________________
૧/૧૨
० सूक्ष्मव्यवहारनयमतप्रकाशनम् ०
१२३५ અતીત તે લેઈ “ઉત્પન્નો, નષ્ટ” ઈમ કહિઈ. અનાગત તે લેઈ “ઉત્પચિતે “
નતિ ” ઈમ કહિય. यस्य च पर्यायस्य जायमानो नाशो विवक्षितः तमादाय 'नश्यति' इति कथ्यते । एवम् अतीतां पर्यायोत्पत्तिमाश्रित्य 'उत्पन्नः' इति निगद्यते अतीतं पर्यायनाशमपेक्ष्य च 'नष्ट' इत्युच्यते । एवम् अनागतां पर्यायोत्पत्तिमवलम्ब्य ‘उत्पत्स्यते' इति निरूप्यते अनागतपर्यायनाशमुद्दिश्य च ‘नक्ष्यति' इति प्रतिपाद्यते।
“सम्मत्त-नाणरहियस्स नाणमुप्पज्जइ त्ति ववहारो” (वि.आ.भा.४१४) इति विशेषावश्यकभाष्यवचनानु-श सारेण व्यवहारनयमते अज्ञानिनो ज्ञानमुत्पद्यते इति ज्ञानप्रागभावशून्याऽज्ञानविशिष्टकालावच्छेदेन । 'आत्मनि ज्ञानमुत्पद्यते' इति प्रयुज्यते, अभव्यादौ अतिव्याप्तिवारणाय 'ज्ञानप्रागभावशून्ये'त्युक्तम् । ज्ञानविशिष्टकालावच्छेदेन ‘आत्मनि ज्ञानमुत्पन्नमिति प्रयुज्यते, ज्ञानप्रागभावकालावच्छेदेन च ‘आत्मनि ज्ञानमुत्पत्स्यते' इति प्रयुज्यते । इत्थं विभक्तकालत्रयप्रयोग उत्पत्तौ सूक्ष्मव्यवहारनयमतेन उपपादनीयः। का લઈને “ઉત્પદ્યતે” આવો વાક્યપ્રયોગ થાય છે. તથા જે પર્યાયનો નાશ ઉત્પન્ન થઈ રહેલો હોય તે વિવક્ષિત વર્તમાન નાશની અપેક્ષાએ “નશ્યતિ” આ વાક્યપ્રયોગ થાય છે. આ જ રીતે પર્યાયની અતીત ઉત્પત્તિની અપેક્ષાએ “ઉત્પન્ન' આવું કહેવાય છે. તથા પર્યાયના અતીત નાશની અપેક્ષાએ “નષ્ટ” આવો વ્યવહાર થાય છે. તે જ રીતે પર્યાયની અનાગત ઉત્પત્તિની અપેક્ષાએ “ઉત્પસ્યતે” આવું કહેવાય છે અને પર્યાયના અનાગત નાશને ઉદેશીને “નતિ ’ આ પ્રમાણે પ્રતિપાદન થાય છે.
વિશેષાવશ્યકભાષ્ય મુજબ વિભક્તકાલવ્યયપ્રયોગનું સમર્થન આ (“સમ્મ.) ઉત્પાદ-વ્યયનો વિભક્તકાલીનપ્રયોગ સૂક્ષ્મ વ્યવહારનયની દષ્ટિએ વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથ મુજબ પણ વિચારી શકાય છે. ત્યાં શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવેલ છે કે “સમ્યક્ત અને જ્ઞાન જેની પાસે નથી તે જીવને જ જ્ઞાન ઉત્પન્ન થાય છે - આ વ્યવહારનયનો મત છે.” વ્યવહારનયથી અજ્ઞાનીને જ્ઞાન ઉત્પન્ન થતું હોવાથી જ્ઞાનપ્રાગભાવશૂન્ય અજ્ઞાનવિશિષ્ટ ક્ષણે “આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થઈ રહેલ છે' - આવો શબ્દપ્રયોગ થાય છે. યદ્યપિ અજ્ઞાનવિશિષ્ટ ક્ષણ તો મિથ્યાત્વી-અભવ્ય-દૂરભવ્ય જીવોમાં છે જ. પરંતુ ત્યાં જ્ઞાનપ્રાગભાવશૂન્યતા રહેતી નથી. તેથી ત્યાં અતિવ્યાપ્તિનું નિરાકરણ કરવાની માટે “જ્ઞાનપ્રાગભાવશૂન્યતા” આવું વિશેષણ લગાડવામાં આવેલ છે. તથા જ્ઞાનવિશિષ્ટ ક્ષણે “આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થયું' - આ મુજબ વ્યવહાર થાય છે. તેમજ જે ક્ષણે જ્ઞાનનો પ્રાગભાવ હોય તે ક્ષણે આત્મામાં જ્ઞાન ઉત્પન્ન થશે' - આવો પ્રયોગ થાય. આશય એ છે કે સૂક્ષ્મ વ્યવહારનયથી પ્રથમ ક્ષણે જ્ઞાન ઉત્પન્ન થાય, બીજી ક્ષણે અજ્ઞાન નાશ પામે. તેથી જ્ઞાનોત્પત્તિક્ષણે આત્મા અજ્ઞાનવિશિષ્ટ હોય તથા જ્ઞાનપ્રાગભાવશૂન્ય હોય. તેથી ત્યારે તેમાં “જ્ઞાન ઉત્પદ્યમાન' કહેવાય. દ્વિતીયાદિ ક્ષણે જ્ઞાનવિશિષ્ટ આત્મામાં જ્ઞાનોત્પત્તિ પૂર્વે થઈ ચૂકેલ હોવાથી ત્યારે તેમાં “જ્ઞાન ઉત્પન્ન' કહેવાય. તથા જ્ઞાનોત્પત્તિ પૂર્વે જ્ઞાનનો પ્રાગભાવ = જ્ઞાનોત્પાદપૂર્વકાલીનજ્ઞાનાભાવ હોવાથી ત્યારે “જ્ઞાન ઉત્પન્ન થશે - આવો ભવિષ્યકાલગર્ભિત પ્રયોગ સૂક્ષ્મ વ્યવહારનય કરે છે. આ રીતે વર્તમાન-ભૂત-ભવિષ્યકાળને # શા.માં “નક્ષયતિ' અશુદ્ધ પાઠ. 1. સખ્યત્ત્વ-જ્ઞાનરહિતસ્ય જ્ઞાનમુદ્યત રૂતિ વ્યવહાર