________________
૬/૭
७१४
० नैगमस्य नानाप्रमाणग्राहकता 0 બહુમાનગ્રાહી નઈકવિઓ નઈગમ, ભેદ "તસ છઈ તીન રે; વર્તમાનારોપ કરવા, ભૂત અર્થઈ લીન રે દશા (૮૦) બહુ. બહુમાનગ્રાહી* કહેતાં ઘણાં પ્રમાણ સામાન્ય-વિશેષજ્ઞાનરૂપ તેહનો ગ્રાહી મૈગમનય કહિઈ. अवसरसङ्गतिप्राप्तं तृतीयं नैगमनयं निरूपयति - ‘नाने'ति।
नानामानग्रहादुक्तो नैगमस्तद्विधास्त्रयः।
भूतार्थे साम्प्रताऽऽरोपकरणे लीन आदिमः।।६/७ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - नानामानग्रहाद् नैगम उक्तः। तद्विधाः त्रयः। भूतार्थे साम्प्रताशे ऽरोपकरणे लीन आदिमः ।।६/७ ।।
नानामानग्रहाद् = बहुविधानां सामान्य-विशेषज्ञानरूपाणां प्रमाणानां ग्रहणाद् नयो नैगम उक्तः शास्त्रकृभिः । नैकैर्गमैर्मानर्मिनोति इति नैकगमः। ककारलोपात् नैगम इति व्युत्पत्तिः। तदुक्तम् * સાવચનિ “હિં માર્દિ મિળ ત્તિ નેસ નિરુત્તી” (સા.નિ.૭૧૬) તિા નૈમો દિ નૈઋ: का नैकपरिच्छेदः किन्तु विचित्रपरिच्छेदो भवति, यतः स सामान्य-सामान्यविशेष-विशेषग्राहकज्ञानैः वस्तु
અવતરણિકા :- પૂર્વે “મૂલનય નવ છે' - આ પ્રમાણે દિગંબરમતાનુસાર જણાવેલ હતું. તેમાંથી દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયનું નિરૂપણ થઈ ગયું. હવે ત્રીજા મૂલનયસ્વરૂપ નૈગમનયનું નિરૂપણ કરવાનો અવસર આવ્યો છે. પ્રસ્તુત છઠ્ઠી શાખાના પ્રથમ શ્લોકની અવતરણિકાની સ્પષ્ટતામાં જે અવસરસંગતિનું લક્ષણ બતાવી ગયા છીએ, તે અવસરસંગતિથી પ્રાપ્ત નૈગમનયનું ગ્રંથકારશ્રી નિરૂપણ કરે છે :
6 નૈગમનયનું નિરૂપણ છે સ શ્લોકાથી - અનેક પ્રમાણને ગ્રહણ કરવાથી નૈગમનય કહેવાય છે. તેના ત્રણ ભેદ છે. ભૂતકાલીન
અર્થમાં વર્તમાનકાલીનતાનો આરોપ કરવામાં લીન નય એ નૈગમનયનો પ્રથમ પ્રકાર છે. (૭) Cી વ્યાખ્યાથી - સામાન્યજ્ઞાન, વિશેષજ્ઞાન સ્વરૂપ અનેક પ્રકારના પ્રમાણોને ગ્રહણ કરવાના લીધે
શાસ્ત્રકારોએ તેવા દૃષ્ટિકોણને નૈગમનય કહેલ છે. નૈક = ન એક = અનેક એવા ગમથી = પ્રમાણથી વસ્તુને જાણે તે “નૈકગમ' કહેવાય. વચ્ચે રહેલ “ક” વર્ણનો લોપ કરવાથી “નૈગમ' શબ્દ તૈયાર થયો છે. આ પ્રમાણે “નૈગમ” શબ્દની વ્યુત્પત્તિ છે. આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાં “નૈગમ' શબ્દની વ્યુત્પત્તિ દર્શાવતા જણાવેલ છે કે “નૈક = અનેક એવા માનથી = પ્રમાણથી વસ્તુને જાણે તે નૈગમ - આ પ્રમાણે નૈગમ' શબ્દની નિરુક્તિ = વ્યુત્પત્તિ છે.” નૈગમનય એકગમવાળો = એકનિશ્ચયવાળો નથી. પરંતુ અનેકવિધ નિશ્ચયવાળો છે. વસ્તુના સ્વરૂપ અંગે નૈગમનયનો નિર્ણય = અભિપ્રાય અનેક પ્રકારનો છે. કારણ કે નૈગમનય તો સામાન્ય ગ્રાહક જ્ઞાન, સામાન્ય-વિશેષગ્રાહક જ્ઞાન, વિશેષગ્રાહક જ્ઞાન દ્વારા
0 પુસ્તકોમાં “નઈ? ( નય) પાઠ નથી. કો.(૧૩)માં છે. ૧ લી.(૨) + લા. (૨)માં “તસ'ના બદલે “વસઈ પાઠ. ૪ પુસ્તકોમાં “ગ્રાહી પદ નથી. કો.(૯)+સિ.માં છે. 1. નૈવૈ: મને મિનોતીતિ તૈયામી નિ :