SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૮ है नैयायिकादिमते गौरवोपदर्शनम् । १२०१ ઇમ જાણતો ઇ લાઘવપ્રિય (પણિ) નૈયાયિક નાશોત્પત્તિમાં એકાંતભેદની વાસના કિમ દેઈ છઈ? તેહનું મત છઈ જે – कल्पनागौरवं यत्र, तं पक्षं न सहामहे। कल्पनालाघवं यत्र तं पक्षं तु सहामहे ।। ( ) ति. ૧૪૧મી ગાથાર્થ સંપૂર્ણમ્.' li૯/૮ सङ्गच्छतेतराम् । तथापि = इत्थं जानानोऽपि लाघवप्रियो नैयायिकः = नव्यनैयायिकः कथम् अभिनिवेशेन तौ = घटनाश-मौल्युत्पादौ एकान्तभिन्नौ वदेत् ? इह कस्माद् अकस्माद् अप्रामाणिकं कार्यकारणभावगौरवं घटनाशमौल्युत्पादैकान्तभेदकल्पनाप्रयुक्तं नव्यनैयायिकः अभ्युपगच्छेत् ? लाघवाऽर्पितदृष्ट्यैव नव्यनैयायिकेन “कल्पनागौरवं यत्र तं पक्षं न सहामहे । कल्पनालाघवं यत्र तं पक्षं तु सहामहे ।।” ( ) જ્યારે નૈયાયિકો તો આરંભકસંયોગનાશ પ્રત્યે અવયવવિભાગને કારણે માને છે. તેથી તૈયાયિકમત મુજબ ત્રિવિધ કાર્ય-કારણભાવનો સ્વીકાર કરવાનું મહાગૌરવ ઉપસ્થિત થાય છે. આમ જૈનમત મુજબ મહાપટવૅસથી અભિન્ન ખંડપટઉત્પત્તિનો કારણતાઅવચ્છેદકધર્મ અવયવવિભાગ– બનવાથી અત્યંત લાઘવ પ્રાપ્ત થશે. આથી સ્યાદ્વાદીને સંમત કાર્ય-કારણભાવ સારી રીતે સંગત થાય છે. તેમજ ખંડપટોત્પત્તિ અને મહાપટધ્વંસ વચ્ચે અભેદ પણ સિદ્ધ થાય છે. ઈ જેનમતમાં લાઘવ (ઈ વૈશેષિક, પ્રાચીન નૈયાયિક, નવ્ય નૈયાયિક અને જૈનના મતમાં પ્રસ્તુત કાર્ય-કારણભાવસંબંધી ગૌરવ -લાઘવ નીચેના કોષ્ટક દ્વારા સ્પષ્ટ થશે. વાદી કાર્ય કારણ નૈયાયિક (૧) ખંડ પટ (૧) મહાપટવૅસ | (૨) મહાપટવૅસ (૨) આરંભકસંયોગધ્વસ (૩) આરંભકસંયોગધ્વસ (૩) અવયવવિભાગ (૧) ખંડપટઉત્પાદઅભિન્ન મહાપટધ્વંસ (૧) અવયવવિભાગ ૪ ઘટનાશ - મુગટઉત્પાદ વચ્ચે એકાંતભેદ અસંગત જ (તથા) આ રીતે લાઘવ જાણવા છતાં પણ લાઘવપ્રિય નવ્ય નૈયાયિક શા માટે કદાગ્રહથી ઘટનાશ અને મુગટઉત્પાદની વચ્ચે એકાંતે ભેદને માને છે? અહીં અનેકાન્તવાદના ખંડનના અભિપ્રાયથી નૈયાયિકો શા માટે ઘટધ્વસને અને મુગટઉત્પત્તિને સર્વથા ભિન્ન માનવાનું ગૌરવ કરે છે ? તથા તેની એકાન્તભેદકલ્પનાના નિમિત્તે અપ્રામાણિક કાર્ય-કારણભાવનું ગૌરવ નૈયાયિક શા માટે સ્વીકારે? નૈયાયિક હંમેશા પોતાની દૃષ્ટિ લાઘવમાં જ સ્થાપિત કરે છે. લાઘવકેન્દ્રિત દૃષ્ટિથી જ તૈયાયિક કહે છે કે “જે પક્ષમાં કલ્પનાગૌરવ આવતું હોય તે પક્ષને અમે સહન કરતા નથી. જે પક્ષમાં કલ્પનાલાઘવ આવતું . ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં જ છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy