________________
+
૧/૭ • शुद्धस्वरूपेण आत्मपरिणमनोपायोपदर्शनम् ।
१३०१ ऽकरणे वा वयं प्रतिक्षणं कालकवलायमाना इति ध्वन्यते । शक्तिमनिगृह्य आशयशुद्ध्या जिनाज्ञापालने प शुद्धस्वरूपेण अस्मदीयपरिणमनं कालद्वारा भवेत्, अन्यथा अशुद्धरूपेणाऽस्मदीयपरिणमनं न दुर्लभमिति चेतसिकृत्य स्वभूमिकानुसारेण अहोभावतः उपयोगपूर्वं जिनाज्ञापालनपरायणता भाव्यमित्युपदेशः। इत्थमेवाऽपवर्गमार्गाऽभिसर्पणतः “जं सव्वसत्तुं तह सव्ववाहि सव्वत्थ सव्वमिच्छाणं । खय-विगमन -जोग-पत्तीहिं होइ तत्तो अणंतमिणं ।।” (विं.प्र.२०/३) इति विंशिकाप्रकरणे हरिभद्रसूरिसाधितं सिद्धसुखं श प्रत्यासन्नतरं स्यात् ।।९/१७।। કશુંક સારું કરીએ, શક્તિ છૂપાવ્યા વિના આજ્ઞાપાલન કરીએ તો સારા સ્વરૂપે, શુદ્ધ સ્વરૂપે આપણું પરિણમન કાળતત્ત્વ કરે. અન્યથા ખરાબ સ્વરૂપે, મલિન સ્વરૂપે આપણી ઉત્પત્તિ કાળતત્ત્વ કરે તો એ નવાઈ નહિ. આ બાબતને સતત નજર સામે રાખીને સ્વભૂમિકા મુજબ અહોભાવથી ઉપયોગપૂર્વક જિનાજ્ઞાપાલનમાં મસ્ત રહેવાનો આધ્યાત્મિક ઉપદેશ આ શ્લોક દ્વારા મેળવવા યોગ્ય છે. આ રીતે દી , જ મોક્ષમાર્ગમાં આગળ વધવાથી વિશિકાપ્રકરણમાં દર્શાવેલ સિદ્ધસુખ ખૂબ જ નજીક આવે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ અનંત સિદ્ધસુખને સિદ્ધ કરતાં જણાવેલ છે કે “સર્વ શત્રુના ક્ષયથી, સર્વ રોગોના રસ નાશથી, સર્વ અર્થનો સંયોગ થવાથી તથા સર્વ ઈચ્છાઓની પૂર્તિ થવાથી જીવને જે સુખ થાય, તે કરતાં અનંતગણું આ સિદ્ધોનું સુખ ભાવશત્રુના ક્ષય વગેરેથી હોય છે.” (૯/૧૭)
લખી રાખો ડાયરીમાં... 8 ) સાધનાની સળતામાં સત્ત્વ, શાસ્ત્ર, સહાયક, સંકલ્પશક્તિ મુખ્ય ભાગ ભજવે છે.
દા.ત. ચંદ્રાવતંસક રાજા. ઉપાસનાની સફળતામાં જીવની યોગ્યતા જ મુખ્ય ભાગ ભજવે છે. દા.ત. શ્રેયાંસકુમાર. વાસનામાં પોતાનું વ્યક્તિત્વ અને અસ્તિત્વ કેન્દ્રસ્થાને છે. ઉપાસનામાં પરમાત્માનું વ્યક્તિત્વ અને અસ્તિત્વ કેન્દ્રસ્થાને છે. બુદ્ધિ ખોટાને છોડી સત્યને પકડવાનો પોકળ દાવો રાખે છે. શ્રદ્ધા અહિતકારી બાબતને છોડી સ્વ-પરને કલ્યાણકારી તત્વને હૃદયથી સ્વીકારે છે.
1. यत् सर्वशत्रूणां तथा सर्वव्याधीनां सर्वार्थानां सर्वेच्छानाम्। क्षय-विगम-योग-प्राप्तिभिर्भवति ततोऽनन्तमिदम् ।।