગો’ = ‘શુદ્ધા:’ આવા પદના સ્થાને ‘સહલાઓ’ ‘સત્તા’ આવો પાઠ છે. તેવો પાઠ જો માન્ય કરવામાં આવે તો ‘સફળ’ એવો અર્થ કરવો. તેથી તેવો પાઠ સ્વીકારવાથી એવો અર્થ પ્રાપ્ત થશે કે “દાન વગેરે ક્રિયાઓ સમકિત હોય = - = * सर्वव्यापाराणां चित्तानुरूपं फलम् = = = તો જ સફળ = સાર્થક થાય છે.” ગાથાનો ઉત્તરાર્ધ તો પૂર્વવત્ સમજવો. # દર્શન યોગસાફલ્યકારક : શ્રીભદ્રબાહુસ્વામીજી (પ્ર.) પ્રસ્તુતમાં આચારાંગસૂત્રનિયુક્તિની ગાથાનો એક અંશ યાદ કરવો. ત્યાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે “સમ્યગ્દર્શનવાળા જીવના તપ, જ્ઞાન અને ચારિત્ર સફળ થાય છે.” મતલબ કે સમ્યગ્દર્શન યોગસાફલ્યકારક છે. તેમજ “ચારિત્ર વગરના જીવો સિદ્ધ થાય છે પરંતુ સમ્યગ્દર્શન વગરના જીવો સિદ્ધ થતાં નથી.” આ પ્રમાણે આવશ્યકનિર્યુક્તિ ગાથાનો અંશ પણ અહીં ભૂલવા યોગ્ય નથી. તથા “જિનેશ્વર ભગવંતોએ સમ્યગ્દર્શનમૂલક એવા ધર્મનો ઉપદેશ કરેલો છે” આમ દર્શનપ્રામૃતમાં 1. दर्शनवतः हि सफलानि भवन्ति तपो - ज्ञान - चरणानि । 2. सिध्यन्ति चरणरहिताः दर्शनरहिताः न सिध्यन्ति । 3. दर्शनमूलो धर्मः उपदिष्टो जिनवरैः । Erites fr
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy