________________
७२०
htt
* अतीते वर्तमानताऽऽरोपणम्
તે પ્રથમ ભેદનું ઉદાહરણ દેખાડઈ છઈ -
ભૂત નઈગમ કહિઉ પહિલો, દીવાલી દિન આજ રે;
યથા સ્વામી વીરજિનવર, લહિઆ શિવપુરરાજ રે ॥૬/૮॥ (૮૧) બહુ. (ભૂત નઇગમ પહિલો કહિઉ, યથા=) જિમ કહિઈં – “આજ દીવાલી દિનનઈ વિષઈ શ્રીમહાવીર
भूतनैगमोदाहरणमाह - 'भूते 'ति ।
भूतनैगम आज्ञप्तो दीपावलिदिनेऽद्य रे ।
यथा वीरजिनेशो हि श्रीशिवराज्यमाप रे ।। ६/८ ॥
प्रकृते दण्डान्वयस्त्वेवम् - यथा 'अद्य दीपावलिदिने वीरजिनेशः हि श्रीशिवराज्यम् आप' (અવં) ભૂતનૈનમઃ આજ્ઞપ્તઃ।।૬/૮।।
आरोपकरणेन भूतकालीनार्थप्रतिपादकत्वाद् नैगमस्य आद्यभेदः भूतनैगम इति आज्ञप्तः । तच्च (१) अतीते वर्तमानत्वाऽऽरोपणाद्, (२) वर्तमानेऽतीतत्वारोपणाद्, (३) वर्तमानकालेऽतीतपर्यायारोपणादित्यादिना नानारूपेण सम्भवति । णि अतीतकाले वर्तमानत्वारोपणमुदाहरति यथा ( 9 ) ' अद्य दीपावलिदिने वीरजिनेश: श्रीमहावीरजिनेश्वरो हि श्रीशिवराज्यं श्रीमुक्तिपुरराज्यम् आप = अवाप्तवान् । अतः श्रीवीर - निर्वाणकल्याणकदिनः अद्य' इति येन कथ्यते स भूतनैगमः = आद्यनैगमभेद आज्ञप्तः शास्त्रकृद्भिः । अत्र 'अद्ये 'ति शब्दः वर्तमानदिनवाचकः तथापि मुख्यार्थान्वयबाधेन अतीतकालीनप्रथमदीपोत्सवदिने અવતરણિકા :- નૈગમનયના ત્રણ ભેદમાંથી પ્રથમ ભેદનું ઉદાહરણ ગ્રંથકારશ્રી બતાવે છે કે :* ભૂતનૈગમનયની ઓળખાણ
का
શ્લોકાર્થ :- જેમ કે આજે દીવાળીના દિવસે શ્રીવીર જિનેશ્વર શિવપુરનું રાજ્ય પામ્યા' આવું વચન ભૂતનૈગમ નૈગમનો પહેલો ભેદ કહેવાયેલ છે. (૬/૮)
સુ
વ્યાખ્યાર્થ :- નૈગમનયનો પ્રથમ ભેદ આરોપ કરવા દ્વારા ભૂતકાલીન અર્થનું પ્રતિપાદન કરે છે. તેથી !! તે ભૂતનૈગમનય કહેવાયેલ છે. અતીત પદાર્થનું નિરૂપણ તો અનેક રીતે સંભવે છે. જેમ કે (૧) અતીતકાળમાં વર્તમાનકાલત્વનો આરોપ કરવાથી, (૨) વર્તમાનકાળમાં અતીતકાલત્વનો આરોપ કરવાથી, (૩) વર્તમાન॥ કાળમાં અતીતપર્યાયનો આરોપ કરવાથી.. વગેરે અનેક પ્રકારે ભૂતકાલીન અર્થનું પ્રતિપાદન સંભવે છે. * પ્રથમ પ્રકારે આરોપ : ભૂતનૈગમનય
(તી.) અતીતકાળમાં વર્તમાનત્વનો આરોપ કરવાનું ઉદાહરણ મૂળ ગ્રંથમાં આ મુજબ છે. જેમ કે (૧) ‘આજે દીપાલિકાના દિવસે તીર્થંકર શ્રીમહાવીરસ્વામી ભગવાને શ્રીમોક્ષપુરીનું રાજ્ય મેળવ્યું. તેથી શ્રીવીરનિર્વાણકલ્યાણકદિવસ આજે છે' - આવું જે કહેવાય છે, તે નૈગમનયનો ભૂતનૈગમ સ્વરૂપ પ્રથમ ભેદ છે. આ પ્રમાણે શાસ્ત્રકાર પરમર્ષિઓએ જણાવેલ છે. પ્રસ્તુત ‘અઘ’શબ્દ = ‘આજે’શબ્દ ‘વર્તમાન ♦ કો.(૨)માં ‘કહિંયો' પાઠ. Þ કો.(૪)માં ‘લહ્યા’ પાઠ.
=
६/८
=
=