SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ १२५४ उत्पादादिक्रियापरिणामात्मकवर्तमानत्वादिविमर्शः . ९/१२ છે તો ક્રિયા-નિષ્ઠાપરિણામરૂપ વર્તમાનત્વ “અતીતત્વ લેઈ “નરથતિ, નષ્ટ ; ઉત્પઘતે, ઉત્પન્ન” એ છે વિભક્તવ્યવહારસમર્થન કરો. प नैव भवितुमर्हति, तुल्ययुक्त्या घटनाशप्रतियोगिकोत्पत्तिध्वंसे घटध्वंसध्वंसप्रसक्त्या घटपुनरुन्मज्ज नापत्तेः दुर्वारत्वात् । ततश्च सूक्ष्मव्यवहारनयाभिप्रायेण नाशप्रतियोगिकोत्पादे वर्त्तमानत्वाद्यन्वयकरणेन નતિ’ રૂત્યાઢિપ્રયો'સમર્થન નૈવ યુન્યતે” યુવ્યતા तदा घटोत्पत्त्यादिक्रियापरिणामरूपं वर्त्तमानत्वमादाय ‘उत्पद्यते, नश्यति' इत्युच्यताम् । क्रिया चात्रारम्भलक्षणा। ततश्च घटोत्पादारम्भपरिणामकाले ‘घट उत्पद्यत' इति व्यवह्रियते घटनाशारम्भके परिणामक्षणे च 'घटो नश्यतीति प्रयुज्यते । अयमाशयः - आरम्भपरिणामात्मकवर्त्तमानत्वस्य घटोत्पादनिष्ठत्वे तद्बोधनाय ‘घटः उत्पद्यते' નક્ષત્તિ વગેરે પ્રયોગ દ્વારા ન જ કરી શકાય. કારણ કે જેમ ઘટધર્મવર્તમાનત્વયોગે ઘટમાં વર્તમાનત્વનો વ્યવહાર માન્ય કરવામાં ઘટીયશ્યામરૂપનો નાશ થતાં ઘટનો નાશ થવાની આપત્તિ આવે, તેમ તુલ્ય યુક્તિથી કહી શકાય કે ઘટનાશોત્પાદવર્તમાનત્વયોગે ઘટનાશમાં વર્તમાનત્વનો વ્યવહાર માન્ય કરવામાં આપત્તિ એ આવશે કે ઘટનાશોત્પત્તિનો ધ્વંસ થતાં ઘટધ્વંસનો ધ્વંસ માન્ય કરવો પડશે તથા તેવું માન્ય કરવામાં તો ઘટ ફરીથી ઉત્પન્ન થવાની સમસ્યા સર્જાશે. આ સમસ્યાનું કોઈ નિવારણ કરી નહિ શકે. તેથી સૂક્ષ્મવ્યવહારનયના અભિપ્રાયથી નાશના ઉત્પાદમાં વર્તમાનત્વ વગેરેનો અન્વય કરીને “નતિ’ વગેરે પ્રયોગનું સમર્થન કરવું જરાય વ્યાજબી નથી. છે “ઘ', “નથતિ’ પ્રયોગનું અન્ય રીતે સમર્થન : ઉત્તરપક્ષ ! ઉત્તરપક્ષ :- (તા.) જો તમે ઉપરોક્ત રીતે ઘટપ્રાગભાવવૅસની ઉત્પત્તિમાં રહેલ વર્તમાનકાલીનત્વ, - ભૂતકાલીનત્વ વગેરે દ્વારા ઘટપ્રતિયોગિક પ્રાગભાવના ધ્વંસની વર્તમાનકાલીનતા-ભૂતકાલીનતા વગેરેનો સ્વીકાર કરવો વ્યાજબી ન માનવાના લીધે તેના માધ્યમથી ઘટની વર્તમાનકાલીન-ભૂતકાલીનાદિ ઉત્પત્તિ વગેરેના વ્યવહારનું સમર્થન અપ્રામાણિક ઠરાવતા હો તો ઘટની ઉત્પત્તિ વગેરેની ક્રિયાના પરિણામસ્વરૂપ વર્તમાનકાલીનતાની અપેક્ષાએ “ધટ: ઉત્પદ્યતે', “ધટો નશ્યતિ” આ પ્રમાણે વ્યવહાર કરો. અહીં ‘ક્રિયા એટલે આરંભ. ઉત્પત્તિનો ક્રિયાપરિણામ એટલે ઉત્પત્તિનો આરંભ પરિણામ. ઘટોત્પત્તિનો આરંભ પરિણામ એટલે ઘટોત્પત્તિની વર્તમાનકાલીનતા. એથી ઘટની ઉત્પત્તિનો આરંભ પરિણામ હાજર હોય ત્યારે “ટ: ઉદ્યતે” આ પ્રમાણે વ્યવહાર કરી શકાય છે. તથા ઘટનાશનો આરંભ પરિણામ હાજર હોય ત્યારે “ઘટ: નશ્યતિ’ આ મુજબ વ્યવહાર કરી શકાય છે. & સ્વગત વર્તમાનત્વથી તાદ્રશ વ્યવહાર થઈ (ગયા.) આશય એ છે કે પ્રસ્તુતમાં આરંભપરિણામ = વર્તમાનત્વ છે. તે તો ઉત્પત્તિમાં અને નાશમાં રહી જ શકે છે. જ્યારે આરંભ પરિણામસ્વરૂપ વર્તમાનત્વ ઉત્પાદમાં = ઘટોત્પાદમાં હોય ત્યારે ઘટોત્પત્તિમાં વર્તમાનકાલીનત્વની પ્રતીતિ કરાવનાર “પટ ઉત્પદ્યતે” આવો પ્રયોગ થઈ શકે છે. તેમ * કો. (૯)માં “અતીતત્વ' પદ નથી.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy