________________
૧/૨ 0 कपालध्वंस: घटोत्पादाऽभिन्न: 0
१२३९ अथ मृत्पिण्ड-स्थास-कोश-कुशूल-शिवक-कपालपर्यायोदयानन्तरं घटो निष्पद्यते। (१) यदा स्थास उत्पद्यते तदा मृत्पिण्डो नश्यति, (२) कोश उत्पद्यते तदा स्थासो नश्यति, (३) कुशूलम् उत्पद्यते तदा कोशो नश्यति, (४) शिवक उत्पद्यते तदा कुशूलं नश्यति, (५) कपालम् उत्पद्यते प तदा शिवकः नश्यति, (६) घट उत्पद्यते तदा च स्वतन्त्रं कपालं नश्यति । अनेकान्तमतानुसारेण रा (१) स्थासोत्पादाभिन्नः मृत्पिण्डनाशः, (२) कोशोत्पादाऽभिन्नः स्थासनाशः, (३) कुशूलोत्पादाऽभिन्नः - જો ધ્વંસ , (૪) શિવોડમિન્નઃ શૂન્નનાદ, (૬) પાનોયડમિન્નઃ શિવનાશ, (૬) घटोत्पादाऽभिन्नः स्वतन्त्रकपालध्वंसः, प्रथमक्षणसम्बन्धात्मकोत्तरपर्यायोत्पाद-पूर्वपर्यायनाशयोः अभिन्नत्वस्य । પ્રા (૧/૮-૧૦) પ્રતિપાદ્રિતત્વતા
इत्थमुत्तरोत्तराभिनवपर्यायोत्पत्तिधारारूपः यः पूर्व-पूर्वपर्यायनाशः स्याद्वादिसम्मतः तत्राऽपि र्णि निश्चयनयमतानुसारेण क्रियारम्भकाल-क्रियानिष्ठाकालयोः ऐक्याद् (१) उत्पद्यमानः स्थास उत्पन्नः .... तदैव नश्यन् मृत्पिण्डो नष्टः, (२) उत्पद्यमानः कोश उत्पन्नः तदैव नश्यन् स्थासो नष्टः इत्यादिक्रमेण बोध्यम् । ततश्च तन्मते स्थासोत्पादाऽभिन्नः मृत्पिण्डनाशः वर्तमानः सन् अतीतः, यावद् घटोत्पत्त्यभिन्नः स्वतन्त्रकपालध्वंस: वर्तमानः सन् अतीतः, तत्तत्क्रियाप्रारम्भपरिणामस्य
ન- ઉત્તરોત્તરપયોત્પત્તિધારારૂપે નાશની વિચારણા - અવતરણિકા - (૩) હવે ઘટની ઉત્પત્તિ વિશે વિચાર કરીએ. મૃત્પિડ, સ્થાસ, કોશ, કુશૂલ, શિવક, કપાલ પર્યાયની ઉત્પત્તિ થયા પછી ઘડો ઉત્પન્ન થાય છે. (૧) સ્થાસ ઉત્પન્ન થાય છે ત્યારે મૃતિંડ નાશ પામે છે. (૨) જ્યારે કોશ ઉત્પન્ન થાય છે ત્યારે સ્વાસ નાશ પામે છે. (૩) કુશૂલ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે કોશ નાશ પામે છે. (૪) જ્યારે શિવક ઉત્પન્ન થાય છે ત્યારે કુશૂલ નષ્ટ થાય છે. (૫) જ્યારે કપાલ ઉત્પન્ન થાય છે ત્યારે શિવકનો નાશ થાય છે. (૬) તથા જ્યારે ઘડો નિષ્પન્ન થાય છે ત્યારે સ્વતંત્ર કપાલ નાશ પામે છે. અનેકાન્તવાદ મુજબ, (૧) સ્થાસનો ઉત્પાદ અને મૃત્પિડનો ધ્વંસ પરસ્પર અભિન્ન છે. (૨) કોશોત્પત્તિ અને સ્થાસનાશ એક છે. (૩) કુશૂલોત્પાદ અને કોશધ્વંસ પરસ્પર અભિન્ન છે. (૪) શિવકનિષ્પત્તિ અને કુશૂલનાશ વચ્ચે અભેદ છે. (૫) કપાલોત્પાદ અને શિવકāસ વચ્ચે ભેદ નથી. તથા (૬) ઘટોત્પત્તિ અને સ્વતંત્ર કપાલના નાશ વચ્ચે કે અભિન્નતા છે. આનું કારણ એ છે કે ઉત્તરપર્યાયની પ્રથમક્ષણસંબંધસ્વરૂપ ઉત્પત્તિ અને પૂર્વપર્યાયનો નાશ - આ બન્ને એક જ છે. આ વાત પૂર્વે (૯૮-૯-૧૦)માં બતાવવામાં આવેલ છે.
(ત્ય.) આ રીતે ઉત્તરોત્તર નવા-નવા પર્યાયની ઉત્પત્તિની ધારા સ્વરૂપ જે પૂર્વ-પૂર્વપર્યાયનાશ સ્યાદ્વાદીને સંમત છે તેમાં પણ નિશ્ચયનયના મત મુજબ તો ક્રિયાપ્રારંભકાળ અને ક્રિયાસમાપ્તિકાળ એક હોવાથી (૧) ઉત્પદ્યમાન (= ઉત્પન્ન થઈ રહેલો) Dાસ ઉત્પન્ન થઈ ચૂકેલ છે તથા ત્યારે જ નાશ પામી રહેલ મૃત્પિડ નષ્ટ થઈ ચૂકેલ છે. (૨) જન્મી રહેલ કોશ જન્મી ચૂકેલ છે. તથા ત્યારે જ નાશ પામી રહેલ સ્થાન નષ્ટ થઈ ચૂકેલ છે. ઈત્યાદિ ક્રમથી જાણવું. તેથી નિશ્ચયનયના મતે સ્થાસની ઉત્પત્તિથી અભિન્ન એવો મૃત્પિડધ્વસ વર્તમાન હોવાની સાથે અતીત છે...ઈત્યાદિ રૂપે છેક ઘટોત્પાદથી અભિન્ન એવો સ્વતંત્ર કપાલધ્વસ