SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ९/२४ १३४४ ० वैस्रसिकविनाशविचार: વિવિધ નાશ પણિ જાણિઈ, એક રૂપાંતર પરિણામ રે; અર્થાતરભાવગમન વલી, બીજો પ્રકાર અભિરામ રે ૯/૨૪ (૧૫૭) જિન. उत्पादवद् विनाशोऽपि तथाविध एवेत्याह - ‘नाश' इति । नाशो द्विधाऽन्यरूपेण समूहजनितेषु तु। आद्योऽर्थान्तरपर्याय-गमने चरमस्तथा।।९/२४॥ म प्रकृते दण्डान्वयस्त्वेवम् - नाशः द्विधा (ज्ञेयः)। समूहजनितेषु तु आद्योऽन्यरूपेण तथा चरमः अर्थान्तरपर्यायगमने ।।९/२४ ।। नाशो द्विधा = द्विप्रकारः ज्ञेयः स्वाभाविकः प्रयोगजनितश्च । विस्रसापरिणामतः अभिनवगमनादिक्रियापरिणतपरमाण्वादिगमन-स्थित्यवगाहनोत्पादे धर्माऽधर्माऽम्बर-द्रव्येषु समुदयाऽजनितेषु यः | पूर्वतनगमन-स्थित्यवगाहनक्रियाजनननिमित्तकभावप्रतियोगिकनाश उत्पद्यते स स्वाभाविकः । देवदत्तादि। गमनाद्युत्पादे स एव प्रयोगजनितः विज्ञेयः। अमूर्त्तिमदवयवाऽवष्टब्धद्रव्यनाश एतावता प्रदर्शितः। अयमत्राशयः - पूर्वावस्थानाशमन्तरेण उत्तरावस्थोत्पादाऽयोगाद् धर्मादिद्रव्येषु पूर्वतनगत्याधुत्पाઅવતરણિકા – ઉત્પત્તિની જેમ વિનાશના પણ તે જ બે પ્રકાર છે. આ બાબતને ગ્રંથકારશ્રી જણાવે છે - વિનાશના બે પ્રકાર નક શ્લોકાર્થ :- વિનાશ બે પ્રકારે છે. સમુદાયજન્ય પદાર્થને વિશે અન્યરૂપે પ્રથમ પ્રકારનો વિનાશ હોય છે. તથા અર્થાન્તરપર્યાયની પ્રાપ્તિ થાય તો બીજા પ્રકારનો વિનાશ થાય છે. (૨૪) વ્યાખ્યાર્થ :- વિનાશના બે પ્રકાર જાણવા. (૧) પ્રાયોગિક = પ્રયોગજનિત = જીવપ્રયત્નજન્ય તથા (૨) વૈગ્નસિક = વિસ્રસાપરિણામજન્ય = સ્વાભાવિક, વિગ્નસા પરિણામથી નૂતનગતિ વગેરે ક્રિયાથી પરિણત પરમાણુ આદિ પુદ્ગલ દ્રવ્યોની નૂતન ગતિ, સ્થિતિ અને અવગાહના ઉત્પન્ન થતાં સમુદાયઅજન્ય ન (= અનાદિસિદ્ધ = અનાદિનિષ્પન્ન) એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ આમ ત્રણ દ્રવ્યમાં પરમાણુ વગેરેની ક્રમશઃ ગતિ-સ્થિતિ-અવગાહનાક્રિયાને ઉત્પન્ન કરવાના નિમિત્તે જે પૂર્વકાલીન ભાવ ન = પરિણામ હતો તેનો જે નાશ ઉત્પન્ન થાય છે તે સ્વાભાવિક = વૈગ્નસિક વિનાશ સમજવો. તથા દેવદત્ત વગેરે જીવ દ્રવ્યોની નવી ગતિ ક્રિયા, સ્થિતિ ક્રિયા વગેરે ઉત્પન્ન થાય ત્યારે ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યમાં પૂર્વકાલીન ગમનાદિક્રિયાજન્મનિમિત્તક ભાવનો જે નાશ ઉત્પન્ન થાય છે તે પ્રયોગજનિત = પ્રાયોગિક વિનાશ સમજવો. આવું કહેવાથી અમૂર્ત અવયવોમાં રહેલ અવયવી દ્રવ્યનો નાશ કઈ રીતે થાય છે ? તે જણાવાયું. 2 ધમસ્તિકાય વગેરેના નાશનો વિચાર | (.) અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વ અવસ્થાનો નાશ થયા વિના ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ થતી નથી. જેમ કે બીજ અવસ્થાનો નાશ થયા વિના અંકુરાત્મક કાર્યની ઉત્પત્તિ થતી નથી. તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ દ્રવ્યમાં પૂર્વતન ગતિ-સ્થિતિ-અવગાહનાના ઉત્પાદકત્વસ્વભાવનો
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy