________________
• गम-निगमनिरूपणम् ।
७१५ "नैकैर्मानैमिनोति इति नैकगमः, ककारलोपात् नैगमः इति व्युत्पत्तिः'। मिनोति, मिमीते वा। तदुक्तं विशेषावश्यकभाष्ये “णेगाइं माणाइं सामन्नोभयविसेसनाणाई। जं तेहिं ફિ તો નમો નમો ને માળો રિા” (વિ.આ.મ.ર૧૮૬) તિા તેને “નૈયું : = નૈ ” (અ.સ. १०/१०४) इति अष्टसहस्यां विद्यानन्दवचनं व्याख्यातम् ।
अत एव श्रीविनयविजयवाचकैः नयकर्णिकायां “नैगमो मन्यते वस्तु तदेतदुभयात्मकम् । निर्विशेषं न सामान्यं विशेषोऽपि न तद् विना ।।” (न.क.५) इत्युक्तम् ।
प्रकृते “नैकेन सामान्य-सामान्यविशेष-विशेषग्राहकत्वात् तस्याऽनेकेन ज्ञानेन मिनोति परिच्छिनत्तीति । नैकमः = नैगमः। अथवा निगमा निश्चितार्थबोधाः। तेषु कुशलो भवो वा नैगमः। अथवा नैको गमः = . अर्थमार्गो यस्य स प्राकृतत्वेन नैगमः” (स्था. ३/३/१९२ वृ.पृ.२५७) इति स्थानाङ्गसूत्रवृत्तिवचनम् अनुसन्धेयम् । ण વસ્તુને માપે છે, પરખે છે, જાણે છે, નિશ્ચિત કરે છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “સામાન્ય વિષયક જ્ઞાન, સામાન્ય-વિશેષવિષયક જ્ઞાન તથા વિશેષવિષયક જ્ઞાન એમ અનેકવિધ માન = પ્રમાણ જાણવા. તેના દ્વારા જે નય વસ્તુનો નિશ્ચય કરે તે નૈગમનય કહેવાય. કારણ કે તે નકગમવાળો અભિપ્રાય છે.” “અનેકગમવાળો નય નૈગમ કહેવાય' - આ પ્રમાણે વિદ્યાનંદસ્વામીએ અષ્ટસહસ્રી ગ્રંથમાં જણાવેલ છે. તેની પણ છણાવટ ઉપરોક્ત વિવરણ દ્વારા થઈ જાય છે.
૨ સામાન્ય-વિશેષગ્રાહી નૈગમ છે (કત વ.) સામાન્ય-વિશેષગ્રાહક જ્ઞાન દ્વારા નૈગમનય વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરે છે. આ કારણે જ શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયે નયકર્ણિકા ગ્રંથમાં જણાવેલ છે કે “નૈગમનય વસ્તુને સામાન્ય સ -વિશેષ ઉભયાત્મક માને છે. કારણ કે વિશેષ ધર્મ વિના સામાન્યધર્મ નથી હોતો તથા સામાન્યધર્મ વિના વિશેષધર્મ નથી રહેતો.”
હો નૈગમ પાસે વિવિધ પદાર્થપ્રકાશપંથ (.) પ્રસ્તુતમાં સ્થાનાંગસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જણાવેલી વાત યાદ કરવા યોગ્ય રી છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે “અનેક માનથી = જ્ઞાનથી વસ્તુનો નિર્ણય કરે તે નૈકમ (નગમ) નય કહેવાય. આ નવ વસ્તુના સામાન્યસ્વરૂપનો, સામાન્ય-વિશેષસ્વરૂપનો અને વિશેષસ્વરૂપનો ગ્રાહક હોવાથી અનેકવિધ જ્ઞાનથી વસ્તુનો નિર્ણય કરે છે. અથવા આ નયની બીજી વ્યુત્પત્તિ આ પ્રમાણે સમજવી. નિગમ = નિશ્ચિત એવો અર્થબોધ. તેને વિશે નિપુણ હોય તે નૈગમ કહેવાય. અથવા નિશ્ચિત અર્થબોધ વિશે જે ઉત્પન્ન થાય તે નૈગમ કહેવાય. અથવા ગમ = અર્થબોધનો માર્ગ. અર્થબોધ કરવા માટેના અનેક માર્ગ = પ્રકાર પ્રસ્તુત નય પાસે હોવાથી તેને નૈગમ કહેવાય છે. “નૈઃ નમ: યસ્ય સ સૈકામ?' આ પ્રમાણે વ્યુત્પત્તિ મુજબ “નૈકગમ નય કહેવાય. પ્રાકૃત ભાષામાં “ક” નો લોપ થવાથી નૈગમ'નય જાણવો.” જ શાં.માં નૈકર્મોનૈ” અશુદ્ધ પાઠ. મ.+કો.(૭)નો પાઠ લીધો છે. 1. नैकानि मानानि सामान्योभय-विशेषज्ञानानि। यत् तैः मिनोति ततो नैगमो नयो नैकमानः।।