SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ १२०२ * अभिन्नसामग्रीजन्यत्वेनैक्यविचारः * ९/८ इत्युच्यते । अतो हेमघटध्वंस-काञ्चनमुकुटोत्पादयोरैक्यमेककारणजन्यत्वञ्चैवाभ्युपगन्तुमर्हति लाघवादिति अत्र तात्पर्यम्। किञ्च, ‘नश्यती’त्यत्र नाशोत्पत्तिस्थलेऽपि वक्ष्यमाणरीत्या (९/१२) 'नश्यद्', 'नष्टमित्यनयोः मु एकान्तभेदं कालभेदप्रयुक्तं कथं लाघवप्रियो नैयायिको वदेत् ? तत्र क्रियाकाल-निष्ठाकालयौगपद्यर्शु विवक्षया वक्ष्यमाणरीत्या (९/११-१२) 'नश्यद्', 'नष्टमित्यनयोः नैश्चयिकाऽभेदाऽभ्युपगमे प्रत्युत अतिलाघवादिति यावद् ग्रन्थकृत्तात्पर्यमवहितमनसा निश्चयनयपरिकर्मितमतिभिः विभावनीयं सूक्ष्मेक्षिकया दीर्घदृष्ट्या च । प रा ht प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'अभिन्नोपादाननिष्ठाः समकालीनाः उत्पाद-व्ययादयो मिथो - का ऽभिन्नाः' इति सिद्धान्त आध्यात्मिकदृष्ट्या इत्थं योज्यो यदुत अस्मदीयात्मद्रव्ये दुराचारध्वंस હોય તે પક્ષને તો અમે ખમીએ છીએ, સ્વીકારીએ છીએ.' તેથી સુવર્ણઘટધ્વંસ અને સુવર્ણમુગટઉત્પત્તિ - આ બન્નેને એક માનવા તથા એકકારણજન્ય અવયવવિભાગજન્ય માનવા વ્યાજબી છે. કારણ કે તેવું માનવામાં લાઘવ રહેલ છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં તાત્પર્ય સમજવું. = * નશ્યત્નષ્ટમ્ બન્નેમાં અભેદ - નિશ્ચયનય (વિઝ્યુ.) વળી, બીજી મહત્ત્વની બાબત એ છે કે ‘નતિ’ આવા વાક્યપ્રયોગમાં નાશોત્પત્તિસ્થળે પણ આ જ શાખાના બારમા શ્લોકમાં જણાવવામાં આવશે તે મુજબ ‘નશ્યત્’ અને ‘નષ્ટમ્’ આ બન્ને વચ્ચે પણ કાલભેદપ્રયુક્ત એકાન્તભેદને તૈયાયિક જણાવે છે તે વાત કઈ રીતે નૈયાયિક કહી શકે ? કેમ કે નૈયાયિક તો લાઘવપ્રિય છે. ‘નશ્યત્’ અને ‘નમ્’ વચ્ચે એકાન્તે ભેદ માનવાનું ઊલટું નૈયાયિકને ગૌરવ આવશે. વસ્તુસ્થિતિ એ છે કે તે સ્થળે આગળ ૧૧-૧૨ મા શ્લોકની વ્યાખ્યામાં જણાવવામાં આવશે તે મુજબ, ‘ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ વચ્ચે યૌગપદ્યની = સમકાલીનતાની વિવક્ષા કરીને ‘નશ્યત્’ ( અને ‘નષ્ટમ્’ આ બન્ને વચ્ચે પણ નિશ્ચયનયસંમત અભેદ જ રહેલો છે' - તેવું સ્વીકારવામાં આવે તો ઊલટું લાઘવપ્રિય નૈયાયિકને અત્યંત લાઘવ થશે. અહીં સુધીનું ગ્રંથકારનું તાત્પર્ય છે - એ પ્રમાણે · સૂક્ષ્મબુદ્ધિથી અને દીર્ઘદૃષ્ટિથી સાવધાન મન વડે વિશેષ રીતે વિચારવું. આ મુજબ નિશ્ચયનયપરિકર્મિત બુદ્ધિવાળા વિદ્વાનોને અહીં સૂચના કરવામાં આવે છે. સ્પષ્ટતા :- આ જ નવમી શાખાની અગિયારમા અને બારમા શ્લોકની વ્યાખ્યા વાંચ્યા બાદ અહીં ગ્નિ દ્વારા જણાવાયેલી બાબતને વાચકવર્ગ ફરીથી વાંચશે - વિચારશે - વાગોળશે તો આ અતિલાઘવવાળી બાબત એકદમ સ્પષ્ટ થઈ જશે. એમાં કોઈ શંકા નથી. ધીરજ, ધારણાશક્તિ અને ધારદાર બુદ્ધિ - આ ત્રણ સાધનો અહીં ખૂબ ઉપકારી છે. ગુણ આવે દોષ જાય, દોષ જાય ગુણ આવે આધ્યાત્મિક ઉપનય :- ‘એક ઉપાદાનકારણમાં એકી સાથે થતાં ઉત્પાદ-વ્યય આદિ પરસ્પર અભિન્ન આ મુજબ અહીં મૂળ શ્લોકમાં સૂચિત કરેલા સિદ્ધાંતનું આધ્યાત્મિક વિશ્લેષણ એ રીતે કરવું કે આપણા આત્મામાં થતો દુરાચારÜસ અને સદાચારજન્મ, દોષનાશ અને ગુણોત્પાદ એકી સાથે થતાં છે'
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy