________________
९/२३ ० शुद्धभावस्याद्वादः ग्राह्यः ।
१३४३ परायणतया परित्याज्याः, न तु सङ्क्लेशकारकवाद-विवादादिगोचरतामापादनीयाः।।
अस्मदुपादत्ता वस्तु-व्यक्ति-विचारांशा हेया यदुत उपादेयाः ? तत्परिच्छेदकृते वस्तु-व्यक्ति -विचाराः सर्वतोभावेन मीमांसनीयाः, येन अस्मन्नयो वस्तु-व्यक्ति-विचारगोचरो दुर्नयतां न भजेत् । इत्थमेव अस्मदीयः अनेकान्तः शुद्धभावस्याद्वादः स्यात्, न तु अशुद्धानेकान्तवादः न वा । द्रव्यस्याद्वादः। अनयैव रीत्या यथार्थनिर्णयोदयेन वस्तु-व्यक्ति-विचारविषयकः अन्यायः पलायते, श न्यायश्च प्रादुर्भवति । इत्थञ्च “जे निव्वाणगया वि हु नेह-दसावज्जिया वि दिप्पंति । ते अप्पुव्वपईवा क जयन्ति सिद्धा जयपसिद्धा ।।” (सं.र.शा. ५) इति संवेगरङ्गशालायां जिनचन्द्रसूरिदर्शितं सिद्धस्वरूपं .. પ્રત્યાન્ન મવતિ ા૨/રરૂા. પ્રત્યે આગ્રહ-હઠાગ્રહ-દુરાગ્રહ ઉભો થઈ ન જાય. આપણી આધ્યાત્મિક મનોદશામાં બાધક બને તેવા અન્ય અંશો પ્રત્યે ઉપેક્ષા-ઉદાસીનતા કેળવવી. તે બાબત અંગે સંક્લેશકારક ચર્ચામાં પડવું નહિ.
CS શુદ્ધ ભાવસ્યાદ્વાદને અપનાવીએ હS | (સ્મ.) હા, આપણે પકડેલા અંશો ગ્રાહ્ય છે કે ત્યાજ્ય ? તેનો યથાર્થ નિર્ણય કરવા માટે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે વિચારના શક્ય તમામ પાસાઓનો મુખ્ય વિચાર આપણે કરી લેવો જોઈએ, જેથી આપણો નય દુર્ણય ન બની જાય. તથા આપણો અનેકાન્તવાદ એ દ્રવ્યસ્યાદ્વાદ (સગવડવાદ) કે અશુદ્ધ (= મલિનઆશયગર્ભિત) અનેકાન્તવાદ સ્વરૂપ બનવાના બદલે વિશુદ્ધ ભાવઅનેકાન્તવાદ બની રહે. તેથી કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે વિચારનું યથાર્થ મૂલ્યાંકન કરવાની આ પદ્ધતિને સારી રીતે આત્મસાત્ કરવાથી જ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે વિચારને આપણા દ્વારા થતો અન્યાય અટકી જાય. તથા તેને યોગ્ય ન્યાય પણ મળે. આ રીતે જીવન જીવવાથી સંવેગરંગશાળામાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે છે. ત્યાં શ્રીજિનચંદ્રસૂરિએ જણાવેલ છે કે “જગતમાં પ્રસિદ્ધ સિદ્ધ ભગવંતો એવા અપૂર્વ દીપક છે કે જે સંસારીરૂપે બૂઝાઈ જવા છતાં પણ તથા તેલ અને વાટ ન હોવા છતાં પણ જગતને પ્રકાશે છે. તેઓ જગતમાં જય પામે છે.” (૨૩)
-(લખી રાખો ડાયરીમાં...૪ બુદ્ધિ હરામનું, અણહક્કનું, પારકું, ઉછીનું, ઉધારનું, મદ્યનું લેવામાં-આંચકવામાં રસ રાખે છે. શ્રદ્ધા હક્કનું પણ છોડવા તત્પર છે. ભીંજાવાના, પીગળવાના, ઓગળવાના સંયોગમાં પણ ઘણી વાર ઉગ્ર સાધના કોરી ધાકોર રહે છે.
દા.ત. દીક્ષિત જમાલિ.
1. ये निर्वाणगता अपि खलु स्नेह-दशावर्जिता अपि दीप्यन्ते। तेऽपूर्वप्रदीपा जयन्ति सिद्धा जगत्प्रसिद्धाः ।।