________________
१२३६ वाक्यप्रयोगे उत्पादादिव्यवस्थाविद्योतनम् ०
९/११ ર વ્યવસ્થા સર્વત્ર ચાત્ શબ્દપ્રયોગઇ સંભવ. ઇતિ ૧૪૪ ગાથાર્થ સંપૂર્ણ. ૯/૧૧] प एवं नाशेऽपि योज्यम् ।
यद्यपि क्षणभङ्गुरकेवलवर्तमानस्वकीयपर्यायाभ्युपगन्तरि शुद्धे ऋजुसूत्रनयेऽतीतमनागतं परकीयञ्च । वस्तु शशशृङ्गवदसदेव इति ‘उत्पत्स्यते उत्पन्नमिति ‘नक्ष्यति नष्टमिति च व्यवहारो नैव म ऋजुसूत्रनयमते सम्भवति तथापि तदनुगृहीताद् अत एव सूक्ष्मसमयप्रेक्षितया विभक्तकालत्रितयग्रहणॐ समर्थात् सूक्ष्मव्यवहारनयात् तत्प्रतिपादनमत्र दर्शितरीत्या सङ्गच्छते ।
प्रकृते सर्वत्र स्यात्कारसुलाञ्छितवाक्यप्रयोगतो यथार्था उत्पादादिसम्बन्धिनी व्यवस्था सम्भवति नयमतभेदेन । तथाहि – “यदेव उत्पन्नं तदेव कथञ्चिदुत्पद्यते उत्पत्स्यते च। यदेव नष्टं तदेव कथञ्चिद् " नश्यति नक्ष्यति च। यदेव अवस्थितं तदेव कथञ्चिद् अवतिष्ठते अवस्थास्यते चेति” (स्या.क.ल.७/१३
છૂટા પાડીને સૂક્ષ્મ વ્યવહારનય ઉત્પત્તિને વિશે શબ્દપ્રયોગ કરે છે. આ જ રીતે ધ્વસને વિશે પણ સૂક્ષ્મ વ્યવહારનયથી વિભક્તકાલત્રયપ્રયોગની વિચારણા કરવાની સૂચના પરામર્શકર્ણિકામાં કરેલ છે.
ક ત્રાજસુત્ર અને વ્યવહાર નવના મિલનનું પ્રયોજન (વિ.) જો કે ઋજુસૂત્રનય કેવલ પર્યાયનો સ્વીકાર કરે છે. તેની દૃષ્ટિએ સર્વ પર્યાયો ક્ષણભંગુર છે. છતાં પણ જે પર્યાય વર્તમાનકાલીન છે અને સ્વકીય છે, તે જ પર્યાય સત્ છે. આ પ્રમાણે શુદ્ધ ઋજુસૂત્રનય સ્વીકારે છે. કેવલ વર્તમાનકાલીન સ્વકીય ક્ષણભંગુર પર્યાયને જ સત્ = પરમાર્થસત્ = વસ્તુસત્ = વાસ્તવિક માનનાર શુદ્ધ ઋજુસૂત્રનયની દૃષ્ટિમાં અતીત, અનાગત અને પરકીય વસ્તુ
શશશૃંગની જેમ અસત્ છે. તેથી ઉત્પસ્યતે”, “ઉત્પન્ન તથા “નસ્થતિ”, “નષ્ટ’ - આવા વાક્યપ્રયોગ સ શુદ્ધ ઋજુસૂત્રનયના મતે સંભવી શકતા નથી. તેમ છતાં સૂક્ષ્મ વ્યવહારનય પ્રસ્તુતમાં શુદ્ધ ઋજુસૂત્રનયથી
અનુગૃહીત હોવાના કારણે સૂક્ષ્મસમયગ્રાહક બનવાથી જુદા જુદા ત્રણ કાલનો બોધ કરવા-કરાવવા માટે ૬. સમર્થ બને છે. તેથી વિભક્તકાલત્રયગ્રાહક સૂક્ષ્મવ્યવહારનયની દષ્ટિએ “પ્રસ્તુતમાં “ઉત્પા ”, “ઉત્પદ્યતે”,
‘ઉત્પન્ન ઈત્યાદિ રૂપે ક્રમશઃ અનાગત, વર્તમાન અને અતીત કાલની અપેક્ષાએ થતા વાક્યપ્રયોગ પ્રમાણભૂત દ છે” - આ પ્રતિપાદન સંગત બને છે.
જ “ઉત્પન્નર' પણ “
ઉદ્યમાનઃ ઉત્પસ્થતે વ” થી (પ્રવૃત્તિ.) પ્રસ્તુતમાં સર્વત્ર યાત્કારથી = કથંચિત્ શબ્દથી સુસજ્જ થયેલા વાક્યપ્રયોગની અપેક્ષાએ જુદા જુદા નયના અભિપ્રાયથી ઉત્પાદ આદિ સંબંધી યથાર્થ વ્યવસ્થા સંભવી શકે છે. તે આ પ્રમાણે સમજવી - “જે વસ્તુ અતીત કાલમાં અંશતઃ ઉત્પન્ન થઈ ચૂકેલી છે તે જ વસ્તુ વર્તમાનમાં કથંચિત = કોઈ અંશથી ઉત્પન્ન થઈ રહેલ છે તેમજ તે વસ્તુ કથંચિત્ = અન્ય કોઈ અંશથી ભવિષ્યકાળમાં ઉત્પન્ન થતી રહેશે. તથા જે વસ્તુ અતીત કાલમાં કોઈક અંશથી નષ્ટ થઈ ચૂકેલ છે તે જ વસ્તુ વર્તમાનકાલ કથંચિત = કોઈ અંશથી નષ્ટ થઈ રહેલ છે તથા ભવિષ્યકાલમાં પણ કથંચિત્ = અન્ય કોઈ અંશથી તે જ વસ્તુ નાશ પામતી રહેશે. તેમજ આ જ રીતે જે વસ્તુ કોઈ અંશમાં અવસ્થિત = ધ્રુવ હતી છે...( ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.