________________
? ૦૪
• द्रव्यार्थिकदशभेदादीनामुपलक्षणत्वम् ।
८/१८ દશભેદાદિક પણિ ઇહાં રે, 3ઉપલક્ષણ કરી જાણી; રણ નહીં તો કહો અંતર્ભાવઈ રે, પ્રદેશાર્થ કુણ ઠાણિ રે? I૮/૧૮ (૧૨૬) પ્રાણી.
ઇહાં = નયચક્ર ગ્રંથમાંહિ, દિગંબરઈ દ્રવ્યાર્થિકાદિ ૧૦ ભેદાદિક કહિયાં, તે પણિ ઉપલક્ષણ કરી - જાણો. નહીં તો પ્રદેશાર્થનય કુણ ઠાણિ આવઈ? તે વિચારયો. સૂત્રે – વ્યથા, પટ્ટયા, दव्व-पएसट्टयाए" इत्यादि। नवमूलनयविभागवैतथ्यमुपदर्य तत्प्रभेदविभागवैतथ्यमुपदर्शयति - ‘दशे'ति ।
दशभेदादिरप्यत्र ज्ञेयः कृत्वोपलक्षणम्।
अन्तर्भावोऽन्यथा ब्रूहि प्रदेशार्थस्य कुत्र नु ?।।८/१८।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - अत्र दशभेदादिरपि उपलक्षणं कृत्वा ज्ञेयः। अन्यथा प्रदेशार्थस्य અન્તર્યાવઃ કૃત્ર નુ ? (તા) ટૂદિયા૮/૧૮ાા
अत्र = नयचक्रप्रकरणे आलापपद्धतिप्रकरणे च देवसेनप्रदर्शितः दशभेदादिः = दशविधक द्रव्यार्थिकनय-षड्विधपर्यायार्थिकादिः अपि उपलक्षणं कृत्वा ज्ञेयः, न तु विभागरूपेण । अन्यथा = गि दशविधद्रव्यार्थिकनय-षड्विधपर्यायार्थिक-त्रिविधनैगम-द्विविधसङ्ग्रहादिरूपेण नवविधनयावान्तरनयविभजने
हे देवसेन ! ब्रूहि प्रदेशार्थस्य = प्रदेशार्थनयस्य अन्तर्भावः = समावेशः दशविधद्रव्यार्थिकादिनयमध्ये कुत्र नु स्यात् ? तथा तदसमावेशाद् नवविधनयावान्तरनयविभागस्य न्यूनता स्यात्, विभाज्यतावच्छेदकाऽऽक्रान्तस्य क्लृप्तविभाज्यतावच्छेदकव्याप्यधर्माऽनाश्रयत्वात् । “नु प्रश्ने” (अ.स.परिशिष्ट-१६)
અવેતરણિકા - દિગંબર દેવસેનજી દ્વારા કરાયેલ નવ મૂલન વિભાગમાં ખોટાપણું જણાવી, “તે મૂલનયના પ્રભેદોનો વિભાગ પણ મિથ્યા છે' - એવું જણાવવા ગ્રંથકારશ્રી કહે છે કે :
ક પ્રદેશાર્થનય વિચારણા કૂફ શ્લોકાર્થ :- પ્રસ્તુતમાં દશભેદ વગેરે પણ ઉપલક્ષણ કરીને જાણવા. અન્યથા પ્રદેશાર્થનયનો અંતર્ભાવ છે ક્યાં થશે ? તે તમે જણાવો. (૮/૧૮)
વ્યાખ્યાર્થ:- નયચક્રપ્રકરણ તથા આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ જણાવેલ દ્રવ્યાર્થિકનયના દશ ભેદ તથા પર્યાયાર્થિકનયના છ ભેદ વગેરે પણ ઉપલક્ષણ કરીને જાણવા, વિભાગસ્વરૂપે નહિ. જો આવું માનવામાં ન આવે અર્થાત્ પ્રથમ દ્રવ્યાર્થિકનય દશ પ્રકારે છે. બીજો પર્યાયાર્થિકનય છ પ્રકારે છે. ત્રીજો નૈગમનય ત્રણ પ્રકારે છે. ....ઈત્યાદિરૂપે નવ પ્રકારના નયનો અવાન્તર વિભાગ પાડવામાં આવે તો તે દેવસેન ! તમે બોલો - પ્રદેશાર્થનયનો સમાવેશ દશવિધ દ્રવ્યાર્થિકનય વગેરેમાં કયા સ્થળે થશે ? એકેયમાં તેનો અંતર્ભાવ થઈ શકે તેમ નથી. અનેકાર્થસંગ્રહકોશ મુજબ પ્રશ્ન અર્થમાં અહીં નું જણાવેલ છે. પ્રદેશાર્થનયનો તેમાં સમાવેશ ન થવાથી દેવસેનદર્શિત નવવિધ નયના અવાન્તર કો.(૧+૨)માં “દેશ...' પાઠ. 8 મો.(૨)માં “ઉજલ.’ અશુદ્ધ પાઠ. # કો.(૪)માં ‘કિમ' પાઠ. કો.(૪+૫+૬+૮)માં અંતર્ભવઈ પાઠ. કો.(૯) + સિ.માં “અંતર્ભવિ' પાઠ. 1. દ્રવ્યર્થતા, પ્રવેશાર્થતા, દ્રચાર્ય-કન્ટેશાર્થતા