________________
१०/१ ० द्रव्यादिभेदप्रतिपादनप्रतिज्ञा
१३९१ હિવઈ દ્રવ્યગુણ-પર્યાયના જે પરમાર્થઈ ભેદ છઈ, તે *વિસ્તારીનઈ ભાખિઈ છઈ./૧૦/૧ (૨૮) “ત્તિ-સંધ્યા-વારન્વિતં દ્રવ્ય” ( ) રૂતિ વૈયાવરVIE | (२९) “द्रव्यत्वावच्छिन्नत्वे सति गुण-कर्मकाधेयतानिरूपिताऽधिकरणताशालि द्रव्यम्” ( ) इति नैयायिकाः। प
(३०) “भावकार्यसमवायिकारणं द्रव्यम्” ( ) इति वैशेषिकाः । (३१) “साक्षात्सम्बन्धेन इन्द्रियग्राह्यं દ્રવ્ય” ( ) રૂતિ વેવિત્' (૩૨) “zવ્યત્વધર્મેન વ્ય$fપૂતો છાર્થ = દ્રવ્યમ્() કૃતિ બન્યા
इत्थं स्वतन्त्र-समानतन्त्र-परतन्त्रसमन्वयेन द्रव्यलक्षणं यथायथं सुनय-प्रमाणाऽनुसारेण अवसेयम् ।
तत्र = दर्शितपदार्थमध्ये द्रव्यादिभेदाः = द्रव्य-गुण-पर्यायप्रकाराः यथागमम् = आगमानुसारेण हि = एव निरूप्यन्ते = प्रतिपाद्यन्ते अस्माभिः । 'द्रव्याणां कियन्तः प्रकाराः ?, कतिविधा गुणाः ?, क किंविधाश्च पर्यायाः ?' इति पर्यनुयोगसमाधानमितः अवशिष्टशाखासु भविष्यतीति भावः ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – आगमानुसारेण द्रव्यादिभेदकथनस्य प्रतिज्ञातः इदं सूच्यते यदुत आत्मार्थी सर्वत्र जिनागमं पुरस्करोति । स्वमतिकल्पनामपहाय, अन्धश्रद्धां विमुच्य सर्वदा सर्वत्र आगमदृष्टिप्राधान्यार्पणे एव पुद्गलदृष्टिः पलायेत; तात्त्विकी आत्मदृष्टिः, आत्मरुचिः,
(૨૮) “લિંગ, સંખ્યા અને કારક જેમાં હોય, તે દ્રવ્ય બને' - આ મુજબ વૈયાકરણ કહે છે.
(૨૯) નૈયાયિકો કહે છે કે “જે પદાર્થ દ્રવ્યત્વવિશિષ્ટ હોય અને ગુણ-કર્મવર્તી એવી આધેયતાથી નિરૂપિત અધિકરણતાનો આશ્રય બને, તેને દ્રવ્ય જાણવું.”
(૩૦) વૈશેષિકો કહે છે કે “ભાવ કાર્યનું સમાયિકારણ હોય તે દ્રવ્ય.' (૩૧) અમુક વિદ્વાનો એમ માને છે કે “સાક્ષાત્ સંબંધથી જે પદાર્થ ઈન્દ્રિયગ્રાહ્ય હોય તે દ્રવ્ય.”
(૩૨) અન્ય લોકો એમ કહે છે કે દ્રવ્યત્વ નામના ગુણધર્મથી વ્યક્ત થયેલ યદચ્છા અર્થ = યાદચ્છિક પદાર્થ તે જ દ્રવ્ય.'
(ત્યં.) આ રીતે શ્વેતામ્બર જૈનદર્શન (= સ્વતંત્ર = નિજતંત્ર), દિગંબર (=સમાનતંત્ર) તથા પરદર્શન - આ ત્રણેયનો સમન્વય કરીને યથાયોગ્ય રીતે સુનય અને પ્રમાણ મુજબ દ્રવ્યલક્ષણ સમજવું.
ઈ પ્રતિજ્ઞા પ્રદર્શન
(તત્ર.) હવે ઉપરોક્ત પદાર્થની અંદર દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ = પ્રકાર આગમ મુજબ જ અહીં અમારા દ્વારા કહેવાય છે. મતલબ કે ‘દ્રવ્યોના કેટલા પ્રકાર છે ? ગુણના કેટલા ભેદ છે? પર્યાયો કેટલા પ્રકારે છે?' - આ પ્રશ્નોનું સમાધાન અહીંથી બાકીની શાખાઓમાં કરવામાં આવશે. આ પ્રમાણે અહીં ગ્રંથકારશ્રીનો આશય છે.
જ સ્વમતિકલ્પના તજીએ તે આધ્યાત્મિક ઉપનય :- “આગમ મુજબ દ્રવ્યાદિના ભેદ કહેવાય છે' - આ પંક્તિ એમ જણાવે છે કે આત્માર્થી સાધક દરેક બાબતમાં આગમને આગળ ધરે છે. પોતાની મતિકલ્પનાને ખસેડી, અંધશ્રદ્ધાને * પુસ્તકોમાં ‘વિસ્તારી’ પાઠ. સિ.+કો.(૯+૧૨)લ્લા.(૨)નો પાઠ લીધો છે.