________________
१३४२
९/२३
• आध्यात्मिकोन्नतिकारकांशा ग्राह्याः । (१) सम्मतितर्कसापेक्ष उत्पादविचारः
प्रायोगिकः
वैस्रसिकः
समुदयकृतः
समुदयकृतः
ऐकत्विकः
(२) भगवतीसूत्रसापेक्ष उत्पत्तिविचारः
मिश्रः
प्रायोगिकः
वैस्रसिकः १. एकेन्द्रियप्रयोगजनिता १. वर्णपरिणामप्रयुक्तः १. एकेन्द्रियमिश्रपरिणामयुक्तः णि २. द्वीन्द्रियप्रयोगजनित: २. गन्धपरिणामप्रयुक्तः २. द्वीन्द्रियमिश्रपरिणामयुक्तः का ३. त्रीन्द्रियप्रयोगजनितः ३. रसपरिणामप्रयुक्तः ३. त्रीन्द्रियमिश्रपरिणामयुक्तः
४. चतुरिन्द्रियप्रयोगजनितः ४. स्पर्शपरिणामप्रयुक्तः ४. चतुरिन्द्रियमिश्रपरिणामयुक्तः ५. पञ्चेन्द्रियप्रयोगजनितः ५. संस्थानपरिणामप्रयुक्तः ५. पञ्चेन्द्रियमिश्रपरिणामयुक्तः
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – स्व-परनिमित्तके धर्मास्तिकायोत्पादे स्वनिमित्तकत्वमवलम्ब्य ऐकत्विकवैनसिकत्वप्रतिपादनं निश्चयनयाऽभिप्रेतमिति विज्ञाय अयमत्रोपदेशो ग्राह्यो यदुत कस्यचिदपि वस्तुनः, पुरुषस्य, विचारस्य वा अनेकान्तात्मकस्य स एव अंशोऽस्माभिः अवलम्ब्यः येन अवलम्बितेन अस्माकम् आध्यात्मिकलाभः स्यात्, मैत्र्यादिभावो न हीयेत, अनासक्त-विरक्तपरिणतिः नोच्छिद्येत, न वा दुराग्रहादिकं सम्पद्येत । अस्मदीयोन्नताऽऽध्यात्मिकदशाबाधका वस्तु-व्यक्ति-विचारांशाः औदासीन्यદ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં આ સ્થળે દેખાડેલ છે. જોવા માત્રથી તે સમજાય તેમ હોવાથી ગુજરાતીમાં તે કોઠાઓને અહીં જણાવવામાં નથી આવ્યા. આ વાત પણ વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
निSIRS मंशन छोडीमे) આધ્યાત્મિક ઉપનય :- ધર્માસ્તિકાયાદિની ઉત્પત્તિમાં રહેલ સ્વનિમિત્તકતા અને પરનિમિત્તકત્વ - 6. આ બે અંશમાંથી પરનિમિત્તકત્વ અંશને છોડીને સ્વનિમિત્તકત્વ અંશને પકડી તે ઉત્પત્તિને એકત્વિક
વૈગ્નસિક કહેવાનો નિશ્ચયનયનો મત જાણીને અહીં એટલો આધ્યાત્મિક બોધપાઠ લેવાની જરૂર છે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે વિચારના અનેક પાસાઓમાંથી તે અંશને જ આપણે પકડવો જોઈએ કે જે અંશને પકડવાથી, મુખ્ય કરવાથી આપણને આધ્યાત્મિક લાભ થાય, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મૈત્રી-પ્રમોદાદિ ભાવનાઓને હાનિ ન પહોંચે, તે વસ્તુ પ્રત્યે અનાસક્ત-વિરક્ત પરિણતિ ઘવાય નહિ તથા તે વિચાર