SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ વલ १३०२ ० प्रतिद्रव्यं स्व-परपर्यायतुल्योत्पादादय: 0 ૧/૧૮ નિજ-પર પર્યાયઈ એકદા, બહુ સંબંધઈ બહુ રૂપ રે; | ઉત્પત્તિ-નાશ ઇમ સંભવઈ, નિયમઈ તિહાં ધ્રૌવ્ય સ્વરૂપ રે લ/૧૮ (૧૫૧) જિન. ઈમ નિજપર્યાયઈ જીવ-પુદ્ગલનછે, તથા પરપર્યાયઈ આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય - એ ત્રણ દ્રવ્યનઈ, (એકદાક) એક કાલઇ (બહુ=) ઘણઈ સંબંધઈ બહુ રૂપs)*પ્રકારઈ ઉત્પત્તિ-નાશ (ઈમ) साम्प्रतं स्व-परपर्यायेणोत्पत्त्यादिकमुपपादयति - ‘बहुसम्बन्धत' इति । बहुसम्बन्धतो नाना, स्वान्यभावत एकदा। उत्पत्ति-नाशसम्भूति: ध्रौव्यं तत्र तथैव हि।।९/१८।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - स्वाऽन्यभावतः एकदा बहुसम्बन्धतः नाना उत्पाद-नाशसम्भूतिः । ' तत्र हि तथैव ध्रौव्यम् ।।९/१८ ।। श स्वाऽन्यभावतः = स्व-परपर्यायतः प्रतिवस्तु एकदा = युगपद् बहुसम्बन्धतः = अनेकविधद्रव्यसंसर्गाद् नाना = अनेकविधा उत्पत्ति-नाशसम्भूति: = उदय-व्ययसम्भवः । तथाहि - जीव-पुद्गलयोः निजपर्यायतः आकाशास्तिकाय-धर्मास्तिकायाऽधर्मास्तिकायेषु च द्रव्येषु परपर्यायतः उत्पाद-व्ययौ सम्भवतः। तथाहि - उत्पन्नक्रोधाख्यजीवपर्यायतः क्रुद्धजीवोत्पादः शान्तजीवनाशश्च भवतः । समुत्पन्नरक्तरूपाभिधानघटपर्यायतः रक्तघटोत्पादः श्यामघटविनाशश्च जायेते। गगन-धर्माऽधर्मद्रव्येषु तु जीवादिनिष्ठाऽवगाहकत्व-गन्तृत्व-स्थास्नुत्वलक्षणपरपर्यायतः उत्पाद-व्ययौ सम्पद्येते । इत्थं जीवादिद्रव्येषु અવતરણિકા - કાળ તત્ત્વના સંબંધથી પ્રતિસમય ઉત્પાદ-વ્યયાદિની સિદ્ધિ કર્યા બાદ હવે ગ્રંથકારશ્રી સ્વ-પરપર્યાય દ્વારા પ્રત્યેક વસ્તુમાં ઉત્પાદ-વ્યયાદિનું સમર્થન કરે છે : મક સ્વ-પરપર્યાયથી અનેકવિધ ઉત્પાદાદિ પર શ્લોકાર્થ :- સ્વ-પર પર્યાયથી એકીસાથે અનેક વસ્તુનો સંબંધ થવાથી અનેકવિધ ઉત્પાદ-વ્યય સંભવી શકે છે. તથા તે વસ્તુમાં દ્રૌવ્ય પણ તે જ રીતે તેટલા પ્રકારે સંભવે છે. (૯/૧૮) વ્યાખ્યાર્થ :- પ્રત્યેક વસ્તુમાં સ્વપર્યાયની અને પરપર્યાયની અપેક્ષાએ એકીસાથે અનેક પદાર્થના સંબંધ થાય છે. આ અનેકવિધ દ્રવ્યના અનેક સંબંધની અપેક્ષાએ પ્રત્યેક દ્રવ્યમાં અનેકવિધ ઉત્પાદ -વ્યય સંભવે છે. જીવમાં અને પુગલમાં સ્વપર્યાયની અપેક્ષાએ ઉત્પાદ-વ્યય સંભવે છે. તે આ રીતે કે સમજવું. દા.ત. જીવમાં ક્રોધ નામનો જે સ્વપર્યાય ઉત્પન્ન થાય તેની અપેક્ષાએ ક્રોધી જીવની ઉત્પત્તિ તથા શાંત જીવનો વિનાશ થાય છે. ઘટમાં જે રક્તરૂપ નામનો પર્યાય ઉત્પન્ન થાય તેની અપેક્ષાએ લાલ ઘડાની ઉત્પત્તિ તથા શ્યામ ઘટનો નાશ થાય છે. આમ જીવ-પુગલમાં નિમિત્તાદિસાપેક્ષ સ્વપર્યાયની અપેક્ષાએ યુગપતુ અનેકવિધ સંબંધો સંભવે છે. તથા આકાશ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય - આ ત્રણ દ્રવ્યમાં પરપર્યાયની અપેક્ષાએ ઉત્પાદ-વ્યય સંભવે છે. દા.ત. જીવમાં કે પુદ્ગલમાં અવગાહત્વ, • મ.માં 'નિજપર્યાયત્વઈ..' ત્રુટક પાઠ છે. કો.(૧+૪+૮+૧૦+૧૧)+P(૨)નો પાઠ લીધેલ છે. D લી.(૩)માં પણ” પાઠ. જે પુસ્તકોમાં “પ્રકાર' પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy