SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ १३९२ ० सम्यग्ज्ञान-ग्रन्थिभेदोपायोपदर्शनम् । १०/२ आत्मजिज्ञासा आत्मविविदिषा च प्रादुर्भवेयुः। तदनन्तरमेव सम्यग्ज्ञानाद्युपलब्धिः शक्या । तच्छुद्धिकृते च लब्धिसारे “सो मे तिहुवणमहियो सिद्धो बुद्धो णिरंजणो णिच्चो। दिसदु वरणाण-दंसण-चरित्तसुद्धिं સમઢિ ઘા” (ન.સી.૬૪૭) તિ નેમિઘન્દ્રતિરીત્યા સિદ્ધપ્રાર્થના કાર્યો રૂત્યુપર્વેશ:૦૦/૧TI 4 प्रकृते दण्डान्वयस्त्वेवम् - रे ! (भव्य !) सम्यक्त्वं समाचर। तद् विना क्रिया ध्यन्धता (પ્રોml) | તદ્ વિના યે હમાચ્છાઃ તેષાં ધ્રુવા નાયબ્ધતા રૈયા/૧૦/રી રે ! (ભવ્ય !) સગવત્વે સમાવર | ધ્રુવવ|T ननु तीर्थकृता द्रव्यादिप्रकाराः कियन्तः प्रोक्ताः ? इति ज्ञानेन किं प्रयोजनम् ? अत्रोच्यते, - एतत्परिज्ञानेन 'तीर्थकृता तीर्थान्तरीयानुपलब्धाः यावन्तः द्रव्यादिप्रकाराः हेतुवादाऽऽगमवादविषयरूपेण प्रोक्ताः तावन्त एव तथा सम्भवन्ति, नाधिका नापि न्यूनाः न चाऽन्यथा' इति तीर्थकर-तद्वचन का -तद्वाच्यार्थप्रत्ययाद् अन्तरङ्गमोक्षपुरुषार्थव्यापारप्रवाहप्रवृत्तेः ग्रन्थिभेदादिद्वारा सम्यक्त्वमाविर्भवति । रे ! भव्य ! इदं सम्यक्त्वं = द्रव्यानुयोगपरिशीलनादिप्रयुक्तग्रन्थिभेदलभ्यं विस्ताररुचिसम्यग्दर्शनं હટાવી સર્વદા, સર્વત્ર આગમદષ્ટિને મુખ્ય બનાવવામાં આવે તો જ પુદ્ગલદષ્ટિ ખસી, તાત્ત્વિક આત્મદષ્ટિ -આત્મરુચિ-આત્મજિજ્ઞાસા-આત્મસંવેદનકામના પ્રગટે. ત્યાર પછી જ સમ્યજ્ઞાનાદિની પ્રાપ્તિ શક્ય છે. તથા તે સમ્યજ્ઞાનાદિની શુદ્ધિ કરવા માટે લબ્ધિસારમાં નેમિચન્દ્રજીએ જણાવેલ નિમ્નોક્ત પદ્ધતિ મુજબ સિદ્ધ ભગવંતને પ્રાર્થના કરવી કે “ત્રણ લોકથી પૂજાયેલ કેવલજ્ઞાનરૂપી બોધવાળા, કર્મરૂપી અંજનથી રહિત અને નિત્ય એવા તે સિદ્ધ ભગવંત મને શ્રેષ્ઠ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધિ અને સમાધિ આપો” - આ આધ્યાત્મિક સંદેશની આત્માર્થી જીવે નોંધ લેવી.(૧૦/૧) નોંધ - પ્રથમ-દ્વિતીય બન્ને શ્લોકના અર્થ એકીસાથે બતાવી ગયા છીએ. તેથી હવે બીજા શ્લોકની તે વ્યાખ્યાનો અર્થ દેખાડવામાં આવે છે. # દ્રવ્યપ્રકારજ્ઞાન સમ્યક્તજનક # વ્યાખ્યાર્થ - “તીર્થકર ભગવંતે દ્રવ્યના, ગુણના અને પર્યાયના કેટલા પ્રકાર દર્શાવેલા છે ? – એ આવી જાણકારી દ્વારા પ્રસ્તુતમાં કયું પ્રયોજન ચરિતાર્થ થવાનું છે?' આવી શંકા થાય તો તેનું સમાધાન એ સમજવું કે દ્રવ્યાદિના પ્રકારને આ રીતે જાણ્યા બાદ “અન્યદર્શનીઓ | વિધર્મીઓ દ્વારા ન જણાયેલા કે ન બતાવાયેલા દ્રવ્ય-ગુણ-પર્યાયના જેટલા પ્રકારો-ભેદો તીર્થકર ભગવંતે હેતુવાદના કે આગમવાદના વિષયસ્વરૂપે જણાવેલા છે તેટલા જ દ્રવ્યાદિના પ્રકારો સંભવે છે, ઓછા કે વધુ નહિ તથા બીજી રીતે પણ નહિ જ” - આમ નિર્ધાર કરવાથી (૧) તીર્થકર પ્રત્યે, (૨) તીર્થકરના વચન પ્રત્યે, (૩) જિનવચનના પદાર્થ-પરમાર્થ પ્રત્યે દઢ અને દીર્ધકાલીન વિશ્વાસ પ્રગટ થાય છે. આ દઢ વિશ્વાસના લીધે અંતરંગ મોક્ષપુરુષાર્થની પ્રવૃત્તિ પ્રવાહબદ્ધ રીતે પ્રગટે છે. આમ મોક્ષઉદ્યમપ્રવૃત્તિનો પ્રવાહ પ્રવર્તવાથી પ્રન્થિભેદાદિ થાય છે. ગ્રન્થિભેદ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્તનો આવિર્ભાવ થાય છે. (!) હે ભવ્ય ! આ રીતે દ્રવ્યાનુયોગના પરિશીલન વગેરેથી થતા ગ્રંથિભેદથી મળનારા તાત્ત્વિક 1. स मे त्रिभुवनमहितः सिद्धः बुद्धो निरजनो नित्यः। दिशतु वरज्ञान-दर्शन-चारित्रशुद्धिं समाधिं च ।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy