________________
• साकल्येन वस्तु त्रितयात्मकम् ०
१२३७ पृ.९५) स्याद्वादकल्पलतायाम् साकल्येन प्रतिवस्तु युगपदुत्पादादित्रितयात्मकत्वमुक्तम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ‘क्रियमाणं कृतिमिति नैश्चयिकराद्धान्तं चेतसिकृत्य अष्टमादितपःप्रत्याख्यानं कुर्वत आत्मार्थिनो दर्शने 'अयं तपस्वी' इति भावनीयम् । जिनपूजार्थवस्त्रपरिधानक्रियादर्शनमात्रेण 'अयं भगवद्भक्तः' इति मन्तव्यम् । शास्त्रम् अभ्यस्यतो दर्शने 'अयं । ज्ञानी' इति बुद्धिः कार्या। रजोहरणं गृहीत्वा नृत्यन्तं मुमुखं दृष्ट्वा ‘अयं संयमी' इति विचारणीयम् । श ___'क्रियमाणं न कृतम्, कृतमेव कृतम्' इति व्यावहारिकसिद्धान्तं मनसिकृत्य तु अष्टमादितपःपूतौ क તે જ વસ્તુ કથંચિત = કોઈક અંશથી વર્તમાનમાં અવસ્થિત = ધ્રુવ હોય છે તથા તે જ વસ્તુ કથંચિત કોઈક અંશની અપેક્ષાએ ભવિષ્યકાળમાં અવસ્થિત રહેશે” – આ પ્રમાણે સ્યાદ્વાદકલ્પલતામાં મહોપાધ્યાયજી મહારાજે સ્પષ્ટપણે જણાવેલ છે. આ રીતે અલગ અલગ નયની દૃષ્ટિએ પ્રત્યેક વસ્તુ પોતાના સમગ્ર કાલ દરમિયાન એકીસાથે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક સિદ્ધ થાય છે.
$ નિશ્ચયમાં અંશ-અંશીકલ્પના અસ્વીકારનો ફલિતાર્થ છે સ્પષ્ટતા :- નિશ્ચયનયથી “ઉત્પમાનમ્ ઉત્પન્ન', “નરૂદ્ નષ્ટ - આવા વાક્યપ્રયોગો થાય છે. કેમ કે તેના મતે ક્રિયાપ્રારંભકાલ અને ક્રિયાસમાપ્તિકાલ એક છે. જ્યારે વ્યવહારનયની દૃષ્ટિએ “ઉદ્યમાન વસ્તુ ન ઉત્પન્ન વિન્તુ ઉત્પાદ્યતે, વિનદ્ વસ્તુ ને વિનષ્ટ છિન્ત વિનશ્યતિ’ - આ પ્રમાણે વાક્યપ્રયોગ થાય છે. કારણ કે વ્યવહારનયની દૃષ્ટિમાં ક્રિયાનો પ્રારંભકાલ અને ક્રિયાની સમાપ્તિનો કાલ જુદા જુદા છે. નિશ્ચયની દૃષ્ટિએ ક્રિયાપ્રારંભનો કાલ અને ક્રિયાસમાપ્તિનો કાલ એક હોવાથી વર્તમાન ક્રિયા અતીતક્રિયારૂપે જણાય છે. જ્યારે વ્યવહારનયની દષ્ટિએ ક્રિયાપ્રારંભનો કાલ અને ક્રિયાસમાપ્તિનો કાલ જુદો હોવાથી વર્તમાન ક્રિયા અતીતક્રિયારૂપે જણાતી નથી. નિશ્ચયનય અંશ-અંશીનો અભેદ સ્વીકારે છે. તેથી તે તે અંશ ઉત્પન્ન થતાં તે વસ્તુ પણ તે તે અંશરૂપે ઉત્પન્ન થઈ ચૂકેલી છે. વસ્તુતઃ નિશ્ચયની દષ્ટિમાં અંશ-અંશી વિશેની ભેદકલ્પના માન્ય નથી. નિશ્ચયદષ્ટિથી સર્વ વસ્તુ નિરંશ છે. તેથી સ્થાસ 3 ઉત્પન્ન થતાં “સ્થાસ ઉત્પન્ન થયું', કોશ ઉત્પન્ન થતાં “કોશ વસ્તુ ઉત્પન્ન થઈ...' ઈત્યાદિ વાક્યપ્રયોગ નિશ્ચયથી માન્ય છે. અથવા “નિશ્ચયથી અંશ-અંશીમાં ભેદકલ્પના માન્ય નથી' - આનો અર્થ એવો કરી શકાય કે નિશ્ચયમતે અંશથી અંશી અભિન્ન છે. તેથી સ્વાસ, કોશ વગેરે ઉત્પન્ન થયેલ હોય ત્યારે “ધર્ટ: ઉત્પન્નર' - આ વાક્યપ્રયોગ થઈ શકે છે. જ્યારે સૂક્ષ્મવ્યવહારનય ભેદકારી હોવાથી કાલભેદ દ્વારા ક્રિયાભેદને સ્વીકારી જુદા જુદા કાળમાં “ઉત્પતે, ઉત્પન્નમ્, ઉત્પસ્યતે” ઈત્યાદિ વાક્યપ્રયોગ કરે છે.
- નિશ્વય-વ્યવહારના સિદ્ધાન્તને જીવનમાં વણવાની કળા એ આધ્યાત્મિક ઉપનય - ‘ક્રિયાનું કૃતં આ મુજબ ટબામાં દર્શાવેલ નિશ્ચયનયનો સિદ્ધાંત ધ્યાનમાં રાખીને આપણે કોઈક વ્યક્તિને અટ્ટમનું કે અઠ્ઠાઈનું પચ્ચખાણ લેતા જોઈએ ત્યારે “આ તપસ્વી છે” - આમ વિચારવું. તથા કોઈકને પૂજાના કપડામાં દેરાસર જતો જોઈને “આ ભગવાનનો ભક્ત છે' - તેમ વિચારવું. કોઈકને શાસ્ત્રનો અભ્યાસ કરતા જોઈને “આ જ્ઞાની છે' - તેમ વિચારવું. તથા કોઈક મુમુક્ષુને ઓઘો લઈને નાચતા જોઈને “આ સંયમી છે' - તેવી બુદ્ધિ ઉભી કરવી.
(“જિય.) તથા “ક્રિયામાં ન કૃતં શિસ્તુ કૃતમ્ gવ છd' – આવો વ્યવહારનયનો સિદ્ધાંત લક્ષમાં
S"
,