________________
६/८
वर्तमाने अतीताऽऽरोपणम्
७२१
(જિનવર) શિવપુરનું રાજ્ય (લહિઆ=) પામ્યા.” ઈહાં અતીત દીવાલી દિનનઈ વિષયઈ વર્તમાન દીવાલી દિનનો આરોપ કરિŪ છઈં.
स सङ्कल्प्यते। अतीते वर्तमानत्वारोपणादस्य नयस्य भूतनैगमत्वं कथ्यते । इदमेवाभिप्रेत्योक्तम् प आलापपद्धतौ “अतीते वर्तमानारोपणं यत्र स भूतनैगमः, यथा - अद्य दीपोत्सवदिने श्रीवर्धमानस्वामी मोक्षं रा गतः” (आ.प. पृ. ८) इति । प्रकृते कार्त्तिकेयानुप्रेक्षावृत्ती (गा. २७१) शुभचन्द्रस्याऽप्यभिप्रायः समानः ।
यथा अतीते वर्तमानोपचारो भवति तथा वर्तमानेऽपि अतीतारोपो भवति भूतनैगमाभिप्रायेण । तथाहि - (२) 'अद्य श्रीवीरनिर्वाणकल्याणकदिनः' इत्यत्र वर्त्तमानदिनेऽतीतवीरनिर्वाणकल्याणकदिनत्वमुपचर्य वर्त्तमानदीपोत्सवदिनः वीरनिर्वाणकल्याणकदिनत्वेन व्यवहियते भूतनैगमनयेन । यथोक्तं नयचक्रे "" णिव्वित्तदव्वकिरिया वट्टणकाले दु जं समाचरणं । तं भूयणइगमणयं जह अज्ज णिव्वुइदिणं वीरे । ।” (न.च. ३३) इति । प्रकृते वर्त्तमानदीपोत्सवदिनेऽतीतदीपावलिदिनत्वं समारोप्यते।
वर्त्तमानकालेऽतीतत्वारोपवद् अतीतकालीनक्रियाद्यारोपोऽपि भूतनैगमसम्मतः, काले कालान्त- का દિવસ’ અર્થનો વાચક છે. પરંતુ વર્તમાન દીવાળીદિવસે તો મહાવીરસ્વામી ભગવાન મોક્ષમાં નથી ગયા. તે પ્રભુ તો ૨૫૩૬ વર્ષ પૂર્વે મોક્ષમાં ગયા છે. તેથી ‘આજ’ શબ્દના મુખ્યાર્થમાં વીરમુક્તિગમનના અન્વયનો બાધ થવાથી તેની લક્ષણા કરવી જરૂરી છે. ૨૫૩૬ વર્ષ પૂર્વે થયેલી પ્રથમ દીવાળીના દિવસમાં ‘આજ’ શબ્દના અર્થનો સંકલ્પ = આરોપ કરીને ‘આજે શ્રીવીરનિર્વાણકલ્યાણકદિવસ છે' - આમ બોલવામાં આવે છે. અતીત દીપાલિકાપર્વમાં વર્તમાનત્વનો આરોપ કરવાના લીધે આ નય ભૂતનૈગમ કહેવાય છે. આ જ અભિપ્રાયથી આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ જણાવેલ છે કે “અતીતકાળમાં વર્તમાનનો આરોપ જે નયમાં કરાય તે ભૂતનૈગમ જાણવો. જેમ કે ‘આજે દીપોત્સવ- દિવસે શ્રીવર્ધમાનસ્વામી મોક્ષમાં ગયા’ – આ પ્રમાણેનું વાક્ય ભૂતનૈગમ કહેવાય.” કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં શુભચન્દ્રજીનો પણ અભિપ્રાય આ અંગે સમાન જ છે. * બીજા પ્રકારે આરોપ : ભૂતનૈગમનય CI (પા.) જેમ અતીતકાળમાં વર્તમાનનો ઉપચાર આરોપ સંકલ્પ = લક્ષણા ભૂતનૈગમના અભિપ્રાય મુજબ થાય છે તેમ વર્તમાનકાળમાં પણ અતીતત્વનો ઉપચાર ભૂતનૈગમનયને અભિપ્રેત છે. તે આ મુજબ - (૨) ‘આજે શ્રીવીરનિર્વાણકલ્યાણકનો દિવસ છે' - આ વાક્યમાં વર્તમાન દિવસમાં અતીતકાલીન વીરનિર્વાણકલ્યાણક દિવસ તરીકેનો ઉપચાર આરોપ કરીને વર્તમાનકાલીન દીવાળીના દિવસનો શ્રીવીરપ્રભુના નિર્વાણકલ્યાણકના દિવસ તરીકે વ્યવહાર થાય છે. ભૂતનૈગમનયને આ વ્યવહાર માન્ય છે. આ અંગે નયચક્ર ગ્રંથમાં જણાવેલ છે કે ‘‘દ્રવ્યની જે ક્રિયા થઈ ચૂકી હોય તેનો વર્તમાન કાળમાં સમ્યગ્ આરોપ કરવો તે ભૂતનૈગમનય છે. જેમ કે આજે શ્રીવીરસ્વામીનો મોક્ષ દિવસ છે’ - આવું વાક્ય.” પ્રસ્તુતમાં વર્તમાન દીપાવલિ દિવસમાં અતીતદીપાવલિદિનત્વ = વીરનિર્વાણકલ્યાણકદિનત્વ નામના ગુણધર્મનો આરોપ થાય છે. આ રીતે બીજા પ્રકારનો આરોપ ભૂતનૈગમનય કરે છે. ૐ ત્રીજા પ્રકારે આરોપ : ભૂતનૈગમનય
=
=
(વર્ત્ત.) જેમ વર્તમાનકાળમાં ભૂતકાળત્વ
અતીતત્વ આરોપિત થાય છે તેમ વર્તમાનકાળમાં 1. निर्वृत्तद्रव्यक्रियाया वर्तनकाले तु यत् समाचरणम् । स भूतनैगमनयो यथा
अद्य निर्वृत्तिदिन: वीरे ।।
=
=